zoom in zoom out toggle zoom 

< ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરનો વાગ્વૈભવ/સાહિત્યસૂચિ/વિવેચનલેખોની સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યસૂચિ

૬. ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ

ઉમાશંકર જોશીકૃત ગ્રંથ-વિષયક તથા
‘સંસ્કૃતિ’-વિષયક વિવેચનલેખોની સૂચિ

અખાના છપ્પા

ભૃગુરાય અંજારિયા : ‘અખાના છપ્પા : થોડું અર્થઘટન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૬૪, 
પૃ. ૧૬–૧૯.

રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસેં બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : અખાના છપ્પા’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, (પ્ર. આ. ૧૯૬૮), 
પૃ. ૨૫–૨૬.

રામપ્રસાદ બક્ષી : ‘અખાના છપ્પા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૩ (પ્ર. આ. ૧૯૫૭), પૃ. ૨૪–૨૬.

અખેગીતા

ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખેગીતાનું શાસ્ત્રીય સંપાદન’, ગ્રંથ, નવે., ૧૯૬૭, પૃ. ૩૨–૩૪.

ભોગીલાલ જ. સાંડેસરા : ‘અખેગીતા’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૭, પૃ. ૫૦૨–૫૦૩.

અખો : એક અધ્યયન

અનંતરાય રાવળ : ‘અખો : એક અધ્યયન’, ગુજરાતી સાહિત્યકોશ : ૨ (અર્વાચીન ખંડ), સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૨.

કા. બ. વ્યાસ : ‘સમાલોચના’, Journal of the Gujarat Research Society, 
P. ૧૧૫–૧૧૯.

કુંદન પારેખ : ‘અખો એક અધ્યયન’, રેખા, મે, ૧૯૪૨, પૃ. ૩૩.

ચિમનલાલ ત્રિવેદી : ‘અખા-વિષયક મૂલ્યવાન અધ્યયનગ્રંથ’, યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૦૦–૩૦૫.

ભૂપેન્દ્ર ત્રિવેદી : ‘અખાનું સંશોધિત અધ્યયન’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૫, પૃ. ૧૫–૧૯.

યશવંત શુક્લ : “એકતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સંશોધન–વિવેચન–સંપાદન : ‘અખો એક અધ્યયન”’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૧–’૪૨, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫.

પુનર્મુદ્રણ : ઉપલબ્ધિ, ૧૯૮૨, પૃ. ૬૯–૭૦.

અભિજ્ઞા

ઈશ્વરભાઈ જી. પટેલ : “ ‘ક્યાં છે કવિતા?’ દ્વારા મહાન કવિતાનું પગેરું”, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૦, પૃ. ૧૬૮–૧૭૨.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રતિશબ્દની કવિતા’, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૭–૩૦.

પુનર્મુદ્રણ : અપરિચિત Ç અને અપરિચિત ù∏, જૂન, ૧૯૭૫, વિભાગ બીજો, પૃ. ૧–૫.

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૨૦૦૪, પૃ. ૧૭–૨૦.

જયંત પાઠક : ‘અભિજ્ઞાની કવિતા’, કવિતા, જૂન, ૧૯૬૮, પૃ. ૨૪.

પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૯૫–૧૦૩.

મનસુખલાલ ઝવેરી : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગં્રથ, ઑગસ્ટ, ૧૯૬૮. પૃ. ૪૪–૪૫.

રમેશ મ. શુક્લ : ‘કેટલાંક અવલોકનો : અભિજ્ઞા’, અનુવાક્, ૧૯૭૬, પૃ. ૧૯૮–૨૦૪.

વાચકોના પત્રો : અભિજ્ઞા, ગ્રંથ, ઑક્ટોબર, ૧૯૬૮, પૃ. ૮૮–૮૯.

Sitanshu Yashashchandra : `A Foot-note to three Gujarati Books (Rang Gatharian and Roop Gatharian, Chitrana and Abhijana), Indian Writing To-day-૩, January-March, ૧૯૬૮, P. ૨૧–૨૪.

સુન્દરમ્ : ‘મિત્રની અભિજ્ઞા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૨૩–૩૪.

હરીન્દ્ર દવે : ‘અભિજ્ઞા’, કથાથી કવિતા સુધી, જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૪૫–૨૪૯.

હિમાંશુ વ્હોરા : ‘વાચકોના પત્રો : અભિજ્ઞા’, ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૫૯–૬૦.

અભિરુચિ

ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : અભિરુચિ’, ગુજરાતી સાહિત્યસભા અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૨૧–૧૨૨.

ચુનીલાલ મડિયા : ‘બે પૂઠાં વચ્ચે ઊપસતી એક તસવીર’, ગ્રંથગરિમા, એપ્રિલ, ૧૯૬૧, પૃ. ૧૨૮–૧૩૭.

મધુસૂદન પારેખ : ‘અભિરુચિ’, બુદ્ધિપ્રકાશ, ઑક્ટોબર, ૧૯૬૦, પૃ. ૩૫૫–૩૫૭.

મનસુખલાલ ઝવેરી : ‘અભિરુચિ’, અભિગમ, ડિસેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૬૯–૪૮૧.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૬૮–૮૧.

અંતરાય

અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : અંતરાય’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૮–૪૯.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૯૨–૪૯૩.

ચન્દ્રકાન્ત મહેતા : ‘અંતરાય’, કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૨૪૦–૨૪૩.

આતિથ્ય

અનંતરાય મ. રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : આતિથ્ય’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬, પૃ. ૧–૩.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૨૯૧–૨૯૨.

ઉશનસ્ : ‘આતિથ્ય’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૭૩–૮૧.

પુનર્મુદ્રણ : ઉપસર્ગ, ૧૯૭૩, પૃ. ૧૮૮–૧૯૮.

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯.

દુર્ગેશ શુક્લ : “ ‘આતિથ્ય’નું આતિથ્ય”, ઊર્મિ–નવરચના, જૂન, ૧૯૪૮, પૃ. ૫૩–૫૬.

નિરંજન ભગત : ‘આતિથ્ય’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૮૮–૩૮૯.

રામપ્રસાદ બક્ષી : ‘આતિથ્ય’, ગુજરાતી, ૨૭ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૨૭.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘આતિથ્ય’, માનસી, જૂન, ૧૯૪૮, પૃ. ૨૮૦–૨૮૫.

પુનર્મુદ્રણ : પરિશીલન, ૧૯૪૯, પૃ. ૧૫૭–૧૬૩.

ઇસામુ શિદા અને અન્ય

જયંતીલાલ મહેતા : ‘વાચક સાથે વિશ્રંભકથા’, માણ્યું તેનું સ્મરણ કરવું, ૧૯૮૮, પૃ. ૧૫૦–૧૬૦.

દર્શના ધોળકિયા : ‘એક ચરિત્રસંકીર્તન’, પરબ, નવે., ૧૯૮૭, પૃ. ૫૩–૫૫.

ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર

અરુણા બક્ષી : ‘ઉમાશંકર જોશી’, ગુજરાતી પ્રવાસસાહિત્ય, ફેબ્રુ., ૧૯૮૪, 
પૃ. ૨૯૩–૨૯૬.

કૃષ્ણવીર દીક્ષિત : ‘ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર : આનન્દયાત્રાનાં આસ્વાદ્ય સંસ્મરણો’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૯૨–૯૪.

ભોળાભાઈ પટેલ : ‘આંતરયાત્રા’, ગ્રંથ, મે, ૧૯૭૭, પૃ. ૧૯–૨૨.

ઈશાવાસ્ય ઉપનિષદ

નગીનદાસ પારેખ : ‘ઉમાશંકરે કરેલા ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ અને રવીન્દ્રકૃત ‘પ્રાન્તિક’ના ભાષ્ય વિશે, પરબ, જુલાઈ, ૧૯૮૯, પૃ. ૩૪.

ઉઘાડી બારી

ઈશ્વરલાલ ર. દવે : “સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : ‘ઉઘાડી બારી’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૧૩૫–૧૩૬.

ચન્દ્રકાન્ત મહેતા : ‘ઉમાશંકરનું ચિંતન’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૨૨૮–૨૩૨.

જયા મહેતા : ‘ઉઘાડી બારી’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૨૩૧–૨૩૪.

પ્રકાશ મહેતા : “ ‘ઉઘાડી બારી’ : ઉમાશંકરનું શબ્દમધુ”, ગ્રંથ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૩૭–૪૦, ૫૫.

પુનર્મુદ્રણ : અન્વીતિ, ઑક્ટો., ૧૯૭૮, પૃ. ૧૨૫–૧૩૫.

ઉત્તરરામચરિત

જમુભાઈ જી. પંડ્યા : ‘ઉત્તરરામચરિત’, માનસી, માર્ચ, ૧૯૫૨, પૃ. ૮૦–૮૮.

જહાંગીર એ. સંજાના : ‘ઉત્તરરામચરિત’, પ્રજાબંધુ,

મનસુખલાલ ઝવેરી : ‘ઉત્તરરામચરિત’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૯૨–૯૭.

ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ

ભોળાભાઈ પટેલ : ‘આ વાર્તાઓ’ (પ્રસ્તુત પુસ્તકનો પ્રસ્તાવનાલેખ), પરબ, જૂન, ૧૯૮૫, પૃ. ૨૨–૩૫.

’૩૧માં ડોકિયું

કૃષ્ણવીર દીક્ષિત : “ઉમાશંકરના રિદ્ધિવન્ત અંતસ્તત્ત્વનું વાઙ્મય-સ્વરૂપ : ’૩૧માં ડોકિયું”, સંસ્પર્શ, ૧૯૯૩, પૃ. ૭૨–૭૫.

દીપક મહેતા : “ગ્રંથપરિચય : ‘૩૧માં ડોકિયું”, સમર્પણ, ૧૩ નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૬૮.

મધુસૂદન પારેખ : “ ’૩૧માં ડોકિયું’માં જરા ડોકિયું”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૯૨–૧૯૫.

પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૫૭–૨૬૧.

રાધેશ્યામ શર્મા : ‘હૃદયપ્રધાન બૌદ્ધિક અભિગમ’; ગ્રંથ, નવેમ્બર, ૧૯૭૭, પૃ. ૯–૧૩.

પુનર્મુદ્રણ : આલોકના, જાન્યુ., ૧૯૮૯, પૃ. ૩૮–૪૭.

કવિની શ્રદ્ધા

કાંતિલાલ કાલાણી : ‘સર્જનાત્મક વિવેચનાનો સજીવ સ્પર્શ’, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭.

કૃષ્ણવીર દીક્ષિત : ‘શ્રદ્ધેય વિવેચનો’, ભાવન, પૃ. ૧૯૮૯, પૃ. ૩૭–૪૨.

ધીરુ પરીખ : “સાહિત્યસંપર્ક : ‘કવિની શ્રદ્ધા’ ”, કુમાર, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૨૬૭.

ભોળાભાઈ પટેલ : “ ‘કવિની શ્રદ્ધા’ : બહુશ્રુત કવિની વિવેચના”, શબ્દસૃષ્ટિ, નવેમ્બર, ૨૦૦૫, પૃ. ૮૩–૯૨; પુનર્મુદ્રણ : અલંકૃતા, ૨૦૦૮, પૃ. ૯૪–૧૦૫.

રસિક શાહ : ‘કવિની શ્રદ્ધા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસેમ્બર, ૧૯૭૩, પૃ. ૭૨–૭૭.

રાધેશ્યામ શર્મા : ‘કવિની શ્રદ્ધા’, નિરીક્ષક, ૧૯૭૪.

પુનર્મુદ્રણ : ‘કવિની શ્રદ્ધા : કવિ ઉમાશંકરની શ્રદ્ધાનો સ્વરૂપાલેખ’, સાંપ્રત, ૧૯૭૮, પૃ. ૩૮–૫૭.

“ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–માર્ચ, ૧૯૭૪, પૃ. ૪૦–૪૭.

“ ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા વિશે”, ઊહાપોહ, એપ્રિલ, ૧૯૭૪, પૃ. ૧–૧૦.

પુનર્મુદ્રણ : “ કવિની શ્રદ્ધા : ‘કવિની શ્રદ્ધા’ની સમીક્ષા ઉપર વાર્તિક”, સાંપ્રત, એપ્રિલ, ૧૯૭૮, પૃ. ૪૪–૫૭.

કવિની સાધના

ગૌરીપ્રસાદ ઝાલા : ‘કવિની સાધના’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૫–૩૮.

પુનર્મુદ્રણ : અક્ષરા, નવેમ્બર, પૃ. ૫૯–૬૨.

કાલેલકર અધ્યયનગ્રંથ

કૃષ્ણવીર દીક્ષિત : ‘કાકા કાલેલકરનું જીવન અને કવન : એક મૂલ્યાંકન’, ચેતોવિસ્તાર, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૩૬–૩૯.

હસિતકાંત હ. બૂચ : “ઓગણીસસેં એકસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : ‘કાલેલકર 
અધ્યયનગ્રંથ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૧, 
પૃ. ૧૧૩–૧૧૫.

કાવ્યાયન

પ્રમોદકુમાર પટેલ : ‘આધુનિક વિશ્વકવિતાની ઝલક : કાવ્યાયન’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૩, પૃ. ૨૪–૨૭.

રમણલાલ જોશી : ‘કાવ્યાયન’, વિનિયોગ, ૧૯૭૭, પૃ. ૧૪૫–૧૪૮.

કેળવણીનો કીમિયો

ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી : ‘ઉમાશંકરનો શિક્ષણવિચાર’ ગ્રંથ, જૂન, ૧૯૭૮, 
પૃ. ૧૮–૨૩.

ક્લાન્ત કવિ

કાન્તિલાલ : `क्लान्त कवि के कलान्त कवि? (સંજાનાના જવાબમાં : ઉમાશંકરના બચાવમાં)’, માનસી, માર્ચ, ૧૯૪૭, પૃ. ૩૦–૫૦.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ક્લાન્ત કવિ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૮૩–૮૪.

જે. એ. સંજાના : ‘ક્લાન્ત કવિ કે કલાન્ત કવિ?’, ૧૯૪૪, પૃ. ૬૦.

ભૃગુરાય અંજારિયા : “ ‘અદ્વૈત’ કાવ્યનું કર્તૃત્વ કોનું?”, ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃષ્ઠસંખ્યા : ૧૫–૨૦.

‘ક્લાન્ત કવિ’, ફાલ્ગુની, ૧૯૪૩, સં. ૧૯૯૯, વર્ષ : ૧, પુસ્તિકા : ૨, પૃ. ૩૯.

પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૧–૧૪ “ ‘ક્લાન્ત કવિ’માં કર્તૃત્વનો પ્રશ્ન”, પરબ, ૧૯૬૨, પત્રિકા–૧, પૃ. ૧–૩૪.

પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૨૧–૬૪.

“ ‘ક્લાન્ત કવિ’ (૧૯૭૫) : હાંસિયાનોંધ”, ‘ક્લાન્ત કવિ’ અને બીજાં વિશે, સંપા. જયંત કોઠારી અને સુધા અંજારિયા, ફેબ્રુઆરી, ૧૯૮૮, પૃ. ૭૦–૧૦૫.

રામપ્રસાદ બક્ષી : ‘ક્લાન્ત કવિ’, ઇન્ડિયન મર્ચન્ટસ્ જર્નલ (વાર્ષિક), ૧૯૫૨.

સુંદરજી ગો. બેટાઈ : “બેંતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : લલિતેતર સાહિત્ય : ‘કલાન્ત કવિ’ ”, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૨–૪૩, પૃ. ૮૩–૮૬.

પુનર્મુદ્રણ : સુવર્ણમેઘ, ૧૯૬૪, પૃ. ૧૬૬–૧૭૦.

સ્નેહલતા મહેતા : “ ‘ક્લાન્ત કવિ’ સંપાદન”, બાલાશંકર કંથારિયા : એક અધ્યયન, ૧૯૭૧, પૃ. ૩૭૫–૪૩૦.

ગંગોત્રી

અરુણ કક્કડ : “સાચા કવિ અને સભાન કલાકારની કૃતિ : ‘ગંગોત્રી’ ”, ઉદ્દેશ, જાન્યુઆરી, ૨૦૦૬, પૃ. ૨૨૮–૨૩૩.

આશા દલાલ : ‘ગંગોત્રી’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૦–૬૬.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ગંગોત્રી’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, વર્ષ ૨૩, અંક–૪, ઑક્ટો.–ડિસેમ્બર, ૧૯૫૮, પૃ. ૪–૮, ૨૯–૪૦.

ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘ગંગોત્રી’ રસદર્શન”, બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૫૯, પૃ. ૪૩૦–૪૩૫.

પુનર્મુદ્રણ : આરાધના, ૧૯૬૮, પૃ. ૧૫૩–૧૬૪.

જ્યોતીન્દ્ર હ. દવે : ‘ચોત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગંગોત્રી’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, ૧૯૩૪, પૃ. ૧૨–૧૩.

બાદરાયણ : “ ‘ગંગોત્રી’નું દર્શન”, કૌમુદી, જુલાઈ, ૧૯૩૫, પૃ. ૭૫–૭૭.

મનસુખલાલ ઝવેરી : ‘ગંગોત્રી’, સમર્પણ, ૧૭ માર્ચ, ૧૯૬૮.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૧૧–૧૮.

રમેશ ગાનાકર : “ ‘ગંગોત્રી’માં દલિતપ્રેમ”, વૈષ્ણવજન, જુલાઈ, ૧૯૭૩,
પૃ. ૧૫૪–૧૫૬.

રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : ગંગોત્રી’, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૧, પૃ. ૪૯૧–૪૯૪.

પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૮, પૃ. ૩૨૭–૩૩૨; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬ : સાહિત્યવિવેચન–૩, જૂન, ૧૯૯૩, પૃ. ૩૭૧–૩૭૬.

રામપ્રસાદ બક્ષી : ‘ગંગોત્રી : વૃત્તકાવ્યો’, ગુજરાતી, ૧૫ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૦૭.

‘ગંગોત્રી : ગીતો’, ગુજરાતી, ૨૩ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૭૩૧.

ગાંધીકથા

ચન્દ્રકાન્ત મહેતા : ‘અવલોકન : ગાંધીકથા’, ગૂર્જર–ભારતી, જાન્યુઆરી, ૧૯૭૧. પૃ. ૨૧–૨૨.

હસમુખ શાહ : ‘કપૂરના દીવા (ગાંધીકથા)’, ગ્રંથ, માર્ચ, ૧૯૭૦, પૃ. ૨૬–૨૭.

ગુલે પોલાંડ

નગીનદાસ પારેખ : “ ‘ગુલે પોલાંડ’ (એક પત્ર)”, પ્રસ્થાન, ફાગણ, સં. ૧૯૯૬, 
પૃ. ૩૮૭–૪૦૨.

પુનર્મુદ્રણ : સ્વાધ્યાય અને સમીક્ષા, ૧૯૬૯, પૃ. ૨૦૭–૨૩૩.

મનસુખલાલ ઝવેરી : ‘ગુલે પોલાંડ’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૮૫–૯૧.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : ગુલે પોલાંડ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, વિભાગ–૧, પૃ. ૯૪–૯૫.

પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ. ૧૯૬૪, પૃ. ૨૯૨–૨૯૪; કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૩૯–૪૦.

ગોષ્ઠી

અનંતરાય મ. રાવળ : ‘ગોષ્ઠી’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૫૩૩–૫૩૪.

કૃષ્ણવીર દીક્ષિત : ‘હળવી અને ગંભીર દૃષ્ટિનું ચિંતન’, સંપ્રાપ્તિ, માર્ચ, ૧૯૮૮, 
પૃ. ૧૮–૨૧.

ધીરુભાઈ ઠાકર : ‘ગુજરાતી સાહિત્યમાં નિબંધિકા (ગોષ્ઠી)’, રસ અને રુચિ, ડિસેમ્બર, ૧૯૬૩, પૃ. ૭૭.

બળવંતરાય ક. ઠાકોર : ‘સ્વાધ્યાય અને સમીક્ષા : ગોષ્ઠી’, સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૨, પૃ. ૧૪૮–૧૫૫.

ચીનમાં ચોપન દિવસ

ભોળાભાઈ પટેલ : ‘ચીનમાં ચોપન દિવસ’, મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૨૬૭–૨૬૯.

જીવનનો કલાધર

ચી. ના. પટેલ : ‘ગાંધીજીવન અને ગાંધીવિચાર – ગાંધીપ્રેમી કવિની દૃષ્ટિએ’, પરબ, મે, ૧૯૯૮, પૃ. ૩૯–૪૩.

પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૨૨–૩૨૬.

ત્રણ અર્ધું બે અને બીજી વાર્તા

‘ચારુદત્ત’  : ‘ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૭૯–૩૮૦.

ઝવેરચંદ મેઘાણી : ‘કઠણ કોચલામાં મીઠાં મીંજ’, પરિભ્રમણ (ભાગ–૩), ૧૯૪૭, પૃ. ૨૦૭–૨૧૦.

રતિભાઈ ઉ. પટેલ : ‘કિતાબોની કસોટી : ત્રણ અર્ધું બે અને બીજી વાતો’, નવચેતન, સપ્ટેમ્બર, ૧૯૩૮, પૃ. ૫૮૭–૫૮૮.

થોડુંક અંગત

ચંદ્રકાન્ત શેઠ : “ ‘થોડુંક અંગત’ : ઉમાશંકરની આંતરછવિ માટેનો એક આધારગ્રંથ”, પરબ, ઑગસ્ટ, ૨૦૦૦, પૃ. ૨૭–૩૪.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૨૬–૧૩૮.

નલિન પંડ્યા : ‘અંગત વાતોની બિનઅંગતતા’, શબ્દસૃષ્ટિ, સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૭૫–૭૬.

દશમસ્કંધ : ખંડ ૧ અને ૨

ચન્દ્રકાન્ત મહેતા : ‘દશમસ્કંધ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૬, પૃ. ૩૩–૩૫.

પુનર્મુદ્રણ : ગ્રંથ, સપ્ટેમ્બર, ૧૯૬૮, પૃ. ૩૨–૩૩.

ભોગીલાલ જ. સાંડેસરા : ‘દશમસ્કંધ–૧’, સ્વાધ્યાય, મે, ૧૯૬૭, પૃ. ૩૮૫.

‘દશમસ્કંધ–૨’, સ્વાધ્યાય, નવેમ્બર, ૧૯૭૨, પૃ. ૧૩૫.

દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ)

દિલાવરસિંહજી જાડેજા : ‘ઓગણીસસો અડસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : દી. બ. નર્મદાશંકર મહેતા : સ્મારકગ્રંથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૮, પૃ. ૫૮–૫૯.

મહેન્દ્રકુમાર મો. દેસાઈ : ‘દી. બ. નર્મદાશંકર મહેતા (સ્મારકગ્રંથ)’, સ્વાધ્યાય, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૫૭૧–૫૭૫.

ધારાવસ્ત્ર

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘ધારાવસ્ત્ર’, ગ્રંથઘટન, ૧૯૯૪, પૃ. ૬૧–૬૬.

ચંદ્રકાન્ત શેઠ : ‘ધારાવસ્ત્ર’, વિવેચન, જુલાઈ–સપ્ટેમ્બર, ૧૯૮૩, પૃ. ૧૯૦–૧૯૪.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૭૨–૭૯.

ચંદ્રશંકર ભટ્ટ  : “ ‘ધારાવસ્ત્ર’, ઉમાશંકર જોશી”, પરબ, જુલાઈ, ૧૯૮૩, પૃ. ૧૯–૨૩.

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ : આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦.

નિરીક્ષા

અનંતરાય રાવળ : ‘નિરીક્ષા’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૮૯–૪૯૫.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચન : બે વિવેચનગ્રંથો (નિરીક્ષા)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૬૦, ૯૦–૯૪.

નગીનદાસ પારેખ : ‘નિરીક્ષા’, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૪૪–૫૨.

પુનર્મુદ્રણ : ‘નિરીક્ષા : કવિકર્મની પરીક્ષા’, મિલન–૯, પૃ. ૧૧–૨૪; વીક્ષા અને નિરીક્ષા, ૧૯૮૧, પૃ. ૧૮૫–૨૦૦.

નિશીથ

અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૧૮–૧૯.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૪૫૪.

અમી રાવલ : ‘નિશીથ : ચિંતનરસિત ચિત્તહારી કવિતા’, પ્રવેશ, ૧૯૮૮, પૃ. ૬૦–૬૪.

અવંતિ દવે : “ઉમાશંકરનું ‘નિશીથ’ પ્રદાન”, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૬–૨૮.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘નિશીથ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૦, પૃ. ૨૮૭.

ચંદ્રકાન્ત શેઠ : “પરિસંવાદ (ઉત્તરાર્ધ) : ‘નિશીથ’નાં ગીતો”, વિશ્વમાનવ, ઑગસ્ટ, ૧૯૬૮, પૃ. ૧૦–૧૨.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૬૭–૭૧.

‘ચારુદત્ત’ : ‘નિશીથ’, ઊર્મિ, સપ્ટેમ્બર–ઑકટોબર, ૧૯૪૦, પૃ. ૪૮૯–૪૯૦.

ચૈતન્યબહેન જ. દિવેટિયા : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, આરાધના, ૧૯૬૮, પૃ. ૧૬૫–૧૭૯.

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘નિશીથ’ અને ‘આતિથ્ય’ની આનંદયાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૪, પૃ. ૨૭–૨૯.

જયંત પાઠક : “ ‘નિશીથ દર્શન”, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૬૭–૭૨.

પુનર્મુદ્રણ : ભાવયિત્રી, ૧૯૭૪, પૃ. ૮૮–૯૪.

નાથાલાલ દવે : ‘પુસ્તકપરિચય : નિશીથ’, પ્રસ્થાન, જેઠ, સં. ૧૯૯૬, પૃ. ૧૪૨–૧૪૭.

પ્રભુલાલ ડી. વૈશ્ય : “ ‘નિશીથ’ની કવિતા-સમૃદ્ધિ”, નવચેતન, જુલાઈ, ૧૯૭૩, 
પૃ. ૩૨૯–૩૩૪.

બકુલ રાવલ : ‘નિશીથ’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૮–૯૧.

પુનર્મુદ્રણ : “ ‘નિશીથ’ની સમીક્ષા”, પરિતોષ, એપ્રિલ, ૧૯૭૭, પૃ. ૭૮–૧૧૦.

