કૃતિકોશ/ચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. ચરિત્ર



‘ચરિત્ર’માં સળંગ વ્યક્તિ-ચરિત્ર-કથાઓ એટલે કે જીવન-ચરિત્રો, રેખાચિત્ર-સંગ્રહો, શ્રદ્ધાંજલિઓ-નિમિત્તે થયેલા ટૂંકાં ચરિત્રકથનના સંગ્રહો-નો સમાવેશ થાય છે. સમકાલીન હોય, હયાત કે દિવંગત હોય એવા ચરિત્રનાયકો વિશેનાં ચરિત્રો ઉપરાંત મધ્યકાલીન/પ્રાચીન સર્જકો, સંતો, ચિંતકો, ‘મહા-પુરુષો’ જેવા ચરિત્ર-વિષયો સ્વીકારતાં ચરિત્રો પણ સમાવેશ પામેલાં છે. ચરિત્રગ્રંથો કેટલાક કેવળ જીવનચરિત્ર આલેખતા, કેટલાક જીવનચર્ચા કે સાહિત્યકાર્યચર્ચા કરનારા તો કેટલાક મુખ્યત્વે સાહિત્યકાર્યચર્ચા કરતા – એમ ત્રણે પ્રકારના છે. સ્વાભાવિક રીતે જ, ત્રીજા પ્રકારનાં ચરિત્રો વિવેચનમાં (પણ) જાય – એવાં કેટલાંક પુસ્તકો ‘ચરિત્ર’માં છે ને ‘વિવેચન’માં પણ મુકાયાં છે. ખાસ કરીને મધ્યકાલીન સર્જકો (નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ, વગેરે) વિશેનાં પુસ્તકો આ પ્રકારનાં રહેવાનાં. કોઈ પુસ્તક ‘આત્મકથા’/‘ચરિત્ર’ બંનેમાં સમાવાય એવું પણ હોઈ શકે જેમકે ‘૧૯૩૯ ઉત્તરનર્મદચરિત્ર – દેસાઈ નટવરલાલ’-માં નર્મદનાં પત્રો, નોંધો તેમજ ચરિત્રરેખાઓનું સંકલન છે. ૧૯૪૮-૯૭, ‘મહાદેવભાઈની ડાયરી’ ડાયરી તરીકે આત્મકથામાં આવે, પણ એનું રૂપ સ્પષ્ટપણે (ગાંધી)ચરિત્રાત્મક છે. એથી એ આ વિભાગમાં છે.



૧૮૩૧-૧૮૪૦
૧૮૪૦ જ્યોર્જ વૉશીંગ્ટન અને વિલિયમ ટેલનાં ચરિત્ર – ઓઝા ગણપતરામ
૧૮૫૧-૧૮૬૦
૧૮૫૬ ચરિત્ર નિરૂપણ [કોલંબસ, ગેલિલિયો, ન્યૂટન, વ.] – નીલકંઠ મહીપતરામ
૧૮૬૦ સદ્‌ગુણી સ્ત્રીઓ – બેહરામજી ખરશેદજી
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૫, ૬૬ સંસ્મરણલેખો [ફાર્બસ વિશે]? – કવિ દલપતરામ
૧૮૬૯ ફૉર્બસ જીવનચરિત્ર – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૬૯ કવિ ચરિત્ર – બાપાલાલ મોતીલાલ
૧૮૬૯ પનોતા પુતર – પાલણજી નાનાભાઈ નસરવાનજી
૧૮૬૯ કવિચરિત્ર – પંડિત ડાહ્યાભાઈ ઘેલાભાઈ
૧૮૭૦ મહાપુરુષોનાં ચરિત્ર – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૦ આસપાસ  કરસનદાસ અને તત્સંબંધી વિચાર – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૨ સુરત શેહેરના ખાનબહાદુર અરદેશર કોટવાલ – માસ્તર ફરામજી/બમનજી
૧૮૭૫ સોક્રેટીસનું ચરિત્ર – ઓઝા ગણપતરામ
૧૮૭૫ નાહાનાભાઈ ચરિત્ર (ગદ્ય+પદ્ય) – વૈદ્ય કીરપાશંકર
૧૮૭૬-૭૭ * "દુર્ગારામ મહેતાજી – કવિ દલપતરામ (બુદ્ધિપ્રકાશમાં ૧૮૭૬-૭૭માં પ્રકાશિત. ગ્રંથરૂપે રમેશ શુક્લ સંપાદિત ‘દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (૨૦૦૪) માં સમાવિષ્ટ.)
૧૮૭૭ ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર – નીલકંઠ મહીપતરામ
૧૮૭૯ મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર – નીલકંઠ મહીપતરામ ( મુખ્યત્વે દુર્ગારામની રોજનીશી, એ અર્થમાં આત્મકથન પણ ગણાય.)
૧૮૮૦ વિલાયતના કવીશ્વરો – વેસુવાલા કાવસજી
૧૮૮૦ શેઠ હરિવલ્લભદાસ.. નું ચરિત્ર – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૮૦* અરદેશર કોટવાળ – પટેલ/માસ્ટર ફરામજી
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૧ સુજ્ઞ ગોકુલજી ઝાલા તથા વેદાન્ત – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૮૧ પાર્વતીકુંવર આખ્યાન (બીજી આ.) – નીલકંઠ મહીપતરામ ( આ કૃતિને લેખકે ‘આત્મચરિત્રનો એક વિભાગ’ તરીકે પણ ઓળખાવી છે.)
૧૮૮૧ નેપોલિયન મહાન બોનાપાર્ટ – મોદી ચુનીલાલ બાપુજી
૧૮૮૩ જમશેદજી નવરોજ – દસ્તુર અરદેશર
૧૮૮૪ મહાબત વિરહ – ઓઝા રૂપશંકર, સંચિત
૧૮૮૭ આનંદીબાઈ જોષી – એક ગૃહસ્થ
૧૮૮૭ સાવિત્રી – એક ગૃહસ્થ
૧૮૮૭ અકબરચરિત્ર (બી.આ.) – નીલકંઠ મહીપતરામ
૧૮૮૭ વિકટોરિયાનું ચરિત્ર – દેસાઈ ઈચ્છારામ સૂ.
૧૮૮૮ શ્રીમંત સરકાર મહારાજા સયાજીરાવ ગાયકવાડનું જીવનચરિત્ર – જાની ભગુભાઈ
૧૮૮૮ ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત – દિવેટિયા કૃષ્ણરાવ
૧૮૮૮ ડિ વેલેરા – દોશી જ્યંતીલાલ
૧૮૮૮ કવિજીવન [નર્મદ વિશે] – પંડ્યા નવલરામ
૧૮૮૮ મોહનલાલ ર. ઝવેરીનું જીવનચરિત્ર – મોદી ચુનીલાલ બાપુજી
૧૮૮૮ શ્રીવિજયરાજેન્દ્રસૂરિજીનું જન્મ ચરિત્ર – વાલ્યમ લલ્લુ
૧૮૮૮ પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર – યાજ્ઞિક ઝવેરીલાલ
૧૮૮૯ રણછોડદાસ ગિરધરભાઈનું જન્મચરિત્ર – ઝવેરી મોહનલાલ
૧૮૮૯ શેઠ હરિવલ્લભદાસ બાલગોવિન્દદાસ – ત્રિપાઠી મનઃસુખરામ
૧૮૯૦ આસપાસ હિંદનાં મહારાણી અને તેમનું કુટુંબ – કાપડિયા જગજીવનદાસ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ સ્વ. સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૮૯૨ ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનું જીવનચરિત્ર – ઝારોળા ચુનીલાલ
૧૮૯૩ કપોળવતી – પટેલ મગનભાઈ શંકરભાઈ
૧૮૯૩ ગ્લેડસ્ટન સાહેબનું જીવનચરિત્ર – શાહ ભગવાનલાલ રણછોડલાલ
૧૮૯૩ એક્કોે નર : સોરાબજી શાપુરજી – મંગળદાસ કરસનદાસ મૂળજી
૧૮૯૩ શરત્‌ચંદ્ર – દીવેચા નારાયણ હેમચંદ્ર
૧૮૯૪ બેન્જામિન ફ્રાંકલિનનું જીવનચરિત્ર – દેસાઈ ગોવિંદભાઈ
૧૮૯૪ ફરદુનજી મર્ઝબાનજીનું ચરિત્ર – કેકોબાદ બેહેરામજી મર્ઝબાન
૧૮૯૫ માઉન્ટ સ્ટુઅર્ટ ઍલફિન્સ્ટન – ગાંધી ચુનીલાલ
૧૮૯૫ ચરિત્રચન્દ્રિકા – ત્રિવેદી કેશવજી
૧૮૯૫ લોર્ડ વિલિયમ બેંટિક – નાણાવટી હીરાલાલ
૧૮૯૫ લૉર્ડ લોરેન્સનું જીવનચરિત્ર – વૈદ્ય વિશ્વનાથ
૧૮૯૬ જગડુચરિત્ર – ખખ્ખર મગનલાલ
૧૮૯૬ મહાજન મંડળ – પટેલ મગનલાલ નરોત્તમદાસ
૧૮૯૬ પહાલનજીનું જન્મચરિત્ર – ફરામરોઝ ખરશેદજી
૧૮૯૬ ધાર્મિક પુરુષો – વલ્લભવિજયજી
૧૮૯૬ જયાકુંવર – વૈદ્ય પ્રભુલાલ
૧૮૯૯ સત્યવક્તાની ચરિત્રાવલી – કેશવલાલ હરિવિઠ્ઠલદાસ
૧૮૯૯ ફ્રાન્સિસ બેકનનું જીવનચરિત્ર – દેસાઈ મૃણાલિની
૧૮૯૯ રા. બ. રણછોડલાલ છોટાલાલ સી.આઈ.ઈ.નું જન્મચરિત્ર – શાહ ભગવાનલાલ રણછોડલાલ
૧૮૯૯ કવિરત્ન દયારામ : સંપૂર્ણ જીવનકથા – શેઠ ત્રિભુવનદાસ
૧૮૯૯ સર જમશેદજી જીજીભાઈનું જીવનચરિત્ર – માદન રતનજી
૧૯૦૦ સમસુલ ઉષ્મા દસ્તૂરજી સાહેબ પેસ્તનજી બહેરામજી સંજાના, એમ.એ.પી.એચડી.નું જન્મચરિત્ર – જાગોસ મનચેરજી
૧૯૦૦ માધવરામ સ્મારિકા – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૯૦૦ બહેરામજી મલબારી – દાદીના માણેકબાઈ
૧૯૦૦ નામાંકિત નારીઓ – દાવર મહેરબાનુ
૧૯૦૦ મુગલશ્રેષ્ઠ મહારાજાઓનું અર્ધગતિ સ્મરણ – ભટ્ટ ગણપતિરામ ઉ.
