< કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ
કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/અંધારાના કાળા આરસમાં
Jump to navigation
Jump to search
૫૧. અંધારાના કાળા આરસમાં
અંધારાના કાળા આરસમાં
રાતરાણીની મહેક
હળુ હળુ કંડારે છે
તારો ચહેરો
(રાતરાણી, ૧૯૯૭)