અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/પ્રીતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રીતિ

Love is the passion that burns and

destroys everything;

The action that Creates and

saves everything.

— Lanza del Vasto

પ્રેમ વાસનારૂપે સર્વને ભસ્મીભૂત કરે છે, નષ્ટ કરે છે;

પ્રેમ કૃતિરૂપે સર્વનું સર્જન કરે છે, રક્ષણ કરે છે.

— લાન્ઝા દેલ વાસ્તો

Justice that love gives is a Surrender;

Justice that law gives is punishment.

— M. K. Gandhi

પ્રેમ જે ન્યાય આપે તે સમર્પણ છે;

કાયદો જે ન્યાય આપે તે દંડ.

— મો. ક. ગાંધી.

तोमारेइ जेनो भालो बासियाछि शतरूपे शतबार

जनमे जनमे युगे युगे अनिवार ।

आजि सेइ चिर-दिवसेर प्रेम अवसान लभिया छे

राशि राशि होये तोमार पायेर काछे ।

– रवीन्द्रनाथ

તને જ જાણે મેં પ્રેમ કર્યો છે શતરૂપે શત વાર

જનમે જનમે યુગે યુગે અનિવાર

ચિરંતન એ પ્રેમ કૃતારથ થયો આજની ક્ષણે

થોકે થોકે ઝૂકી તારા ચરણે.

— રવીન્દ્રનાથ