૧૯૦૦ ઝહીર-ઉલ-દ્દીન મહમ્મદ બાબર : ભા. ૧ – ભટ્ટ ગણપતિરામ ઉ.
૧૯૦૦ આસપાસ મણિલાલ જયશંકર કીકાણી જીવનચરિત્ર – વૈષ્ણવ ચમનરાય
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ નવરોજજી નસરવાનજી વાડિયા – જાગોસ મનચેરજી
૧૯૦૧આસપાસ કાવસજી જહાંગીર – જાગોસ મનચેરજી
૧૯૦૨ એક નામવર જિન્દગીની ટૂંક તવારીખ – કાવસજી મંચેરજી
૧૯૦૨ ચૂની ધ સતી – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૯૦૨ મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર – દેસાઈ સોરાબજી
૧૯૦૨ હેન્રી ફોસેટનું જીવનચરિત્ર – પટેલ જીવાભાઈ
૧૯૦૨ સદ્‌ગત વૈદ્ય પ્રભુરામ જીવનરામ – શાસ્ત્રી પ્રાણજીવન
૧૯૦૩ ગૌરીશંકર ઉદયશંકર જીવનચરિત્ર – મહેતા કૌશિકરામ (આ ચરિત્રનાં પહેલાં પાંચ પ્રકરણ મ. ન. દ્વિવેદીએ લખેલાં, એમનું અવસાન થતાં બાકીનું કૌશિકરામે લખેલું.)
૧૯૦૩ મહારાજ આલ્ફ્રેડનું ચરિત્ર – મોદી ચુનીલાલ બાપુજી
૧૯૦૪ શેઠ ગોવિંદજી ઠાકરશી મૂળજીનું જીવનચરિત્ર – કવિ કહાનજી
૧૯૦૪ શ્રીમાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા એઓના જીવનચરિત્રનું ઉદ્‌ઘાટન – ત્રિપાઠી મનઃસુખરામ
૧૯૦૫ લીલાવતી જીવનકલા – ત્રિપાઠી ગોવર્ધનરામ
૧૯૦૫ સંસારયાત્રા અથવા એક સંન્યાસીનો પૂર્વાશ્રમ – મહેતા છગનલાલ કેવળરામ
૧૯૦૫ આસપાસ કરસનદાસ મૂળજી – મોતીવાલા ભવાનીદાસ
૧૯૦૬ હિમાલયી મહાત્મા સક્રમ ગોગો – ઘડિયાળી દીનશાહ પેસ્તનજી
૧૯૦૬ સ્વ. જામ શ્રી જશવંતસિંહજીનું જીવનચરિત્ર – દ્વિવેદી વિશ્વનાથ
૧૯૦૬ કવિ નાથજી ગોપાળજી – પારધી આત્મારામ
૧૯૦૬ ચંદ્રપ્રભાચરિત્ર – ભટ્ટ મહાશંકર લલ્લુભાઈ
૧૯૦૭ દાદાભાઈ નવરોજી – છોટાલાલ દેસાઈભાઈ
૧૯૦૭ સાવિત્રીચરિત્ર – દલાલ ડાહ્યાભાઈ
૧૯૦૭ ફ્લોરેન્સ નાઈટિંગેલનું જીવનચરિત્ર – મહેતા શારદા
૧૯૦૮ જોસેફ મેઝિની – દેસાઈ ચંદુલાલ નંદલાલ
૧૯૦૮ મૈત્રેયી – પંડિત શિવપ્રસાદ
૧૯૦૮ શ્રી મહાવીર – શાહ વાડીલાલ મોતીલાલ
૧૯૦૯ શહેનશાહ સાતમો એડવર્ડ – શાહ પોપટલાલ
૧૯૧૦ નાનકનું જીવનચરિત્ર – એક થિયોસોફિસ્ટ
૧૯૧૦ લાલા હંસરાજ – દેસાઈ ચમનલાલ
૧૯૧૦ શ્રીયુત ગોવર્ધનરામ – પંડ્યા કાન્તિલાલ છ.
૧૯૧૦ રસૂલે અરબી એટલે મહમ્મદ પયંગબરનું જીવનવૃત્તાંત – પીરઝાદા
મોટામિયાં કાયમુદ્દીન
૧૯૧૦ શહેનશાહ સાતમા એડવર્ડનું જીવનચરિત્ર – શાસ્ત્રી ભોળાદત્ત
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ સીતારામચરિત્ર -૧ – કાપડિયા નેમચંદ
૧૯૧૧ બુદ્ધચરિત્ર – દોશી મણિલાલ
૧૯૧૧ પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજીનું જીવનચરિત્ર – પંડિત શિવપ્રસાદ
૧૯૧૧ વિજયધર્મસૂરિચરિત્ર – મુનિ વિદ્યાવિજય
૧૯૧૧ શેઠ ગોપાળદાસ ખીમજી અઢિયાનું જીવનવૃત્તાંત – વિદ્યાવિનોદી
૧૯૧૨ અખંડ બાળબ્રહ્મચારી ભીષ્મ પિતામહ – ત્રિવેદી ચત્રભુજ
૧૯૧૨, ૧૩ ભારતનાં સ્ત્રીરત્નો : ભા. ૧ થી ૩ – પંડિત શિવપ્રસાદ
૧૯૧૩ સરસૈયદ અહમદ : જીવનચરિત્ર – કાદરી મહેબુબમિયાં
૧૯૧૩ માઓ-ત્સે-તુંગ – ગાંધી શાંતા
૧૯૧૩ ગોખલે અને સ. ઓ. ઈ. સોસાઈટી – ચીતળિયા કરસનદાસ
૧૯૧૩ ભીલ મહાપુરુષો : ભા. ૧, ૨ – વરેડિયા મોતીભાઈ
૧૯૧૪ શેઠ બહેરામજી સિરવાઈનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી ( +અન્ય)
૧૯૧૪ શેઠ નાનાભાઈ જીજીભાઈનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી ( +અન્ય)
૧૯૧૪ ડૉ. સર તેમુલજી ભીખાજી જરીખાનનું જીવનચરિત્ર – જાગોસ સોરાબજી
૧૯૧૪ નરસિંહ મહેતા – જોટે ભીમરાવ
૧૯૧૪ પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનું જીવનચરિત્ર – પંડ્યા ચંદ્રશંકર
૧૯૧૪ નામદાર શહેનશાહ પાંચમા જ્યોર્જનું જીવનચરિત્ર – શાહ પોપટલાલ મ.
