કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/એ આશાએ વેઠું અવાજોનો મારો
Jump to navigation
Jump to search
૪૦. એ આશાએ વેઠું અવાજોનો મારો
શબદ કો’ક દાડો બને એકતારો
એ આશાએ વેઠું અવાજોનો મારો.
તમે દાદ આપીને ડોલ્યા કરો છો,
હતું ઘેન શેનું જરા તો વિચારો.
૧૭-૫-૦૩
(પાદરનાં પંખી, ૬૭)