કંદરા/માછલીના દાંત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માછલીના દાંત

હું અને મારો પ્રેમી
લીલી શેવાળના રસ્તે
માછલીના દાંત બનીને
રોજ મળીએ છીએ.