૧૯૧૫ લલ્લુભાઈ રાયચંદનું જીવનવૃત્તાંત – કાપડિયા શંકરલાલ
૧૯૧૫ શ્રીયુત ત્રિભુવનદાસ ભાણજીનું જીવનચરિત્ર – દિવેટિયા ભોગીન્દ્રરાવ
૧૯૧૫ શહેનશાહ જહાંગીરનું ચરિત્ર : આત્મકથારૂપે – દેસાઈ ચીમનલાલ
૧૯૧૫ કિસ્સે સંજાણ – પેમાસ્તર રૂસ્તમ
૧૯૧૬ કલાપીનું સાક્ષરજીવન – ઓઝા રૂપશંકર ‘સંચિત્‌’
૧૯૧૬ વી. પી. માધવરાવનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – ડૉક્ટર ચિમનલાલ
૧૯૧૬ રાજા રામમોહનરાય – તન્ના ઉદ્ધવજી
૧૯૧૬ સહજાનંદ સુબોધિની – દિવેટિયા માધવરાવ
૧૯૧૬ દાદાભાઈ નવરોજી – દેસાઈ હરિપ્રસાદ
૧૯૧૬ પ્રો. ધોંડો કેશવ કર્વે – નીલકંઠ વિદ્યાગૌરી
૧૯૧૬ દયાનંદ સરસ્વતી – પરમાર રત્નસિંહ
૧૯૧૬ નંદશંકર જીવનચરિત્ર – મહેતા વિનાયક
૧૯૧૭ દાદાભાઈ નવરોજીનું ટૂકું જીવનચરિત્ર – અમીન ગોવર્ધનદાસ
૧૯૧૭ છત્રપતિ રાજારામ – અમીન ગોવર્ધનદાસ
૧૯૧૭ સ્મરણાંજલિ – જોશીપુરા જયસુખલાલ
૧૯૧૭ સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર – દેસાઈ રામપ્રસાદ
૧૯૧૭ દાદાભાઈ નવરોજજીની યશવંતી જાહેર જિંદગીનો ટૂંકો અહેવાલ –પેમાસ્તર રૂસ્તમ
૧૯૧૭ મિસિસ એની બેસન્ટની જીવનકથા – શેઠ માવજી
૧૯૧૮ રાજનગરનાં રત્નો – કવિ વલ્લભજી
૧૯૧૮ રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો – પુરાણી અંબાલાલ
૧૯૧૮ રામકૃષ્ણ પરમહંસ – મહેતા ડાહ્યાભાઈ રામચન્દ્ર
૧૯૧૮ પ્રેમાનંદ – મહેતા ભાનુસુખરામ
૧૯૧૮ મીરાંબાઈ – મહેતા ભાનુસુખરામ
૧૯૧૮ દયારામ – મોદી જગજીવનદાસ
૧૯૧૮ હઝરત ખાલિદ બિનવાલિદ – સૈયદ હામિદમિયાં
૧૯૧૯ મણિશંકર કીકાણી – જોશીપુરા જયસુખલાલ
૧૯૧૯ કવિ ટાગોર – દેસાઈ મણિભાઈ હરિભાઈ
૧૯૧૯ મહારાણા પ્રતાપ – દેસાઈ રમણલાલ
૧૯૧૯ ગિરધર – મોદી જગજીવનદાસ
૧૯૧૯ ભાલણ – મોદી રામલાલ
૧૯૧૯ ભક્ત કવિ દયારામનું જીવનચરિત્ર – રાવળ શંકરપ્રસાદ
૧૯૧૯ એડિસનનું જીવનવૃત્તાંત – સોમપુરા રેવાશંકર
૧૯૧૯ મહારાણા પ્રતાપ– દેસાઈ રમણલાલ
૧૯૨૦ સ્વામી વિવેકાનંદ : ભા ૬, ૭ – ચોક્સી નાજુકલાલ
૧૯૨૦ આદર્શ ચરિત્રાવળી – ભટ્ટ ધીરજલાલ
૧૯૨૦ રણજિતસિંહ – મહેતા ભરતરામ
૧૯૨૦ વિષ્ણુદાસ – મહેતા ભાનુસુખરામ
૧૯૨૦ સૂરીશ્વર અને સમ્રાટ – મુનિ વિદ્યાવિજય
૧૯૨૦ ઝંડુ ભટ્ટજીનું જીવનચરિત્ર – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૨૦ મુંબઈના મહાશયો – કવિ વલ્લભજી
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ મોહનદાસ કરમચંદ ગાંધી – જોશી મણિશંકર દ.
૧૯૨૧ દલપતરામ – દવે કાશીશંકર
૧૯૨૧ મહાત્મા ગાંધી અને હિંદનાં મહાન નવ રત્નો – દવે જેઠાલાલ
૧૯૨૧ મહાત્મા ગાંધીજીના કેટલાક જીવનપ્રસંગો – દેસાઈ પ્રાગજીભાઈ (+ પટેલ રાવજીભાઈ મણિભાઈે)
૧૯૨૧ દેશબંધુદાસ – પટેલ વેણીલાલ
૧૯૨૧ અબળાની આત્મકથાઓ – ભટ્ટ ધીરજલાલ
૧૯૨૨ કાઠિયાવાડી કવિ ભવાની શંકર નરસિંહરામ – કવિ છોટાલાલ
૧૯૨૨ નાના ફડનવીસ – દેસાઈ રમણલાલ
૧૯૨૨ મહાત્મા ગાંધીજીનુું જીવનચરિત્ર – વર્મા જયકૃષ્ણ
૧૯૨૩ મહર્ષિ પરશુરામ – કર્ણિક માધવરાવ
૧૯૨૩ રામ અને કૃષ્ણ – મશરૂવાળા કિશોરલાલ
૧૯૨૪ મહારાજા પરીક્ષિત – જાની જટાશંકર
૧૯૨૪ લોહાણા રત્નમાલા – ડોસાણી લક્ષ્મીબેન
૧૯૨૪ સંત ફ્રાંસિસ – દેસાઈ મહાદેવ
૧૯૨૪ શ્રીમદ્‌ બુદ્ધિસાગરસૂરિ, તેમનું જીવન અને ગૂર્જર સાહિત્ય – પાદરાકર મણિલાલ
૧૯૨૪ કવિ બુલાખીરામ ચકુરામ – મહેતા હીરાલાલ બાપાલાલ
૧૯૨૪ સૂરદાસ – શાહ જેઠાલાલ ગોરધનદાસ
૧૯૨૪ મહાત્મા શેખ સાદી – સાદિક મહમદશેખ
૧૯૨૪ સ્વ. કવિ બુલાખીરામ – જાની શંકરલાલ
૧૯૨૪, ૧૯૨૬ નેપોલિયન બોનાપાર્ટ : ભા. ૧ થી ૪ – શાહ ગોકુળદાસ
૧૯૨૫ ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત – અક્કડ બ્રિજરત્નદાસ
૧૯૨૫ અંત્યજ સાધુનંદ – દેસાઈ મહાદેવ
૧૯૨૫ દેશબંધુ ચિત્તરંજનદાસ – પંડિત શિવપ્રસાદ
૧૯૨૫ દેશબંધુ – ભટ્ટ જયંતકુમાર
૧૯૨૫ ઈશુ ખ્રિસ્ત – મશરૂવાળા કિશોરલાલ
૧૯૨૫ રેખાચિત્રો : જૂનાં અને નવાં – મુનશી લીલાવતી
૧૯૨૬ ઝંડાધારી – કોઠારી કકલભાઈ (+ મેઘાણી ઝવેરચંદ)
૧૯૨૬ સ્મરણમુકુર – દિવટિયા નરસિંહરાવ
૧૯૨૬ દાનવીર એન્ડ્ર્‌્યુ કાર્નેગી – પટેલ જીવાભાઈ
૧૯૨૬ બુદ્ધ અને મહાવીર – મશરૂવાળા કિશોરલાલ
૧૯૨૬ સહજાનંદ સ્વામી – મશરૂવાળા કિશોરલાલ
૧૯૨૬ આસપાસ નરસિંહ મહેતાનાં જીવનસ્મરણો – વૈષ્ણવ બાપુભાઈ જાદવરાય
૧૯૨૭ રાષ્ટ્રવીર શિવરાજ – કોઠારી કકલભાઈ
૧૯૨૭ શિવાજી અને સંગઠનીઓ (બી.આ.) – મણિયાર રહમતુલ્લાહ
૧૯૨૭ હજરત મોહમ્મદ – મસ્ત્રી જાફરઅલી
૧૯૨૭ હંગેરીનો તારણહાર – કોઠારી કકલભાઈ
૧૯૨૭ અખો [ચરિત્ર + વિવે.]– મહેતા નર્મદાશંકર દે.
૧૯૨૮ અંબાલાલભાઈ – ઠાકોર બલવંતરાય
૧૯૨૮ સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાન્ત – દાદાચાનજી માણેક
૧૯૨૮ વીર વલ્લભભાઈ – દેસાઈ મહાદેવ
૧૯૨૮ રાજા છબીલારામબહાદુર અથવા નાગરવીર સપ્તક – મહેતા માનશંકર
૧૯૨૮ મેવાડના ગુહિલો – મહેતા માનશંકર
૧૯૨૮ સોરઠી સંતો – મેઘાણી ઝવેરચંદ
૧૯૨૮ હઝરત મહંમદ પેગંબર સાહેબનું જીવનચરિત્ર – લાકડાવાળા યુસુફઅલી હસનઅલી
૧૯૨૯ નરવીર લાલજી – કોઠારી કકલભાઈ (+ મેઘાણી ઝવેરચંદ)
૧૯૨૯ વલ્લભનું ભુવન – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૨૯ નરસિંહનું જીવન – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૨૯ શ્રીમદ્‌ દેવચન્દજી, તેમનું જીવન અને ગુર્જર સાહિત્ય – પાદરાકર મણિલાલ
૧૯૨૯ પદ્મનાભદાસજી – પુરુષોત્તમ
૧૯૩૦ વડનગરના નામચીન મહંત – ત્રિકાળજ્ઞાની
૧૯૩૦ આખરી ફેંસલો [ગાંધીજી વિષયક] – દવે નટવરલાલ
૧૯૩૦ મહાન સાધ્વીઓ – પંડિત શિવપ્રસાદ
૧૯૩૦ મહીપતરામ – મહેતા ભાનુસુખરામ
૧૯૩૦ ભારતના મહાન વૈજ્ઞાનિકો – સોમપુરા રેવાશંકર
૧૯૩૦ અહેવાલે અરદેશર કોટવાલ – વાડિયા ધનબાઈ બમનજી
૧૯૩૦ આસપાસ ઈચ્છારામ સૂ. દેસાઈ ચરિત્ર – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ
૧૯૩૦ આસપાસ સર નવરોજજી વકીલ – દાવર ફિરોઝ
૧૯૩૦ આસપાસ મહાવીરભક્ત મણિભદ્ર – પરીખ ભીમજી
૧૯૩૦ આસપાસ દુર્ગાશંકર રુગનાથ શાસ્ત્રીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – ઓઝા કાશીરામ
૧૯૩૦, ૩૧ સ્વામી વિવેકાનંદ : ભા. ૧૧, ૧૨ – ચોક્સી નાજુકલાલ (+ નર્મદાશંકર પંડ્યા)
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ મોતીલાલ નહેરુ – જોશી છોટાભાઈ
૧૯૩૧ અહેવાલે દાદીશેઠ – પેમાસ્તર રૂસ્તમ
૧૯૩૧ લાહોરનો શહીદ ભગતસિંહ – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૩૧ પંડિત જવાહરલાલ – મહેતા ગોકુલદાસ
૧૯૩૧ ભગતસિંહની જીવનકથા – યાજ્ઞિક ભદ્રકુમાર
૧૯૩૧ વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણભાઈ – શાહ બાપાલાલ
૧૯૩૧, ૩૨ આપણા દેશના મહાના પુરુષોની વાતો : ૧, ૨ – રાઠોડ દિવાળીબાઈ ઝીણાભાઈ
૧૯૩૨ વિજયધર્મસૂરિ – ગાંધી ચુનીલાલ
૧૯૩૨ સર વિઠ્ઠલદાસ ઠાકરસીનું જીવનચરિત્ર – જોશી કલ્યાણરાય
૧૯૩૨ યૂરોપના સુપ્રસિદ્ધ શિક્ષણસુધારકો – ત્રિવેદી વિદ્યારામ
૧૯૩૨ ગોળમેજીમાં ગાંધીજી – દવે નટવરલાલ
૧૯૩૨ રામાયણની રત્નપ્રભા – પટેલ રતિલાલ
૧૯૩૨ આસપાસ શ્રી પુરુષોત્તમ વિશ્રામ માવજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર – જોશી કલ્યાણરાય
૧૯૩૩ જીવનપરાગ – કોઠારી કકલભાઈ
૧૯૩૩ જમનાબેન સક્કઈ – જોશી અંબેલાલ
૧૯૩૩ ડિ વેલેરા – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૩૩ મુસોલિની – દવે મહાશંકર ‘ભારદ્વાજ’
૧૯૩૩ રમાબાઈ રાનડેનું ચરિત્ર – પંડિત માલતીબહેન
૧૯૩૩ વીર નર્મદ – ભટ્ટ વિશ્વનાથ
૧૯૩૩ નરસૈયો : ભક્ત હરિનો – મુનશી કનૈયાલાલ
૧૯૩૩ વા. મો. શાહ : ટૂંકી જીવનસમીક્ષા – હેમાણી ત્રિભુવન
૧૯૩૩ ગામડાનું ગૌરવ – જોધાણી મનુભાઈ
૧૯૩૩ હિંમતલાલ ગણેશજી અંજારિયા – વર્મા કૃષ્ણલાલ
૧૯૩૩ કવિવર ટાગોર – શાહ કાન્તિલાલ ર.
