અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કાવ્યપુરુષ પકડે છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાવ્યપુરુષ પકડે છે

લાભશંકર ઠાકર

કાવ્યપુરુષ
પંખીના પડછાયા
પકડે છે
નાખી
ભાષાજાળ.