કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૧૭. કડી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭. કડી

સુન્દરમ્

જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.

૧૨-૨-૧૯૩૯

(વસુધા, પૃ. ૩૧)