૧૯૩૩, ૩૪ મહાત્મા ગાંધીજીના સહવાસમાં : પુ. ૧, ૨ – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૩-૩૪-૪૦-૪૧ કવીશ્વર દલપતરામ : ભાગ ૧, ૨, ૩ (કુલ ૪ ગ્રંથોમાં) – કવિ ન્હાનાલાલ
૧૯૩૪ કચ્છના કલાધરો – કારાણી દુલેરાય
૧૯૩૪ બહારવટિયો મરીખાં – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૩૪ છત્રપતિ શિવાજી ચરિત્ર – મુકાદમ વામન
૧૯૩૪ જેલ ઑફિસની બારી – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૪ આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય – શાહ મૂળચંદ
૧૯૩૪ ભોેગીન્દ્રરાવ દિવેટિયા – તોલાટ શાંતિલાલ ગુ.
૧૯૩૪,૩૫ આપણાં સાક્ષરરત્નો : ૧, ૨ – કવિ ન્હાનાલાલ
૧૯૩૫ સતી સાવિત્રી – કર્ણિક માધવરાવ
૧૯૩૫ નાનાભાઈ પૂંજીઆની તવારીખ – કાતરક જમશેદ
૧૯૩૫ શિવાજીની બા – જોશી બાલકૃષ્ણ
૧૯૩૫ ઍડોલ્ફ હિટલર – દાણી લક્ષ્મીદાસ
૧૯૩૫ ઈરાનનો પારસી હીરો – દાવર બી.
૧૯૩૫ વિજયશંકર ગૌ. ઓઝાનું સંક્ષિપ્ત જીવનવૃત્ત – દેસાઈ ગુલાબરાય
૧૯૩૫ લેનિન – દેસાઈ નીરુભાઈ
૧૯૩૫ યુગાવતાર ગાંધી : ભા. ૧, ૨, ૩ – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૩૫ વધુ રેખાચિત્રો અને બીજું બધું – મુનશી લીલાવતી
૧૯૩૫ અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન – વહોરા રસુલભાઈ
૧૯૩૫ હિંદનો મિત્ર હેનરી ફોસેટ – વહેરા રસુલભાઈ
૧૯૩૫ શ્રીમદ્‌ની જીવનયાત્રા [રાજચંદ્ર] – પટેલ ગોપાળદાસ જી.
૧૯૩૬ શ્રી રામદેવજી નકળંગ ચરિત્ર – ઈશ્વરલાલ જસરાજ
૧૯૩૬ બે ખુદાઈ ખિદમતગાર – દેસાઈ મહાદેવ
૧૯૩૬ હેમચંદ્રાચાર્ય – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૩૬ જગતના સિતારા – પટેલ ફૂલાભાઈ મ.
૧૯૩૬ શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત – પેમાસ્તર રૂસ્તમ
૧૯૩૬ દેવર્ષિ દિવાકર દયાનંદ – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૩૬ છત્રપતિ શિવાજી – બ્રહ્મભટ્ટ મગનલાલ
૧૯૩૬ શહીદનો સંદેશ – યાજ્ઞિક ઈન્દુલાલ
૧૯૩૬ મીરાંબાઈ – વકીલ પુષ્પા
૧૯૩૬ શેઠ જીજીભાઈ દાદાભાઈનું જન્મવૃત્તાંત - મોબેદ રૂસ્તમજી જમશેદજી
૧૯૩૬ યુગાવતાર ગાંધી – પાઠક રામનારાયણ નાગરજી
૧૯૩૬ બ્રહ્મર્ષિ વશિષ્ઠ – વૈદ્ય વિજયરાય
૧૯૩૭ મહાક્ષત્રપ રાજા રુદ્રદામા – આચાર્ય વિજયેન્દ્રસૂરિ
૧૯૩૭ સર હોરમસજી એડનવાલા – જોશી અંબેલાલ
૧૯૩૭ કેમલો કેવૂર – ત્રિવેદી વિદ્યારામ
૧૯૩૭ ત્રોત્સ્કી – મહેતા રતિલાલ વાસુદેવ
૧૯૩૭ જોસેફ પિલસુદ્‌સ્કી – મહેતા હરિશ્ચન્દ્ર
૧૯૩૭ મુસ્તફા કમાલ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૩૮ ત્રણ રાષ્ટ્રવિભૂતિઓ – ઓઝા હૃદયકાન્ત
૧૯૩૮ પ્રા. કર્વે – ગાંધી ભોગીલાલ
૧૯૩૮ જંઘીસખાન – દલાલ રમણિકલાલ
૧૯૩૮ શ્રીમદ્‌ રાજચન્દ્ર જીવનકલા – પટેલ ગોવર્ધનભાઈ
૧૯૩૮ ઝાંસીની રાણી – પવાર ખંડેરાવ
૧૯૩૮ મહાન મુસાફરો – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૩૮ પુરાતન જ્યોત – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૮ યુગપુરુષ સ્તાલીન – ગાંધી ભોગીલાલ
૧૯૩૮ સુભાષચંદ્ર – ગાંધી ભોગીલાલ (+ અન્ય)
૧૯૩૯ બળવાખોર પિતાની તસવીર – કોઠારી કકલભાઈ
૧૯૩૯ રાજગોપાલાચારી – ગાંધી ભોગીલાલ
૧૯૩૯ મુસોલિની – તન્ના રતિલાલ
૧૯૩૯ વર્તમાન યુગના વિધાયકો – તન્ના રતિલાલ
૧૯૩૯ માર્ટિન લ્યૂથર – ત્રિવેદી વિદ્યારામ
૧૯૩૯ ગાંધીજી – દવે જુગતરામ
૧૯૩૯ ગાંધીજીની સાધના – પટેલ રાવજીભાઈ મણિભાઈ
૧૯૩૯ નર્મદ : અર્વાચીનોમાં આદ્ય – મુનશી કનૈયાલાલ
૧૯૩૯ વેરાનમાં – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૯ ડૉ. એસ. ભટનાગરનું જીવનચરિત્ર – હર્ષ અશોક
૧૯૩૯ ઉત્તરનર્મદ ચરિત્ર (સંકલન)* – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ (નર્મદની નોંધો, પત્રો, સંસ્મરણોનું સંકલન-સંપાદન.)