ભરત સોલંકી : “ ‘નિશીથ’ની કવિતા : કેટલાંક મંતવ્યો”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૯–૫૦.

મણિલાલ હ. પટેલ : “ ‘નિશીથ’ની કવિતા”, સન્નિધાન–૧૦, ૧૯૯૭, પૃ. ૪૨–૪૮.

મનસુખલાલ ઝવેરી : “ ‘નિશીથ’ના કવિ ઉમાશંકર”, સાહિત્ય-વિષયક વ્યાખ્યાનો, ૧૯૭૩, પૃ. ૬–૨૬.

યશવંત શુક્લ : ‘નવી કવિતા : નિશીથ’, રેખા, નવેમ્બર, ૧૯૪૦, પૃ. ૯૫–૧૦૫.

પુનર્મુદ્રણ : બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૬૮, પૃ. ૧૮૬–૧૯૦ [એનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ. ૨૩–૨૪.]; શબ્દાંતરે, ૧૯૮૪, પૃ. ૫૦–૫૯.

રમેશ ત્રિવેદી : “ ‘નિશીથ’ની કવિતાકલા”, દૃષ્ટિબિંદુ, ૧૯૮૦, પૃ. ૧૬૪–૧૭૫.

રામપ્રસાદ બક્ષી : “ ‘નિશીથ’ : ચિંતનપ્રધાન કાવ્યો”, ગુજરાતી, ૬ ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૫૫.

“ ‘નિશીથ’ : વૃત્તકાવ્યો”, ગુજરાતી, ૧૨, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૭૭૯.

“ ‘નિશીથ’ : ગેય કાવ્યો”, ગુજરાતી, ૨૦, ઑગસ્ટ, ૧૯૫૦, પૃ. ૮૦૩.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : ‘ઓગણચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : નિશીથ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૯–૧૯૪૦, પ્રથમ આવૃત્તિ, સને ૧૯૪૦, વિભાગ : ૧, પૃ. ૨૫–૨૯.

પુનર્મુદ્રણ : વિવેચના, બીજી આવૃત્તિ, ૧૯૬૪, પૃ. ૨૭૯–૨૮૪. [આ લેખનું આંશિક પુનર્મુદ્રણ : વિશ્વમાનવ, જુલાઈ, ૧૯૬૮, પૃ.૨૪.]

‘સવ્યસાચી’ : ‘દૃષ્ટિક્ષેપ : નિશીથ’, રેખા, એપ્રિલ, ૧૯૪૮, પૃ. ૫૧–૫૨.

હરિશ્ચંદ્ર ભટ્ટ : ‘નિશીથ : ગંગોત્રીના અનુગામી કાવ્યસંગ્રહનું અવલોકન’, વિદ્યાપીઠ, મે–જૂન, ૧૯૭૪, પૃ. ૧૩–૨૬.

હેમન્ત દેસાઈ : “પ્રૌઢ કવિતાનો આવિષ્કાર : ‘નિશીથ’ ”, ઉદ્દેશ, ઑગસ્ટ, ૨૦૦૧, પૃ. ૯–૨૦.

પુનર્મુદ્રણ : કાવ્યઘટના, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૯૨–૧૧૦.

નિશ્ચેના મહેલમાં

કૃષ્ણવીર દીક્ષિત : “ ‘નિશ્ચેના મહેલમાં’ : પ્રાર્થનાકાવ્યોનો આહ્લાદક આસ્વાદ”, ચિંતન, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૨૪–૩૧.

ચંદ્રશંકર ભટ્ટ : “ ‘નિશ્ચેના મહેલમાં ’ : એક પ્રતિભાવાત્મક નોંધ”, તાદર્થ્ય, સપ્ટેમ્બર, ૧૯૮૭, પૃ. ૩૪–૩૫.

જયા મહેતા : ‘નિશ્ચેના મહેલમાં’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૧૫૬–૧૬૦.

નીતિન મહેતા : ‘ગ્રંથાવલોકન : રસજ્ઞ ભાવકના આસ્વાદો’, એતદ્, એપ્રિલ–જૂન, ૧૯૮૭, પૃ. ૧૨૨–૧૨૫.

પુનર્મુદ્રણ : ‘નિશ્ચેના મહેલમાં’, અપૂર્ણ, ૨૦૦૪, પૃ. ૧૩૫–૧૩૮.

રમણલાલ જોશી : ‘નિશ્ચેના મહેલમાં’, ગ્રંથનો પંથ, ૧૯૯૯, પૃ. ૩૨–૩૩.

રાધેશ્યામ શર્મા : ‘મસ્કરો – મહાત્માનું મિલનતીર્થ’, કર્તાકૃતિ-વિમર્શ, ૧૯૯૨, પૃ. ૬–૧૨.

હરીશ પંડિત : ‘સાંપ્રતની ભીંસમાંથી શબ્દશોધ’, સાહિત્ય : સંકેતો અને સીમાઓ, ૧૯૯૭, પૃ. ૮૦–૮૨.

પારકાં જણ્યાં

અનંતરાય મ. રાવળ : ‘સુડતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૭–’૪૮, પૃ. ૪૬.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટે., ૧૯૬૭, પૃ. ૪૮૯.

ઇલા પાઠક : ‘કવિની નવલકથા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૮–૧૬૩.

ચન્દ્રકાન્ત મહેતા : ‘પુસ્તકપરિચય : પારકાં જણ્યાં’, પ્રસ્થાન, પોષ–માઘ, સં. ૧૯૯૭, પૃ. ૨૩૬–૨૩૭.

પુનર્મુદ્રણ : કથાવિશેષ, ડિસેમ્બર, ૧૯૭૦, પૃ. ૧૫૬–૧૫૭.

જયંત કોઠારી : ‘મૂળભૂત કચાશો અને સિદ્ધ કથાસર્જનની શક્યતાઓ’, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૮૭, પૃ. ૨૦૬–૨૧૦.

પુનર્મુદ્રણ : નવલ-લોકમાં, ૨૦૦૧, પૃ. ૧૦૪–૧૧૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૪૫–૨૫૧.

દીપક મહેતા : ‘કવિનો શબ્દ’, ૧૯૬૮, પૃ. ૧૦૩–૧૦૮.

પુનર્મુદ્રણ : ‘પાંચે આંગળીઓ સરખી ન હોય’, કથાવલોકન, ૧૯૭૮, પૃ. ૪૧–૪૭.

ધીરેન્દ્ર મહેતા : પુનર્મૂલ્યાંકન : ‘પારકાં જણ્યાં’, ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૭૪. પૃ. ૨૮–૩૦.

મફત ઓઝા : “ ‘પારકાં જણ્યાં’ – બે મુદ્દા”, ઉમાશંકર જોશી : સર્જકપ્રતિભા, સંપા. મફત ઓઝા, ફેબ્રુઆરી, ૧૯૮૯, પૃ. ૧૦૮–૧૧૦.

યજ્ઞેશ શુક્લ : ‘પારકાં જણ્યાં’, નવચેતન, ઑક્ટો., ૧૯૪૦, પૃ. ૮૩–૮૪.

રવિશંકર મ. જોશી : ‘ચાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પારકાં જણ્યાં’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૦–’૪૧, પૃ. ૪૬–૪૭.

વિજયરાય વૈદ્ય : ‘નિકષ : ત્રણ વિશિષ્ટ ગ્રંથો : પારકાં જણ્યાં’, માનસી, જૂન, ૧૯૪૧, પૃ. ૧૮૪–૧૮૬.

પુરાણોમાં ગુજરાત

અનંતરાય રાવળ : ‘છેંતાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય : પુરાણોમાં ગુજરાત (ભૌગોલિક ખંડ)’, ગુજરાત સાહિત્ય સભા. અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૬–’૪૭, પૃ. ૬૬–૬૭.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય, સપ્ટેમ્બર, ૧૯૬૭, પૃ. ૩૭૫–૩૭૬.

કનૈયાલાલ લાભશંકર દવે : ‘પુરાણોમાં ગુજરાત’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૪૮, પૃ. ૧૦૯–૧૧૩.

પ્રતિશબ્દ

નટુભાઈ રાજપરા : ‘પૃથક્કરણ, સૂક્ષ્મતા, સમગ્રલક્ષી નિરૂપણ (પ્રતિશબ્દ)’, ગ્રંથ, ડિસેમ્બર, ૧૯૬૯, પૃ. ૨૪–૨૫.

ભાઈલાલભાઈ પ્ર. કોઠારી : ‘પ્રતિશબ્દ’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૬૯, પૃ. ૨૦૨–૨૦૩, પૂંઠા પાન–૩.

પ્રાચીના

ઉશનસ્ : ‘પ્રાચીના’નું અધ્યયન, પૃષ્ઠસંખ્યા : ૧૫૧.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, ૧૯૯૦, પૃ. ૩૮૧.

ચન્દ્રકાન્ત મહેતા : “ ‘પ્રાચીના’, કવિતાની રમ્ય કેડીએ”, જાન્યુ., ૧૯૭૧, પૃ. ૧૯૬–૨૦૫.

