zoom in zoom out toggle zoom 

< કંકાવટી મંડળ 2

કંકાવટી મંડળ 2/ગાય વ્રત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગાય વ્રત

શ્રાવણ માસમાં કરે.

એક ટાણું કરે

રોજ આવતી ગા પૂજીને ખાય.

લીલું ધાન ન ખાય.

લીલી ચીજ ન ખાય.

લીલા રંગનું લૂગડું ન પહેરે.

રોજ સવારે ગાયની વાર્તા કરે.

ભૂખ્યું હોય એને કરે

ગાયના કાનમાં કરે.