કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૫. આશ્લેષમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫. આશ્લેષમાં

નિરંજન ભગત

હે મૃત્યુ, મારી પ્રેયસીના વેષમાં
તું આવ, તો ધારું તનેયે એ જ આ આશ્લેષમાં!

૧૯૪૮

(બૃહદ છંદોલય, પૃ. ૨૭)