ચંદ્રકાન્ત શેઠ : “ ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’માં અભિવ્યક્ત થતો ઉમાશંકરનો કવિત્વવિશેષ”, બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૯૯૨, પૃ. ૨૧૭–૨૨૨ અને જુલાઈ, ૧૯૯૨, પૃ. ૨૫૦–૨૫૩.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા : ૩, ૧૮–૧–૧૯૯૨, પૃ. ૧–૧૬; ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૯૯–૧૧૬.

ડોલરરાય માંકડ : ‘સાત પદ્યરૂપકો’, કાવ્યવિવેચન, ૧૯૪૯, પૃ. ૧૯૨–૨૦૯.

ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીના’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪.

પ્રેમશંકર હ. ભટ્ટ : “ ‘પ્રાચીના’નાં પદ્યરૂપકો”, આચમન, ૧૯૬૭, પૃ. ૨૦૬–૨૧૩.

ભૃગુરાય અંજારિયા : ‘પ્રાચીના’, ગુજરાતી સાહિત્ય પરિષદ પત્રિકા, મે–જૂન, ૧૯૪૫.

પુનર્મુદ્રણ : શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, ઑક્ટો.–ડિસે., ૧૯૬૬, પૃ. ૧૭૯–૧૮૫;

પુનર્મુદ્રણ : ‘ક્લાન્ત કવિ’ તથા બીજાં વિશે, (સંપા. જયંત કોઠારી, સુધા અંજારિયા), ફેબ્રુ., ૧૯૮૮, પૃ. ૧૧૮–૧૨૯.

મહેશ ચોકસી : ‘પ્રાચીના’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૯૩–૩૯૫.

રમણ કોઠારી : “ગ્રંથસમીક્ષા : ‘પ્રાચીના’ ”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ–ડિસે., ૧૯૫૨, પૃ. ૨૨૦–૨૪૪.

પુનર્મુદ્રણ : રસાવલોકન, ૧૯૬૧, પૃ. ૧૫૩–૧૯૧.

રમેશ જાની : પ્રાચીના – એક અભ્યાસ, પૃષ્ઠસંખ્યા : ૬૮.

રામપ્રસાદ બક્ષી : ‘પ્રાચીના’ (હપ્તા ૧–૫), ગુજરાતી, ૧૭ અને ૨૪ ફેબ્રુઆરી; ૨, ૯ અને ૧૬ માર્ચ, ૧૯૫૨; અનુક્રમે પૃ. ૧૨૮, ૧૪૯, ૧૬૯, ૧૯૨, ૨૧૧.

રામપ્રસાદ શુક્લ : ‘માસની કિતાબ : પ્રાચીના’, રેખા, માર્ચ, ૧૯૪૫, પૃ. ૨૪–૨૯.

રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકોની વિકાસાભિમુખતા : પ્રાચીના’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૫૦–૯૧.

વિજયરાય ક. વૈદ્ય : ‘પરિચય અને પરામર્શ : પ્રાચીના’, માનસી, માર્ચ ૧૯૪૫, પૃ. ૬૩.

વિનોદ અધ્વર્યુ : “પરિસંવાદ : ‘પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ ”, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૭, પૃ. ૨૧–૨૩.

વ્રજલાલ દવે : “ ‘પ્રાચીના’નાં મહાભારત-વિષયક કાવ્યો”, સાબરમતી, વાર્ષિક, ૧૯૫૭–૧૯૫૮, પૃ. ૩૮–૪૧.

હસિત બૂચ : ‘અર્વાચીન કવિતાનો એક પ્રેરક પ્રયોગ : પ્રાચીના’, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૫૪, પૃ. ૭૨–૭૮.

પુનર્મુદ્રણ : અન્વય, ૧૯૬૯, પૃ. ૨૫૪–૨૬૭.

મસ્ત બાલ : કવિજીવન

જયન્ત પંડ્યા : “ ‘મસ્ત બાલ : કવિજીવન’ : મસ્તી અને મસ્ત ફકીરીનો કવિ”, પરબ, ડિસેમ્બર ૧૯૯૭, પૃ. ૬૪–૬૬.

મહાપ્રસ્થાન

અનુપસિંહજી પરમાર ‘કોકિલ’ : “ ‘મહાપ્રસ્થાન’ – એક અધ્યયન”, કેસૂડાં, અંક–૩, સં. ૨૦૧૧, પૃ. ૧૯૯–૨૦૭.

ઉશનસ્ : “ ‘મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ”, ઉપસર્ગ, મે, ૧૯૭૩, પૃ. ૧૯૯–૨૦૬.

ચંદ્રકાન્ત શેઠ : “ ‘ગુજરાતી નાટ્ય સાહિત્યના વિકાસમાં ‘રાઈનો પર્વત’, ‘આગગાડી’ અને ‘મહાપ્રસ્થાન’નું સ્થાન”, પરબ, માર્ચ, ૧૯૭૮, પૃ. ૫૭–૭૫.

પુનર્મુદ્રણ : અર્થાન્તર, સપ્ટેમ્બર, ૧૯૭૮, પૃ. ૧૨૩–૧૪૭.

“પદ્યનાટક અને ઉમાશંકર જોશીકૃત ‘મહાપ્રસ્થાન’ ”, કાવ્યપ્રત્યક્ષ, સપ્ટે., ૧૯૭૬, પૃ. ૧૧૫–૧૭૭.

જયંત પંડ્યા : “ ‘મહાપ્રસ્થાન’ની સપ્તપદી”, અક્ષરાયન, જૂન, ૧૯૮૫, પૃ. ૬૩–૬૬.

દિવ્યાક્ષી દિવાકર શુક્લ : ‘મહાપ્રસ્થાન – ભાવનાશીલ સર્જન’, હેમદીપ, ૧૯૮૬, પૃ. ૭૫–૯૪.

ધીરેન્દ્ર મહેતા : “ ‘પ્રાચીનો’–‘મહાપ્રસ્થાન’ના સંદર્ભે પદ્યનાટક”, ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૩, પૃ. ૩૪૬–૩૫૪.

નિરંજના વોરા : ‘મહાપ્રસ્થાન’, ગુજરાતી સાહિત્ય કોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૪૪૪.

પારુલ રાઠોડ : ‘મહાપ્રસ્થાન વિશે’, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૧૧૩–૧૧૫.

ભૂપેન્દ્ર ઉપાધ્યાય : “ ‘મહાપ્રસ્થાન’  : અર્થઘટન અને મૂલ્યસ્થાપનાની કવિતા”, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, જાન્યુ.–જૂન, ૧૯૬૯, પૃ. ૨૨–૨૬.

ભોળાભાઈ પટેલ : મહાપ્રસ્થાન, સન્નિધાન–૪, ૧૯૯૩, પૃ. ૭૮–૯૬.

“ ‘મહાપ્રસ્થાન’ : ગુજરાતી કવિતામાં ત્રીજો સૂર”, ગ્રંથ, જાન્યુ., ૧૯૯૬, પૃ. ૫–૧૫.

પુનર્મુદ્રણ : અધુના, જુલાઈ, ૧૯૭૩, પૃ. ૧૧–૩૫.

“ત્રણ ‘મહાપ્રસ્થાન’ : એક તુલનાત્મક અભિગમ”, પરબ, ઑક્ટો., ૧૯૮૦, પૃ. ૬૫૬–૬૬૭.

પુનર્મુદ્રણ : સાહિત્યિક પરંપરાનો વિસ્તાર, ૧૯૯૬, પૃ. ૧૩૨–૧૪૩.

રવીન્દ્ર અંધારિયા : “ ‘મહાપ્રસ્થાન’ : ઉમાશંકર અને નરેશ મહેતા”, ફાર્બસ ગુ. સભા ત્રૈમાસિક, ઑક્ટોબર–ડિસેમ્બર, ૧૯૯૧, પૃ. ૩૧૬–૩૧૯.

રોહિત પંચોલી : ‘ગુજરાતીમાં પદ્યનાટકની વિકાસાભિમુખતા – મહાપ્રસ્થાન’, ગુજરાતીમાં પદ્યનાટક, ઑક્ટો., ૧૯૯૨, પૃ. ૧૦૫–૧૩૯.

સુરેશ દલાલ : ‘મહાપ્રસ્થાન’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૫૭–૧૬૩.

સુન્દરમ્ : ‘પ્રસ્થાનનાં પગલાં’, પરબ, ૧૯૬૬, અંક–૪, પૃ. ૧૧૩–૧૩૪.

પુનર્મુદ્રણ : સમિધ, ગ્રંથ–૨, ૧૯૬૬, અંક–૨, પૃ. ૧–૨૨.

હરીન્દ્ર દવે ‘પદ્યનાટકનું સ્વરૂપ અને મહાપ્રસ્થાન’, ગ્રંથ, એપ્રિલ ૧૯૬૬, પૃ. ૩૭–૪૪.

મ્હારાં સૉનેટ

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૫૦૪.