૧૯૩૯, ૪૧ કવિચરિત : ભા. ૧, ૨ – શાસ્ત્રી કેશવરામ
૧૯૪૦ નાથચરિતામૃત – ઓઝા જયંતીલાલ
૧૯૪૦ મા શારદા – ઓઝા જયંતીલાલ
૧૯૪૦ અમૃતલાલ ઠક્કર – કર્ણિક માધવરાવ
૧૯૪૦ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૦ ભારતના વીરપુરુષો – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’
૧૯૪૦ ભારતસેવક ગોખલે – દવે જુગતરામ
૧૯૪૦ પૂર્વના મહાન પુરાવિદ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી – મહમ્મદ ઉમર
૧૯૪૦ છગનલાલજી મહારાજનું જીવનચરિત્ર – સંઘવી જીવણલાલ
૧૯૪૦ સ્વામી રામતીર્થ – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’
૧૯૪૦ આસપાસ ગુફાનું કમળ (ગાંધીજી વિશે) – ચાંપાનેરિયા જીવણલાલ
૧૯૪૦* જામરણજિત – પરમાર મકનજી
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ જનપદ : ભા. ૧, ૨, ૩ – જોધાણી મનુભાઈ
૧૯૪૧ આદર્શ ચરિત્ર સંગ્રહ – ઠક્કર લલ્લુભાઈ, ‘ભિક્ષુ અખંડ આનંદજી’
૧૯૪૧ આચાર્ય આનંદશંકરભાઈ : જીવનરેખા અને સંસ્મરણો – ત્રિવેદી રતિલાલ
૧૯૪૧ વીરપૂજા – દવે મોહનલાલ પાર્વતીશંકર
૧૯૪૧ અમારાં બા – દેસાઈ વનમાળા
૧૯૪૧ કાઠિયાવાડના ઘડવેયા – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૧ જીવનશિલ્પીઓ – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૧ રામાનુજાચાર્ય – મોદી પ્રતાપરાય
૧૯૪૧ કવિવર રવીન્દ્રનાથ ઠાકુર – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૪૧ ધ બિગ ફોર ઑવ ઇન્ડિયા – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૪૧ કવીશ્વર દલપતરામ : ભાગ. ૩ – કવિ ન્હાનાલાલ [૧ : ૧૯૩૩]
૧૯૪૧ ઈસુ ખ્રિસ્ત (સંવર્ધિત) – મશરૂવાળા કિશોરલાલ
૧૯૪૧, ૪૨ મહારાજા સયાજીરાવ ત્રીજાનું જીવનચરિત્ર : ભા. ૧, ૨ – ડૉક્ટર ચિમનલાલ
૧૯૪૨ હિન્દની વિભૂતિઓ – જોશી પી. એમ.
૧૯૪૨ ગુરુ નાનક – ત્રિપાઠી યોગીન્દ્ર
૧૯૪૨ તેજચિત્રો – દેસાઈ રમણલાલ
૧૯૪૨ ધર્મવીર ઉપાધ્યાય – દોશી ફૂલચંદ
૧૯૪૨ મહેરબાબા – ફરામરોઝ હોરમસજી
૧૯૪૨ આપણા કવિઓ : ખંડ ૧ – શાસ્ત્રી કેશવરામ
૧૯૪૨ પ્રો. મગનલાલ ગણપતરામ શાસ્ત્રીનું જીવનદર્શન – શાહ પુરુષોત્તમ છગનલાલ
૧૯૪૨ હ્યુ એન સંગ – જોશી ગૌરીશંકર ‘ધૂમકેતુ’
૧૯૪૩ ભગવાન મહાવીર – ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ
૧૯૪૩ મહારાજ થતાં પહેલાં – મહેતા બબલભાઈ
૧૯૪૩ રત્નજીવનજ્યોત – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૪૪ કસ્તૂરબા – કવિ દયાશંકર ભગવાનજી
૧૯૪૪ પ્રજાપતિ સંતો – જેસલપુરા શિવલાલ
૧૯૪૪ જ્ઞાનયોગી ચંદુભાઈ – ઠાકોર વૈકુંંઠલાલ
૧૯૪૪ કલાપી – ત્રિવેદી નવલરામ
૧૯૪૪ ગ્રામચિત્રો – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૪૪ અમેરિકાના ગાંધી : માર્ટિન લ્યૂથર કિંગ – પટેલ મગનભાઈ જોઈતારામ
૧૯૪૪ બીલીપત્ર – પરમાર મકનજી
૧૯૪૪ ગાંધીજીના સાંનિધ્યમાં – બૂચ પુરાતન
૧૯૪૪ મૂછાળી મા [ગિજુભાઈ બધેકા] – ભટ્ટ ગિરિજાશંકર
૧૯૪૪ રવિશંકર મહારાજ – મહેતા બબલભાઈ
૧૯૪૪ સદ્‌ગત ગોવર્ધનરામભાઈ – મહેતા રતિલાલ વાસુદેવ
૧૯૪૪ શુક્રતારક [નવલરામ વિશે] – વૈદ્ય વિજયરાય
૧૯૪૪ પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીનું જીવનચરિત્ર – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૪૪ ધરતીને ખોળે – શાહ ચુનીલાલ વર્ધમાન
૧૯૪૪ બા – શાહ ધીરજલાલ ધનજીભાઈ
૧૯૪૪ સ્વામી રામતીર્થનું સંક્ષિપ્ત જીવન અને વચનામૃત – શુક્લ ત્ર્યંબકલાલ
૧૯૪૪ સૌજન્યમૂર્તિ મહાદેવભાઈ – વહોરા રસુલભાઈ
૧૯૪૪ લાલ ઉડેરા દરિયાલાલ – ઠક્કર હરુભાઈ મ.
૧૯૪૫ સાંદીપનિનાં રેખાચિત્રો – અરાલવાળા રમણિક
૧૯૪૫ શ્રીમન્નથુરામ શર્માજી – ઠાકોર કરણસિંહ
૧૯૪૫ નરગીસ ધિ ફિલ્મસ્ટાર – દેબુ જહાંગીર
૧૯૪૫ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રૉય – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૫ ગરવા ગુજરાતીઓ – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૪૫ ઝાંસીની રાણી – ભાગવત ગોવિંદરાવ
૧૯૪૫ મહાદેવભાઈ – શાહ વજુભાઈ
૧૯૪૫ નરસિંહ મહેતા – દવે નાથાલાલ
૧૯૪૫ આસપાસ આપણાં નારીરત્નો – દિવાળીબેન ભટ્ટ
૧૯૪૬ સુભાષચંદ્ર બોઝ – આચાર્ય ગુણવંતરાય
૧૯૪૬ રણચંડી કેપ્ટન લક્ષ્મી – કવિ દયાશંકર ભગવાનજી
૧૯૪૬ અમારા સરદાર – કવિ દયાશંકર ભગવાનજી
૧૯૪૬ શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત – ગાંધી સુરેશ
૧૯૪૬ શ્રીમતી અરુણા અસફઅલી – ગાંધી સુરેશ
૧૯૪૬ રામપ્રજ્ઞાભિનિષ્ક્રમણ – ગોહિલ પ્રહ્‌લાદસિંહજી
૧૯૪૬ સર શાપુરજી બિલીમોરિયા – જોશી અંબેલાલ
૧૯૪૬ મૌલાના અબ્દુલકલામ આઝાદ – દેસાઈ મહાદેવ (+ ચંદ્રશંકર શુક્લ)
૧૯૪૬ આઝાદ હિન્દીઓ – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૪૬ આઝાદવીર નેતાજી – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૪૬ શાહ નવાઝની સંગાથે – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૬ સુભાષના સેનાનીઓ – પરમાર જયમલ્લ (+ નિરંજન વર્મા)
૧૯૪૬ નેતાજી – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૪૬ નેતાજીના સાથીદારો – બ્રહ્મભટ્ટ પ્રહ્‌લાદ
૧૯૪૬ મહાસભાના મહારથીઓ – રાંદેરિયા મધુકર
૧૯૪૬ ગુજરાતના લોકસેવકો – શાહ ચંદ્રકાન્ત ફૂલચંદ
૧૯૪૬ કસ્તૂરબા – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૪૭ શ્રીમન્નૃસિંહાચાર્યજી – ઓઝા ચુનીલાલ
૧૯૪૭ ઉદયન વત્સરાજ – કર્ણિક માધવરાવ
૧૯૪૭ કાર્લ માક્‌ર્સ – ગાંધી શાંતા
૧૯૪૭ યોગેશ્વરકૃષ્ણ – ગોહિલ પ્રહ્‌લાદસિંહજી
૧૯૪૭ ભિક્ષુ અખંડાનંદ – દવે જ્યોતીન્દ્ર (+ સોપાન)
૧૯૪૭ ઝવેરચંદ મેઘાણી – પરમાર જયમલ્લ (+ વર્મા નિરંજન)
૧૯૪૭ નારી – પંડિત મંગલજી
૧૯૪૭ સાત ચરિત્રો – પારેખ નગીનદાસ
૧૯૪૭ રા. રા. કલ્યાણરાય જે. બક્ષીનું જીવનવૃત્તાંત – બક્ષી હિંમતલાલ
૧૯૪૭ આપણા જવાહર – બૂચ પુરાતન
૧૯૪૭ નાનસેન – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૪૭ સહજાનંદજી – મહેતા ચંદ્રકાન્ત
૧૯૪૭ ભિક્ષુ અખંડાનંદ – મહેતા મોહનલાલ ‘સોપાન’ (+ અન્ય)
૧૯૪૭ ભગવાન મહાવીર – માલવણિયા દલસુખભાઈ
૧૯૪૭ મહર્ષિ દયાનંદ (બી. આ.) – શાસ્ત્રી શંકરદત્ત
૧૯૪૭ વિદ્યાભૂષણ હીરાલાલ વ્રજભૂષણદાસ શ્રોફ – મોદી જગજીવનદાસ
૧૯૪૭ આપણા નેતાઓ – યુસુફ મહેરઅલી
૧૯૪૭ મહારાજ થયા પહેલાં – મહેતા બબલભાઈ
૧૯૪૮ દ્વિજેન્દ્રનાથ રોય – કર્ણિક માધવરાવ
૧૯૪૮ ગુજરાતણને પગલે પગલે – ગાંધી શાંતા
૧૯૪૮ સરદાર વલ્લભભાઈ પટેલ – જોશી અંબેલાલ
૧૯૪૮ મહાદેવભાઈ દેસાઈ – જોશી અંબેલાલ
૧૯૪૮ ભારતની મહાન વિભૂતિઓ – દવે હિંમતલાલ
૧૯૪૮ બાપુની પ્રસાદી – મથુરાદાસ ત્રિકમજી
૧૯૪૮ પૂજ્ય બાપુ – મહેતા મોહનલાલ ‘સોપાન’ (+ અન્ય)
૧૯૪૮ દાનેશ્વરી જગડુશાહ – શાહ ચંદ્રકાન્ત મફતલાલ
૧૯૪૮ ભગવાન બુદ્ધ – વહોરા રસુલભાઈ
૧૯૪૮ મહંમદ પયગંબર – વહોરા રસુલભાઈ
૧૯૪૮ સંત ફ્રાન્સીસ – વહોરા રસુલભાઈ
૧૯૪૮ રવિશંકર મહારાજ – મહેતા બબલભાઈ
૧૯૪૮ આચાર્ય આનંદશંકરભાઈ – ત્રિવેદી રતિલાલ એમ.
