zoom in zoom out toggle zoom 

< અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/આહુતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આહુતિ

જ્યોં કી ત્યોં ધરિ દીની ચદરિયા


— કબીર


અહિંસાના માર્ગની ટૂંકો

યમનિયમાદિનું પાલન છે,

પણ.

અંતિમ શિખર તો

આત્મવિસર્જન છે.


— મહાદેવભાઈ


કર લે સિંગાર ચતુર અલબેલી

સાજન કે ઘર જાના હોગા!


— કબીર


હાથમાં કલમ લઈને પ્રસન્નતાથી પ્રાણ

છોડવાની શક્તિ એનામાં તો છે.


— ગાંધીજી