રમણલાલ ચી. શાહ : ‘ઓગણીસસો બાસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : મ્હારાં સૉનેટ’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૨, પૃ. ૯૭.

વસંતવર્ષા

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘વસંતવર્ષા’ અને ‘અભિજ્ઞા’માં પ્રગટતો સૌંદર્યલોક”, બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૭–૨૦.

ધીરુ પરીખ : “ ‘વસંતવર્ષા’ની પ્રકૃતિ કવિતા”, અપરબ્રહ્મના આલોકમાં, ૨૦૦૧, પૃ. ૬૫–૮૩.

નિરંજન ભગત : ‘વસંતવર્ષા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૦–૩૯૧.

‘પંકજ’ વ્યાસ : ‘વસંતવર્ષા’, શ્રી ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૬૩, પૃ. ૭૧–૭૭.

રમેશ જાની : ‘વસંતવર્ષા’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૧–૪૮.

રામપ્રસાદ બક્ષી : ‘વસંતવર્ષા’, મનીષા, ઑક્ટોબર, ૧૯૫૪.

સુરેશ દલાલ : ‘વસંતવર્ષા’, અપેક્ષા, ૧૯૬૮, પૃ. ૧૪૮–૧૫૬.

‘વસંતવર્ષા’, જ્યાં જ્યાં નજર મારી ઠરે, ૧૯૮૭, પૃ. ૩૧૩–૩૧૮.

વિશ્વશાંતિ

ઉમાશંકર જોશી : “મારે વિશ્વશાંતિ’ ફરી લખવાનું હોય તો?”, વિશ્વમાનવ, માર્ચ, ૧૯૫૯, પૃ. ૧૧૧–૧૧૨.

પુનર્મુદ્રણ : પ્રતિશબ્દ, ૧૯૬૭, પૃ. ૨૪૩–૨૪૭.

કાકાસાહેબ કાલેલકર : ‘આમંત્રણ’ (પ્રસ્તાવના), વિશ્વશાંતિ (૧૯૩૧) પૃ. ૩–૯.

પુનર્મુદ્રણ : જીવનભારતી, ૧૯૩૭, પૃ. ૧૫૮–૧૬૩.

ચૂનીલાલ વર્ધમાન શાહ : ‘વિશ્વશાંતિ’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ. કાર્યવહી, સને ૧૯૩૦ તથા ૧૯૩૧ના ગુજરાતી સાહિત્ય પર દૃષ્ટિપાત, પૃ. ૯.

જગદીશ જોશી : ‘વિશ્વશાંતિ’, કવિનો શબ્દ, ૧૯૬૮, પૃ. ૪૮–૫૯.

નલિન પંડ્યા : “ ‘વિશ્વશાંતિ’નું વિશ્લેષણ”, અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યની દીર્ઘ કવિતાઓ, માર્ચ, ૧૯૯૫, પૃ. ૧૮૧–૧૮૮.

નીલા શાહ : “ ‘વિશ્વશાંતિ’ : વ્યાપક વિભાવના”, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૫૨–૧૫૪.

રામનારાયણ વિ. પાઠક : ‘પુસ્તકપરિચય : વિશ્વશાંતિ’, પ્રસ્થાન, મહા, સં. ૧૯૮૮, પૃ. ૩૭૨–૩૭૩.

પુનર્મુદ્રણ : કાવ્યની શક્તિ, બીજી આવૃત્તિ, ૧૯૫૯, પૃ. ૨૯૯–૩૦૧; રામનારાયણ વિ. પાઠક ગ્રંથાવલિ–૬, જૂન, ૧૯૯૩, પૃ. ૩૬૯–૩૭૧.

રામપ્રસાદ બક્ષી : ‘વિશ્વશાંતિ’, ગુજરાતી, ૧૬ જુલાઈ, ૧૯૫૦, પૃ. ૬૮૪.

વિજયરાય વૈદ્ય : ‘નવાં પુસ્તકો : સંક્ષિપ્ત અવલોકન : વિશ્વશાંતિ’, કૌમુદી, જાન્યુઆરી, ૧૯૩૨, પૃ. ૪૮.

હીરાલાલ ત્રિ. પારેખ : ‘સન ૧૯૩૧ની સાહિત્ય-પ્રવૃત્તિ : વિશ્વશાંતિ’, ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૩. ૧૯૩૨, પૃ. ૧૫–૧૬.

હેમન્ત દેસાઈ અને રતિલાલ વિ. દવે : “ ‘વિશ્વશાંતિ’નું રસદર્શન અને સ્વરૂપવિચાર”, ગુજરાતી ખંડકાવ્ય – સ્વરૂપસિદ્ધિ અને વિસ્તાર, ૧૯૭૨, પૃ. ૧૦૧–૧૦૯.

વિસામો

ઈશ્વરલાલ ર. દવે : ‘સને ૧૯૫૯નું ગ્રંથસ્થ વાઙ્મય : વિસામો’, ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૫૯, પૃ. ૪૮–૫૦.

શહીદ

અનંતરાય મ. રાવળ : ‘શહીદ’, ઊર્મિ–નવરચના, ફેબ્રુઆરી, ૧૯૫૨, પૃ. ૬૫.

પુનર્મુદ્રણ : સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૨–૩૨૩.

પ્રવીણ શાહ : ‘શહીદનાં એકાંકી’, રશ્મિ, અંક : ૧૮, વર્ષ ૧૯૬૧–૬૨, પૃ. ૧૮૬–૧૯૩.

મનસુખલાલ ઝવેરી : ‘શહીદ અને બીજાં નાટકો’, ઉમાશંકર જોશી, ૧૯૭૧, પૃ. ૩૨–૩૬.

મહેશ ચોકસી : ‘શહીદ’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૪–૩૦૬.

વિષ્ણુપ્રસાદ ત્રિવેદી : “સ્વાધ્યાય અને સમીક્ષા : ત્રણ પુસ્તકો : શહીદ”, સંસ્કૃતિ, જૂન, ૧૯૫૩, પૃ. ૨૩૬–૨૩૭.

શાકુંતલ

અનંતરાય રાવળ : ‘શાકુંતલ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૩૨૪–૩૨૬.

અંબાલાલ પુરાણી : ‘કૃતિઓ અને કર્તાઓ (તથા વહેણો) : (૩) ભારતીય : શાકુંતલ: એક ચર્ચા’, સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૬૩, પૃ. ૪૦૨–૪૦૬.

પુનર્મુદ્રણ : પત્રસંચય, જૂન, ૧૯૬૪, પૃ. ૧૮૭–૧૯૮.

રમણલાલ જોશી : ‘શાકુંતલ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૬૯, પૃ. ૨૧૪–૨૧૬.

પુનર્મુદ્રણ  : “ ‘શાકુંતલ’નો સમશ્લોકી અનુવાદ”, પ્રત્યય, જૂન, ૧૯૭૦, પૃ. ૮૧–૮૫.

વસંતરાય જી. પંડ્યા : ‘ઉમાશંકરભાઈની દૃષ્ટિએ શાકુંતલનું આંતરદર્શન’, અમૃત લઈ આવ્યો અવનિનું, સંપા. હરીશ પંડિત અને અન્ય, મે, ૧૯૮૯, પૃ. ૧૭૧–૧૭૩.

શિ. : ‘શાકુંતલ’, વૈષ્ણવજન, નવેમ્બર, ૧૯૬૮, પૃ. ૨૯૫–૨૯૬.

શિવસંકલ્પ

કૃષ્ણવીર દીક્ષિત : ‘ઉમાશંકરનું માનવકેન્દ્રી ચિંતન’, સંપ્રાપ્તિ, ૧૯૮૮, પૃ. ૨૨–૨૬.

વરરુચિ : ‘અવલોકનીય : શિવસંકલ્પ’, પરબ, જુલાઈ, ૧૯૭૯, પૃ. ૩૧૯–૩૨૦.

શેક્સપિયર

ચિમનલાલ શિ. ત્રિવેદી : ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : શેક્સપિયર’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૬૪, પૃ. ૨૦૫–૨૦૬.

યશવંત દોશી : ‘સંક્ષિપ્ત અવલોકનો : શેક્સપિયર’, ગ્રંથ, જાન્યુ., ૧૯૬૫, પૃ. ૩૫.

શેષ સમયરંગ

સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪.

શૈલી અને સ્વરૂપ

અનંતરાય મ. રાવળ : ‘શૈલી અને સ્વરૂપ’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૯–૯૫.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ : ‘આલોચના : બે વિવેચનગ્રંથો (શૈલી અને સ્વરૂપ)’, વિશ્વમાનવ, ફેબ્રુઆરી, ૧૯૬૧, પૃ. ૫૨–૬૦.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭.

શ્રાવણી મેળો

અનંતરાય મ. રાવળ : ‘સાડત્રીસનું ગ્રંથસ્થ વાઙ્મય : શ્રાવણી મેળો’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૭–’૩૮, પૃ. ૪૫–૪૬.

