બાલમુકુન્દ દવે
મેહુલો ગાજે ને બંધુ! આવે તારી યાદ! નીતરે નેવાં કે આ તે વરસે પ્રહ્લાદ? (બૃહદ્ પરિક્રમા, પૃ. ૧૮૨)