૧૯૪૮ થી ૧૯૯૭ મહાદેવભાઈની ડાયરી : ભા. ૧ થી ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ
૧૯૪૯ ડૉ. રાજેન્દ્રપ્રસાદ – જોશી અંબેલાલ
૧૯૪૯ ફ્રાંસની રણચંડી – ભાગવત ગોવિંદરાવ
૧૯૪૯ અમર ગાંધીજી – ભાવસાર સોમાભાઈ
૧૯૪૯ સુભાષબાબુ – યાજ્ઞિક ભદ્રકુમાર
૧૯૪૯ આઝાદીના શહીદો – રાવળ શકુન્ત (+ અન્ય)
૧૯૪૯ બાપુની ઝાંખી – કાલેલકર દત્તાત્રેય ‘કાકાસાહેબ’
૧૯૪૯ ગાંધીજીનું વામનપુરાણ – લહેરી કમલ
૧૯૪૯ ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા – મથુરદાસ ત્રિકમજી
૧૯૪૯ રાજાજી – જોશી અંબેલાલ
૧૯૫૦ પટ્ટાભીસીતારામૈયા – જોશી અંબેલાલ
૧૯૫૦ યોગનિષ્ઠ આચાર્ય – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૦ સ્વામી વિદ્યાનંદજી – દેસાઈ રમણલાલ
૧૯૫૦ મહાદેવભાઈનું પૂર્વચરિત – પરીખ નરહરિ
૧૯૫૦ પૂજ્ય બાપુજી – પરીખ શંકરલાલ
૧૯૫૦ ગાંધી બાપુ : ૧, ૨ – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૫૦ દેશભક્ત ભૂલાભાઈ – યાજ્ઞિક ભદ્રકુમાર
૧૯૫૦ રાજારામમોહનરાય – ધ્રુવ ગટુલાલ
૧૯૫૦ શ્રી અરવિંદ મહાયોગી – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૫૦ કબીર સાહેબ – મહેતા મણિલાલ તુ.
૧૯૫૦ આસપાસ શ્રીમન્નૃસિંહાચાર્યજી – દેસાઈ મહેન્દ્રકુમાર
૧૯૫૦, ૫૨ સરદાર વલ્લભભાઈ : ભા. ૧, ૨ – પરીખ નરહરિ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું જીવનચરિત્ર – પુરાણી અંબાલાલ
૧૯૫૧ કીમિયાગરો – મહેતા યશોધર
૧૯૫૧ રાજર્ષિ ટંડનજી – જોશી અંબેલાલ
૧૯૫૨ ગિરધર કવિરાય – આગેવાન અનવર
૧૯૫૨ બુદ્ધિસાગર – કામદાર છોટાલાલ
૧૯૫૨ કર્મયોગી વૈકુંઠભાઈ – ઠાકોર ઠાકોરભાઈ
૧૯૫૨ પાવન પ્રસંગો – દેસાઈ નારાયણ
૧૯૫૨ સ્ટેલિન – દેસાઈ નીરુભાઈ
૧૯૫૨ માનવતાનાં ઝરણાં – માવળંકર ગણેશ
૧૯૫૨ મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય – શાહ પુરુષોત્તમ છગનલાલ
૧૯૫૨ સરદાર વલ્લભભાઈ : ભા. ૨ – પરીખ નરહરિ
૧૯૫૩ સાંઈ દીનદરવેશ – આગેવાન અનવર
૧૯૫૩ મેવાડકેશરી યાને હિન્દવો સૂર્ય – ગઢવી ગોપાલજી
૧૯૫૩ સાધુચરિત ત્રિવેદી સાહેબ – દેશપાંડે પાંડુરંગ
૧૯૫૩ સામ્યયોગી વિનોબા – દેસાઈ નારાયણ
૧૯૫૩ જયપ્રકાશ નારાયણ – દેસાઈ હકૂમતરાય
૧૯૫૩ લેનિન – નરોત્તમ
૧૯૫૩ ધૂપસળી – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૫૩ સંત વિનોબા – પટેલ દેસાઈભાઈ
૧૯૫૩ શ્રેયાર્થીની સાધના[કિ. ઘ. મશરૂવાળા] – પરીખ નરહરિ
૧૯૫૩ સોક્રેટીસ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૫૩ ગાંધીજીના ગુરુઓ – મડિયા ચુનીલાલ
૧૯૫૩ પ્રિન્સ બિસ્માર્ક – વાસુ વિજયશંકર ‘વિજયગુપ્ત મૌર્ય’
૧૯૫૩ જીવન જ્યોતિર્ધરો – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૩ મહાયોગી અરવિંદ – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૫૪ કવિ ગંગ – આગેવાન અનવર
૧૯૫૪ પ્રતાપી પૂર્વજો : ભા. ૧ થી ૪ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’ (+ અન્ય)
૧૯૫૪ હિંદના જવાહર – દેસાઈ મણિભાઈ ભગવાનજી
૧૯૫૪ મોરારજી દેસાઈ – દેસાઈ મીનુ
૧૯૫૪ ઉત્તર ગુજરાતના ઘરદીવડા – પટેલ રેવાભાઈ
૧૯૫૪ ભક્ત નરસિંહ – ભટ્ટ કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ
૧૯૫૪ સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ – મહેતા ધનસુખલાલ
૧૯૫૪ ઝબકતા જીવનપ્રસંગો – વઝીર ગુલામહુસેન
૧૯૫૪ ભક્ત પ્રહ્‌લાદ – વાઈવાળા ગોરધનદાસ ‘દાસબહાદુર’
૧૯૫૫ જવાહરલાલ નહેરુ – જોશી અંબેલાલ
૧૯૫૫ ફોરમ – નીલકંઠ વિદ્યાગૌરી
૧૯૫૫ ગાંધીજીના પાવક પ્રસંગો – પટેલ લલ્લુભાઈ મ.
૧૯૫૫ લક્ષ્મીબાઈ – પટેલ હિંમતલાલ
૧૯૫૫ વ્યક્તિચિત્રો – પરીખ લીનાબહેન
૧૯૫૫ આદર્શ સંત સરયૂદાસ – પંચાલ હરિલાલ
૧૯૫૫ ત્રિવેણીતીર્થ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૫૫ મહાત્મા તોલ્સતોય – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૫૫ ગૌતમ બુદ્ધ – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૫ ઠક્કરબાપા – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૫૫ મહાત્મા ગાંધી – જોશી અંબેલાલ
૧૯૫૫ દલપતરામ – બૂચ હસિત
૧૯૫૬ મહાન અવલિયા અર્થાત્‌ ઉમ્મતના જ્યોતિર્ધરો-૧-૨ – ઈબ્રાહીમ
૧૯૫૬ ગાંધીજીનું ગૃહમાધુર્ય – ગાંધી મનુબેન
૧૯૫૬ હેલન કેલર – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૫૬ લોકમાન્ય ટિળક – દેશપાંડે પાંડુરંગ
૧૯૫૬ નિર્ગ્રંથ ભગવાન મહાવીર – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૬ બહુરત્ના વસુંધરા – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૫૬ ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૫૬ ગૌતમબુદ્ધ – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૫૬ સોક્રેટીસ અને પ્લેટો – ભટ્ટ ચંદ્રભાઈ
૧૯૫૬ કલાકારની કલમે – રાવળ રવિશંકર
૧૯૫૬ ભારતમાર્તંડ પંડિત ગટુલાલજી – વૈદ્ય ચીમનલાલ
૧૯૫૬ દાસી જીવણ – આગેવાન અનવર
૧૯૫૭ મહામાનવ રોમારોલાં – ગાંધી ભોગીલાલ
૧૯૫૭ મેરી ક્યુરી – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૫૭ નાઈટિંગેલ – ગાંધી સુભદ્રા ભોગીલાલ
૧૯૫૭ જીવનપ્રયાગ – જોશી ગજાનન
૧૯૫૭ મણિભાઈ નભુભાઈ : જીવનરંગ – ઠાકર ધીરુભાઈ
૧૯૫૭ લેન્ડોરની જીવનકથા – દવે મોહનલાલ પાર્વતીશંકર
૧૯૫૭ ભારતના ઘડવેયા – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’ (+ અન્ય)
૧૯૫૭ ગાંધીજીનો વિનોદ – પટેલ લલ્લુભાઈ મ.
૧૯૫૭ પ્રોફેસર હેરલ્ડ લાસ્કી – માવળંકર પુરુષોત્તમ
૧૯૫૭ આવા હતા બાપુ : ભા. ૧, ૨, ૩ – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’
૧૯૫૭ આઝાદીના ઝંડાધારીઓ – શાહ કાન્તિલાલ મણિલાલ
૧૯૫૭ ગુલામોનો મુક્તિદાતા – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૫૭ ધર્મસંસ્થાપકો – કલાર્થી મુકુલભાઈ
૧૯૫૭ ગોવર્ધનરામનું સાલવારી જીવન અને સમકાલીન જીવન – પંડ્યા કાન્તિલાલ છ.