પુનર્મુદ્રણ : ગ્રંથસ્થ વાઙ્મય., સપ્ટે., ૧૯૬૭, પૃ. ૫૪–૫૬.

K. M. Jhaveri : `S'RAVANI MELA', Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૦૮, ૧૯૪૧, p. ૨૨૯–૨૩૦.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘શ્રાવણી મેળો’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૦૭–૬૦૮.

ચન્દ્રકાન્ત મહેતા : ‘શ્રાવણી મેળો’, કથાવિશેષ, ડિસે., ૧૯૭૦, પૃ. ૨૪૪–૨૫૨.

‘ચારુદત્ત’ : ‘શ્રાવણી મેળો’, ઊર્મિ, મે, ૧૯૩૮, પૃ. ૩૮૦.

ઝવેરચંદ મેઘાણી : ‘નવલિકાનો સાચો નિરૂપણપ્રદેશ’, પરિભ્રમણ : ભાગ ત્રીજો, ઑક્ટો., ૧૯૪૭ , પૃ. ૧૯૬–૨૦૭.

નલિન રાવળ : “વાર્તાકાર ઉમાશંકર : ‘શ્રાવણી મેળો’ની ચાર વાર્તાઓના સંદર્ભમાં”, સંજ્ઞા, અંક : ૭, સપ્ટે., ૧૯૬૮, પૃ. ૧૬૮.

ભરતકુમાર ઠાકર : ‘શ્રાવણી મેળો : એક અધ્યયન’, બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૭૨, 
પૃ. ૪૮૭–૪૯૩.

પુનર્મુદ્રણ : શબ્દસલિલ, ૧૯૭૯, પૃ. ૧૯૫–૨૧૦.

મનસુખલાલ ઝવેરી : ‘શ્રાવણી મેળો’, પ્રસ્થાન, પોષ, સં. ૧૯૯૪, પૃ. ૨૮૬.

વિજય શાસ્ત્રી : “ ‘શ્રાવણી મેળો’ વિશે —”, પરબ, મે, ૧૯૮૬, પૃ. ૬–૧૬.

શ્રી અને સૌરભ

અનંતરાય રાવળ : ‘શ્રી અને સૌરભ’, સમાલોચના, સપ્ટેમ્બર, ૧૯૬૬, પૃ. ૪૯૫–૫૦૦.

અવંતિ દવે : ‘ઉમાશંકરની ભાવયિત્રી વિવેચના’, નિધેયન, ૧૯૮૨, પૃ. ૨૩–૩૫.

ચંદુભાઈ ઠક્કર : ‘શ્રી અને સૌરભ’, રુચિ, ફેબ્રુઆરી, ૧૯૬૫, પૃ. ૬૦–૬૩.

બહાદુરશાહ પંડિત : ‘શ્રી અને સૌરભ’, બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૬૪, પૃ. ૩૯૧.

ભોળાભાઈ પટેલ : `एषां स जीवनी टीका,' ક્ષિતિજ, સપ્ટેમ્બર, ૧૯૬૪, પૃ. ૨૧૭–૨૨૯.

વ્રજલાલ દવે : ‘સાહિત્યસંપર્ક : પ્રાચીન સાહિત્યની પર્યેષણાઓ : શ્રી અને સૌરભ’, કુમાર, જુલાઈ, ૧૯૬૪, પૃ. ૨૭૭.

સુરેશ દલાલ : ‘રમણીય વિવેચન : શ્રી અને સૌરભ’, ગ્રંથ, મે, ૧૯૬૪, પૃ. ૪૧–૪૨.

પુનર્મુ્દ્રણ : ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૦૩–૨૦૫.

સપ્તપદી

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ‘સપ્તપદી’, ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા. ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૧૨.

‘સપ્તપદી’, ફાર્બસ ગુ. સ. ત્રૈમાસિક, એપ્રિલ–જૂન, ૧૯૯૭, પૃ. ૭૯–૯૨.

પુનર્મુદ્રણ : ‘સપ્તપદીની કવિતા’, બહુસંવાદ, ૨૦૦૧, પૃ. ૧૪૨–૧૬૧.

‘સપ્તપદી’, રચનાવલી, ૨૦૦૨, પૃ. ૧૦૫–૧૦૬.

જગદીશચંદ્ર ચ. પટેલ : “ ‘ધારાવસ્ત્ર’ અને ‘સપ્તપદી’ના આનંદલોકની યાત્રા”, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુઆરી, ૨૦૦૩, પૃ. ૧૭–૨૦.

ભોળાભાઈ પટેલ : “ ‘સપ્તપદી’ એકકેન્દ્ર વ્યક્તિત્વના ગઠનની પ્રક્રિયાની રચના”, શબ્દસૃષ્ટિ, ફેબ્રુઆરી, ૨૦૦૨, પૃ. ૪૪–૫૪; માર્ચ, ૨૦૦૨, પૃ. ૫૫–૬૪.

પુનર્મુદ્રણ : વાગ્વિશેષ, ૨૦૦૮, પૃ. ૧૩૦–૧૬૨.

રમેશ ઓઝા : “ ‘સપ્તપદી’ — કવિની આસ્થાનું સ્તોત્રવિધાન”, એતદ્, મે, ૧૯૮૨, પૃ. ૨૨–૩૭.

સમગ્ર કવિતા

નિરંજન ભગત : ‘સમગ્ર કવિતા’, દેશવિદેશ, એપ્રિલ, ૧૯૮૯, પૃ. ૬.

‘સમગ્ર કવિતા’, સ્વાધ્યાયલોક–૭, ૧૯૯૭, પૃ. ૩૯૨–૩૯૩.

સુરેશ દલાલ : “ઉમાશંકર જોશીની ‘સમગ્ર કવિતા”’, ભૂરા આકાશની આશા, ૧૯૮૨, પૃ. ૭૩–૭૬.

“ઉમાશંકરની ‘સમગ્ર કવિતા’ : એક મનોમુદ્રા”, મોજાંને ચીંધવાં સહેલાં નથી, ૧૯૮૪, પૃ. ૧૩–૧૭.

સમયરંગ

કૃષ્ણવીર દીક્ષિત : “ત્રણ દાયકાના સાંસ્કૃતિક ઇતિહાસની કાચી સામગ્રી : 
‘સમયરંગ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૬૭–૭૨.

જયા મહેતા : ‘સમયરંગ’, બુક શેલ્ફ, ૧૯૯૧, પૃ. ૩૭૮.

સંજય શ્રીપાદ ભાવે : “ ‘સમયરંગ’ અને ‘શેષ સમયરંગ’ ”, શબ્દસૃષ્ટિ, જુલાઈ, ૨૦૦૫, પૃ. ૫૯–૬૪

“ ‘સમયરંગ’ના ઉમાશંકર : એકમાત્ર, આવશ્યક, ઉપેક્ષિત”, નિરીક્ષક, ૧૬ જુલાઈ ૨૦૦૫, પૃ. ૯–૧૦, ઑગસ્ટ ૨૦૦૫.

સુરેશ દલાલ : “ ‘સમયરંગ’માં સંભળાયા ત્રિકાળના ધબકાર”, ઇમ્પ્રેશન્સ, ૧૯૮૪, પૃ. ૨૨૨–૨૨૪.

સમસંવેદન

અનંતરાય મ. રાવળ : ‘સમસંવેદન’, સમાલોચના, ૧૯૬૬, પૃ. ૪૮૩–૪૮૯.

ઈશ્વરલાલ ર. દવે : ‘સમસંવેદન’, સાહિત્યગોષ્ઠિ, જૂન, ૧૯૭૧, પૃ. ૪૧૮–૪૨૩.

કુંજવિહારી મહેતા : ‘નિકષ : શ્રી ઉમાશંકરનાં વિવેચનો : સમસંવેદન’, માનસી, સપ્ટેમ્બર–ડિસેમ્બર, ૧૯૪૯, વર્ષ : ૧૩, અંક ૩–૪, પૃ. ૩૨૪–૩૨૮.

ગુલાબદાસ બ્રોકર : “ ‘ચોખેરવાલિ’ અને ‘સમસંવેદન’ ”, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૪૯, પૃ. ૨૩૦–૨૩૨.

પુનર્મુદ્રણ : રૂપસૃષ્ટિમાં, ૧૯૬૨, પૃ. ૩૨૮–૩૪૪.

ચંદ્રકાન્ત શેઠ : ‘સૌંદર્યદ્રષ્ટાના અધ્યયનલેખો : સમસંવેદન,’ ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૬૬, પૃ. ૨૭૧–૨૭૨.

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૩૯–૧૪૮.

ધીરુભાઈ ઠાકર : ‘વિભાગ : ૨, દૃષ્ટિક્ષેપ : સમસંવેદન’ (૧૯૪૮માં લખેલ નોંધ), વિક્ષેપ, જૂન, ૧૯૭૩, પૃ. ૨૪૯–૨૫૦.

રામપ્રસાદ શુક્લ : ‘અડતાલીસનું ગ્રંથસ્થ વાઙ્મય : સમસંવેદન’, ગુજરાત સહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૪૮–૪૯, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦. પૃ. ૧૦૪–૧૦૫.

