કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૩૮. પ્રભુજી!

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૮. પ્રભુજી!

અંગ સકલ મુજ વિકલ ભયે પ્રભુ!
કિસ બિધ નમન કરું?
વાણી અશક્ત અનભિમત જલ્પે
કિસ બિધ ભજન કરું?
ચિત્ત વ્યગ્ર મુજ છિન્નભિન્ન પ્રભુ!
કિસ બિધ ધ્યાન ધરું?
દીનનાથ! અબ તો સ્વીકારો
જો કુછ ચરન ધરું!
પ્રભુજી! જો કુછ ચરન ધરું!

(શેષનાં કાવ્યો, પૃ. ૧૩૨)