૧૯૫૭ શ્રી અરવિંદ જીવન – પુરાણી અંબાલાલ
૧૯૫૮ વિનોબા – અક્કડ વલ્લભદાસ
૧૯૫૮ શ્વાલ્યર ફરામરોઝ હો. એડનવાલા – દેસાઈ મીનુ
૧૯૫૮ સંત દસ્તુરજી કુકાદારૂ – દેસાઈ મીનુ
૧૯૫૮ સૂરતના સ્વર્ગસ્થ અગ્રણી નાગરો-પુરુષો – પંડ્યા ચંદ્રવિદ્યાનંદ
૧૯૫૮ સત્યાગ્રહી શહીદો – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૫૮ ઘરદીવડાં – રાંદેરિયા મધુકર
૧૯૫૮ અલ્લાહનાં બંદાઓ : ભા. ૧ – વાલોડી ‘અંજુમ’
૧૯૫૮, ૫૯ કચ્છના સંતો : ૧, ૨ – રાણા મંગળસિંહ
૧૯૫૯ સરદારશ્રીની પ્રતિભા – કલાર્થી મુકુલભાઈ
૧૯૫૯ બાપુજીનાં જીવનમાં પ્રેમ અને શ્રદ્ધા – ગાંધી મનુબેન
૧૯૫૯ પુરુષાર્થની પ્રતિમા – ગાંધી રમણલાલ (+ ગાંધી ભોગીલાલ)
૧૯૫૯ બાપુ મારી નજરે – ચૌધરી રામનારાયણ
૧૯૫૯ નિવાપાંજલિ – દેસાઈ મગનભાઈ
૧૯૫૯ જમશેદજી જીજીભાઈ – દેસાઈ મીનુ
૧૯૫૯ મેડમ ક્યૂરી – નાયક મગનલાલ
૧૯૫૯ રોનાલ્ડ રોસ – નાયક મગનલાલ
૧૯૫૯ પ્રેરણામૂર્તિઓ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૫૯ મહાન ઉદ્યોગપતિ જમશેદજી ટાટા – મોગલ ઈન્દ્રજિત
૧૯૫૯ ભારતની સંસ્કૃતિનાં પૂજક જેમ્સ કઝીન્સ – રાવળ રવિશંકર
૧૯૫૯ ભક્તશિરોમણિ દયારામ – રાંદેરિયા મધુકર
૧૯૫૯ સૌરાષ્ટ્રનો મંત્રીશ્વર – વૈદ્ય વિજયરાય
૧૯૫૯ ગુજરાતના સાહિત્યસર્જકો – વોરા કલાવતી
૧૯૫૯ ચાર તીર્થંકર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૫૯ ત્યાગવીર ગોપાળદાસ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૫૯-૧૯૬૪ કચ્છના સંતો અને કવિઓ : ભા. ૧-૨ – કારાણી દુલેરાય
૧૯૬૦ કવિવર ટાગોર અને પં. મોતીલાલ નહેરુ – અક્કડ વલ્લભદાસ
૧૯૬૦ માણેકદાદા – કારાણી દુલેરાય
૧૯૬૦ મોરારજી દેસાઈ – જોશી અંબેલાલ
૧૯૬૦ સમર્થ રામદાસ – જોશી શ્રીપાદ
૧૯૬૦ ત્રિભુવનદાસ ગજ્જરની જીવનકથા – ત્રિવેદી અશ્વિન (+ અન્ય)
૧૯૬૦ જીવીમા – ત્રિવેદી વિજયકુમાર
૧૯૬૦ સિદ્ધરાજ જયસિંહ – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૬૦ માનવસૌરભ – દેસાઈ રમણલાલ
૧૯૬૦ પ્રસંગપુષ્પો – પરીખ હરિભાઈ
૧૯૬૦ આપણાં સ્ત્રીકવિઓ – વોરા કુલીન
૧૯૬૦ સંતોની સુવાસ – શેઠ રતુભાઈ
૧૯૬૦ આસપાસ મોરારજી દેસાઈ – દેસાઈ અંબેલાલ ગો.
૧૯૬૦ આસપાસ વિઠ્ઠલભાઈ પટેલ – પટેલ હીરુભાઈ ‘એચ. એમ. પટેલ’
૧૯૬૦, ૬૧, ૬૩ બાપુના જીવનમાંથી : ભાગ ૧, ૨, ૩ – ગાંધી મનુબેન
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ બા-બાપુ – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૧ ગાંધીજીના જીવનપ્રસંગો : ૧, ૨, ૩, ૪ – કામદાર છોટાલાલ
૧૯૬૧ નહેરુ – ગાંધી ભોગીલાલ
૧૯૬૧ યૂરોપનો કૌટિલ્ય મેક્યાવેલી – ઘીયા રાજેન્દ્ર
૧૯૬૧ મનમાં આવ્યું – દલાલ જયંતી
૧૯૬૧ રવીન્દ્રનાથ ટાગોર – દોશી યશંવત
૧૯૬૧ માર્કોપોલો – નાયક મગનલાલ
૧૯૬૧ કોલંબસ – નાયક મગનલાલ
૧૯૬૧ ગોમતીઘાટ – પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૬૧ કરુણાશંકર : શિક્ષકવિભૂતિ – પટેલ દેસાઈભાઈ
૧૯૬૧ માનવતાની મહેક – પરીખ હરિભાઈ
૧૯૬૧ ફૂલડાંની ફોરમ – પરીખ હરિભાઈ
૧૯૬૧ નાનાભાઈ – પંચોલી મનુભાઈ ‘દર્શક’ (+ મૂ. મો. ભટ્ટ)
૧૯૬૧ સૌરાષ્ટ્રના સંતો – પંડિત દેવેન્દ્રકુમાર
૧૯૬૧ નવલરામ – પારેખ નગીનદાસ
૧૯૬૧ શાંતિનિકેતનની યાત્રા – પ્યારેલાલ
૧૯૬૧ રવીન્દ્રનાથ ટાગોર – ભાવસાર સોમાભાઈ
૧૯૬૧ ગામડાનાં યાત્રી બબલભાઈ – ભાવસાર સોમાભાઈ
૧૯૬૧ કરુણાશંકર-શિક્ષકવિભૂતિ – શાસ્ત્રી હરિપ્રસાદ
૧૯૬૧ સર્વમાન્ય લોકનેતા [જીવરાજ મહેતા]– શુક્લ ચ્યવનરાય
૧૯૬૧ સમદર્શી આચાર્ય હરિભદ્ર – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૬૧ નહેરુચાચા જિંદાબાદ – વ્યાસ કેશવલાલ મો.
૧૯૬૨ કવિઓ અને વિદ્વાનો – અક્કડ વલ્લભદાસ
૧૯૬૨ કેટલાક કેળવણીકારો – અક્કડ વલ્લભદાસ
૧૯૬૨ સંતસુવાસ – અક્કડ વલ્લભદાસ
૧૯૬૨ માદામ ભીખાઈજી કામા – અક્કડ વલ્લભદાસ
૧૯૬૨ શ્રી ગુણાતીતાનંદ સ્વામી – ઈશ્વરચરણદાસજી
૧૯૬૨ પ્રકાશાંજલિ – ગોકાણી પુષ્કર
૧૯૬૨ માનવતાનાં મોતી – જોધાણી મનુભાઈ
૧૯૬૨ ગોવિંદવલ્લભ પંત – દેસાઈ જગન્નાથ
૧૯૬૨ હિન્દના સરદાર – પટેલ રાવજીભાઈ મણિભાઈ
૧૯૬૨ મહાદેવ દેસાઈ – પારેખ નગીનદાસ
૧૯૬૨ કાનજીભાઈ – શુક્લ જ્યોત્સના
૧૯૬૨ સુવાસનો સોદાગર – શેઠ રતુભાઈ
૧૯૬૨ સરદારના સાન્નિધ્યમાં – શાહ કૃષ્ણલાલ
૧૯૬૨ નીલમ અને પોખરાજ – વૈદ્ય વિજયરાય
૧૯૬૨ આસપાસ આવતીકાલના ઘડવૈયા – દેસાઈ જગન્નાથ
૧૯૬૩ મહેરામણનાં મોતી – કલાર્થી નિરંજનાબેન
૧૯૬૩ જગદુદ્ધારક ભગવાન મહાવીર – જોશી અંબેલાલ
૧૯૬૩ માટીપગો માનવી – ત્રિપાઠી યોગીન્દ્ર
૧૯૬૩ તરણાની ઓથ મને ભારી – દલાલ જયંતી
૧૯૬૩ ગાંધીજીનાં સંસ્મરણો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૩ સૌભાગ્યનો શણગાર – પટેલ પીતાંબર
૧૯૬૩ માનવતાની મૂર્તિ મગનભાઈ – પટેલ રામભાઈ
૧૯૬૩ સંગીતસમ્રાટ ખાનસાહેબ ફૈયાઝખાન – પારેખ ચીમનલાલ
૧૯૬૩ પ્રેમાનંદ – પારેખ નગીનદાસ
૧૯૬૩ હરિકિરણ – બૂચ જ્યોત્સ્ના (+ હસિત બૂચ)
૧૯૬૩ સત્યવીર સોક્રેટીસ – દેસાઈ જગન્નાથ
૧૯૬૩ લીંબડાની એક ડાળ મીઠી – પટેલ પીતાંબર
૧૯૬૪ યોગેશ્વર લેલેજી – આચાર્ય જમિયતરામ
૧૯૬૪ વીરચંદભાઈ ગાંધીનું જીવનચરિત્ર – ઉપાધ્યાય કાંતિભાઈ
૧૯૬૪ સરદારશ્રીનો વિનોદ – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૪ શ્રીમદ્‌ રાજચન્દ્ર અને ગાંધીજી – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૪ ચાચા નહેરુ – કાટે નાગેશ
૧૯૬૪ મને નીરખવા ગમે – કામદાર છોટાલાલ
૧૯૬૪ ઍલેકઝન્ડર ફ્લેમિંગ – ગાંધી બંસીલાલ
૧૯૬૪ વિરાટ વૈજ્ઞાનિકો : ભાગ ૧, ૨, ૩ – ગાંધી બંસીલાલ
૧૯૬૪ વિરાટ દર્શન – ગાંધી મનુબેન
૧૯૬૪ સ્વામી વિવેકાનંદ – દલાલ રમણિકલાલ
૧૯૬૪ વિદ્યાનગરના વિશ્વકર્મા [ભાઈલાલભાઈ]– પટેલ ઈશ્વરભાઈ ‘ઈશ્વર પેટલીકર’
૧૯૬૪ અવધૂત બ્રહ્માનંદ મહારાજ ગંગાનાથવાળા – પંડ્યા જમિયતરામ
૧૯૬૪ ગાંધીજી – પારેખ નગીનદાસ
૧૯૬૪ નરોત્તમ નહેરુના વિવિધરંગી પ્રતિભા-પ્રસંગો – બારાઈ ચારુલતા
૧૯૬૪ તળપદી પ્રતિભાનું નૂર – વકીલ રસિકલાલ
૧૯૬૪ ચીનના હાકેમો – શાહ હરિનભાઈ
૧૯૬૪ સમાજદર્પણ – મહેતા સુમંત
૧૯૬૪ ગુરુદેવ રવીન્દ્રનાથ – સોની રમણલાલ પી.