સર્જકની આંતરકથા

ભાલચંદ્ર : ‘કંદોઈની ઓળમાં કીડી પેઠી’ (ઉમાશંકર સંપાદિત ‘સર્જકની આંતરકથા’ વિશે), પરબ, ઑક્ટોબર, ૧૯૮૫, પૃ. ૫૧–૫૭; નવેમ્બર, ૧૯૮૫, પૃ. ૩૮–૪૯.

સાપના ભારા

કનુભાઈ જાની : ‘સાપના ભારા’, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ–મે, ૧૯૮૯, પૃ. ૧૭૨–૧૭૭.

‘કાશ્યપ’ (મોતીલાલ ર. ભગતજી) : ‘દૃષ્ટિક્ષેપ : સાપના ભારા’, રેખા, એપ્રિલ, ૧૯૪૬, પૃ. ૨૪–૨૫.

K. M. Jhaveri : `SAPNA BHARA, Development of Gujarati Literature : ૧૯૦૭–૧૯૩૮, ૧૯૪૧, P. ૧૨૨–૧૨૩.

ગુલાબદાસ બ્રોકર : ‘ગુજરાતીમાં એકાંકી’, રૂપસૃષ્ટિમાં, એપ્રિલ, ૧૯૬૨, પૃ. ૯૧–૯૫.

ચન્દ્રકાન્ત ટોપીવાળા : ગુજરાતી સાહિત્યકોશ : ૨, સંપા., ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૦, પૃ. ૬૨૦.

ચન્દ્રકાન્ત મહેતા : ‘સાપના ભારા’, અનુરણન, ૧૯૭૩, પૃ. ૧૪૫–૫૦.

ચંદુ મહેરિયા : “મંતવ્ય : ઉમાશંકર જોશીકૃત ‘સાપના ભારા’નો વિવાદ કોનું મૌન બોલકું છે ?”; દલિત અધિકાર પાક્ષિક, વર્ષ : ૩, અંક : ૭૦, ૧૬–૬–૨૦૦૮, પૃ. ૧.

ચાંપશીભાઈ ઉદેશી : ‘નવસર્જન : સાપના ભારા’, નવચેતન, મે, ૧૯૩૭, પૃ. ૨૦૬.

જસવંત નિમાવત : ‘સાપના ભારા : એક સમીક્ષા’, નવચેતન, ઑક્ટો., ૧૯૭૪, 
પૃ. ૪૧–૪૪.

ડોલરરાય માંકડ : ‘૧૯૩૬ના ગુજરાતી વાઙ્મયની સમીક્ષા : સાપના ભારા’, ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદ, કાર્યવહી, સને ૧૯૩૬–’૩૭, પ્રથમ આવૃત્તિ, પૃ. ૧૮–૧૯.

મહેશ ચોકસી : ‘સાપના ભારા’, ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ, ૧૯૬૫, પૃ. ૩૦૦–૩૦૪.

મૂ. : ‘સાપના ભારા’, ઊર્મિ, એપ્રિલ,૧૯૩૭, પૃ. ૨૭૧–૭૨.

રામનારાયણ વિ. પાઠક : ‘પરિચય’, સાપના ભારા, ૧૯૩૮, પૃ. ૧–૧૫.

વિનોદ જોશી : “ ‘સાપના ભારા’ : થોડાં નિરીક્ષણો”, નિવેશ, ૧૯૯૫, પૃ. ૯૭–૧૦૧.

સતીશ વ્યાસ : “ ‘સાપના ભારા’ : એક અભ્યાસ”, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૧૯૭૫, 
પૃ. ૯૩–૯૭.

પુનર્મુદ્રણ : આયામ, ૧૯૮૮, પૃ. ૯૬–૧૦૭.

‘સરયૂ’ : ‘નિકષ : સાપના ભારા’, માનસી, ડિસે., ૧૯૩૭, પૃ. ૭૪૫–૭૪૬.

હૃદયમાં પડેલી છબીઓ

કૃષ્ણવીર દીક્ષિત : “હૃદયને અજવાળતી માનવરત્નોની દ્યુતિ : ‘હૃદયમાં પડેલી છબીઓ’ ”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૬–૭૯.

ભરત મહેતા : હૃદયમાં પડેલી છબીઓ, સંદર્ભસંકેત, ૧૯૯૯, પૃ. ૮૬–૯૭.

‘હૃદયમાં પડેલી છબીઓ વિશે’, ઉદ્દેશ, જૂન, ૨૦૦૦, પૃ. ૪૦૬–૪૧૩.

ભૂપેન્દ્ર ઉપાધ્યાય : ‘ગ્રંથપરિચય : હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨’, સમર્પણ, ૨૪ જુલાઈ, ૧૯૭૭, પૃ. ૭૦.

મણિલાલ હ. પટેલ : ‘નહીં ભૂંસાનારી છબીઓ’, સન્નિધાન–૮, ૧૯૯૬, પૃ. ૧૫–૧૯.

રમણલાલ જોશી : ‘છબીઓની છબીઓ’, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૧૯૮૮, પૃ. ૨૧૯–૨૨૫.

પુનર્મુદ્રણ : વિવેચનની આબોહવા, માર્ચ, ૧૯૮૯, પૃ. ૯–૨૨; યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૨૬૨–૨૭૦.

સંસ્કૃતિ (સામયિક)

કનૈયાલાલ પંડ્યા : “ ‘સંસ્કૃતિ’ના ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક વિશે”, પરબ, જાન્યુઆરી ૧૯૮૨, પૃ. ૪૦–૪૪.

કિશોર વ્યાસ : ‘આપણા સામયિક ઢંઢેરાઓ – એક અભ્યાસ’, પરબ, ઑગસ્ટ, ૧૯૯૮, પૃ. ૫૧–૫૨.

કુમાર જૈમિની શાસ્ત્રી : ગુજરાતી વિવેચનમાં ‘સંસ્કૃતિ’, ૧૯૮૭.

કૃષ્ણવીર દીક્ષિત : “ ‘સંસ્કૃતિ’ : ઉમાશંકરના જીવનનું (રમણીય) તપોવન”, સંસ્પર્શ, ડિસેમ્બર, ૧૯૯૩, પૃ. ૭૯–૯૯.

પુનર્મુદ્રણ : યુગદ્રષ્ટા ઉમાશંકર, બી.આ., ૨૦૦૪, પૃ. ૩૪૮–૩૬૨.

ચંદ્રકાન્ત શેઠ : “ ‘સંસ્કૃતિ’–ગુજરાતની વન-મૅન-એકૅડેમીનું મુખપત્ર”, પ્રત્યક્ષ, 
પૃ. ૧૫૧–૧૫૫.;

પુનર્મુદ્રણ : ઉમાશંકર જોશી : ઝલક અને ઝાંખી, ૨૦૦૩, પૃ. ૧૪૯–૧૫૭.

નરોત્તમ પલાણ : “માસિક ‘સંસ્કૃતિ’ના છેલ્લા અંક વિશે”, પરબ, માર્ચ, ૧૯૮૦, પૃ. ૧૭૯.

પુનર્મુદ્રણ : લોચન, ૧૯૮૫, પૃ. ૧૫૫–૧૫૭.

ભોળાભાઈ પટેલ : ‘સંસ્કૃતિનાં પચીસ વર્ષ’, કાલપુરુષ, ૧૯૭૯, પૃ. ૧૭૨–૧૮૦.

“‘સંસ્કૃતિ’ પૂર્ણાહુતિ વિશેષાંક”, પરબ, માર્ચ ૧૯૮૫, પૃ. ૧–૨.

પુનર્મુદ્રણ : મળી માતૃભાષા મને ગુજરાતી, ૧૯૯૭, પૃ. ૯૭–૯૮.

મધુસૂદન પારેખ : ‘સંસ્કૃતિની રજતજયંતી’, બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૭૨, પૃ. ૧૭૮–૭૯.

રમણલાલ જોશી : “ ‘સંસ્કૃતિ’ : સંસ્કારવર્ધનનું માસિક”, ગ્રંથ, એપ્રિલ, ૧૯૭૨, 
પૃ. ૪૪–૪૭, ૫૫.

પુનર્મુદ્રણ : સમાંતર, જુલાઈ, ૧૯૭૬, પૃ. ૧૬૩–૧૭૨. (બીજી સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૮, પૃ. ૧૫૩–૧૬૦.)

રમેશ એમ. ત્રિવેદી : “ ‘સંસ્કૃતિ’ની સંસ્કારસેવા”, શબ્દસમીપે, જુલાઈ, ૨૦૦૬, પૃ. ૧૪૮–૧૫૨.

રાધેશ્યામ શર્મા : “ ‘સંસ્કૃતિ’ : સર્જક-સહ-ચિંતનનું સુફલ”, નિરીક્ષક, ૨૭–૨–૧૯૭૨, પૃ. ૧૦–૧૧.