૧૯૬૫ રાષ્ટ્રવિધાતા મહર્ષિ દયાનંદ સરસ્વતી – આર્ય નાગજીભાઈ
૧૯૬૫ ધૂમકેતુના જીવનઘડતરની વાતો – જોશી દક્ષિણકુમાર (+ અન્ય)
૧૯૬૫ પ્રેમચંદ – ત્રિવેદી જયેન્દ્ર
૧૯૬૫ લાલ ગુલાબ – દેસાઈ કુમારપાળ
૧૯૬૫ લાલા લજપતરાય – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૬૫ ગાંધીકથા – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૬૫ કલા અને કલાકાર – મહેતા લાભુબહેન ( ઈન્ટરવ્યુુ દ્વારા સંગીતકારો, નૃત્યકારોનો પરિચય)
૧૯૬૫ એની બેેસેન્ટ – મહેતા હરજીવન
૧૯૬૫ લાલબહાદુર શાસ્ત્રી – શુક્લ મધુકર
૧૯૬૫ ટાગોરનું જીવન કવન – પટેલ રણજિતભાઈ ‘અનામી’
૧૯૬૫-૭૮ ધૂમકેતુના જીવનઘડતરની વાતો : ભા. ૧ થી ૧૪ – જોષી ઉષા (+ અન્ય)
૧૯૬૬ ખાદીભક્ત ચૂનીભાઈ – દવે જુગતરામ
૧૯૬૬ ઘટમાં ગંગા – દવે બાલમુકુન્દ
૧૯૬૬ યોગી હરનાથના સાંનિધ્યમાં – દવે મકરંદ
૧૯૬૬ કુળકથાઓ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૬ મહામાનવ શાસ્ત્રી – દેસાઈ કુમારપાળ
૧૯૬૬ શબ્દ પુષ્પાંજલિ – દેસાઈ હર્ષદરાય
૧૯૬૬ આપણી આસપાસ –પંડ્યા વિષ્ણુકુમાર કુબેરલાલ
૧૯૬૬ શ્રી અરવિંદજીવન – પુરાણી અંબાલાલ
૧૯૬૬ ધન્ય ધરા ગુર્જરી – બુદ્ધ ધૈર્યચન્દ્ર
૧૯૬૬ મનોમંથ – ભટ્ટ ગોવિંદલાલ
૧૯૬૬ કર્મયોગી ભાઈકાકા – ભલાણી અસ્મિતાબહેન
૧૯૬૬ રણછોડદાસ ઝવેરી – વાળંદ નરોત્તમ
૧૯૬૬ રવીન્દ્રનાથ ઠાકુર – શાહ મહેન્દ્રકુમાર
૧૯૬૬ માનવતાના વેરી – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૬ ધરતીનો જાયો – પટેલ પીતાંબર
૧૯૬૬ વિદ્યાપ્રેમી ફાર્બસ – મડિયા ચુનીલાલ
૧૯૬૭ માનવતાની મહેક – આઝાદ બિપિનભાઈ
૧૯૬૭ પ્રભુકૃપા-કિરણ – કલાર્થી નિરંજનાબેન
૧૯૬૭ ભગતસિંહ જીવનકથા – ખાટસૂરિયા હિંમત
૧૯૬૭ સંત સેવતાં સુકૃત વાધે – દેસાઈ નારાયણ
૧૯૬૭ આપણા રાષ્ટ્રપિતા – પટેલ ભાઈલાલભાઈ ડાહ્યાભાઈ
૧૯૬૭ કુમારી કલેરા બાર્ટન – ભલાણી અસ્મિતાબહેન
૧૯૬૭ દેવદૂત : જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – મહેતા મૃદુલા
૧૯૬૭ ફૂલ અને ફોરમ : ભા. ૧ થી ૩ – મહેતા રશ્મિન્‌
૧૯૬૭ આદર્શમૂર્તિ મોરારજી દેસાઈ – વકીલ ભૂપેન્દ્ર
૧૯૬૭ સારથી શ્રીકૃષ્ણ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૬૭ સંત સેવતાં સુકૃત વાધે – દેસાઈ નારાયણ
૧૯૬૭, ૮૫ મારી મુલાકાત - ભા. ૧-૨ – ખાનાણી ઉમર
૧૯૬૮ તારામૈત્રક – ચાવડા કિશનસિંહ
૧૯૬૮ ઝવેરચંદ મેઘાણી – જોશી જયંત
૧૯૬૮ ભારતેન્દુ હરિશ્ચંદ્ર – દેસાઈ અરવિંદકુમાર
૧૯૬૮ ગુણસાગર ગાંધીબાપુ – દેસાઈ રમેશભાઈ
૧૯૬૮ ગુર્જરદીપકો – દેસાઈ સુધા (+ અન્ય)
૧૯૬૮ રમણભાઈ નીલકંઠ – દોશી યશંવત
૧૯૬૮ સ્વામી સહજાનંદ – પટેલ દીપકકુમાર
૧૯૬૮ ઈન્દિરા ગાંધી – રૂપાવાળા રતિલાલ ‘અનિલ’
૧૯૬૮ પાવલૉવ : જીવન અને કાર્ય – પંડિત હર્ષિદા
૧૯૬૮ જ્યારે ગાંધીજી નાના હતા – અધ્વર્યુ રતિલાલ
૧૯૬૯ ગાંધીકથા – જોશી ઉમાશંકર
૧૯૬૯ વૈષ્ણવ જન તો તેને કહીએ – જોશી છગનલાલ
૧૯૬૯ મા આનંદમયી – દવે નાનુભાઈ
૧૯૬૯ ધરતીનું લૂણ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૯ મોતને હંફાવનારા – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૬૯ ખંડિત ક્લેવરમાં અખંડિત મન – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૬૯ માનવરત્નો – પટેલ જોઈતારામ ‘જયંત’
૧૯૬૯ મુનિ ચિત્રભાનુ જીવનસૌરભ – પરીખ પ્રભાબહેન
૧૯૬૯ ગાંધીગંગા – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૬૯ ગાંધીજી : એક કેળવણીકાર – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૬૯ ઝવેરચંદ મેઘાણી – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’
૧૯૬૯ વિઠ્ઠલનું મરણ – વ્હોરા હિમાંશુ
૧૯૬૯ ગુજરાતના સુપુત્રોઃ૨ – પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ
૧૯૭૦ આદ્યસુધારક દુર્ગારામ મેહતાજી – ગાંધી ભોગીલાલ
૧૯૭૦ શ્રી અંબુભાઈ પુરાણી : જીવનકથા અને સંસ્મરણો – તલાટી મૂળજીભાઈ
૧૯૭૦ પ્રેમાનંદ સ્વામી – દવે નાનુભાઈ
૧૯૭૦ સત્પ્રણયના ગાયક બોટાદકર – પંડ્યા સવાઈલાલ
૧૯૭૦ મોહનમાંથી મહાત્મા – પાઠક રામનારાયણ નાગરદાસ
૧૯૭૦ બાપુ સૂરજના દોસ્ત – વેગડ અમૃતલાલ
૧૯૭૦ પ્રેમળજ્યોતિ – શાહ ઈલા
૧૯૭૦ આલ્બર્ટ સ્વાઈટ્‌ઝર – શાહ વીણાબેન
૧૯૭૦ સેવામૂર્તિ પરીક્ષિતલાલ – શ્રીમાળી દલપતભાઈ
૧૯૭૦ હરિજન લોક કવિઓ – શ્રીમાળી દલપતભાઈ
૧૯૭૦ આપણા જ્યોતિર્ધરો – જાની રમેશ
૧૯૭૦ લોહાણા સંતો – વાઘાણી કનૈયાલાલ
૧૯૭૦? ભાઈકાકાનાં સંસ્મરણો – પેટલીકર ઈશ્વર (+ મન્સૂરી ફકીરમહમંદ જમાલભાઈ)
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ અર્વાચીન ભારતના શિલ્પીઓ – ઉપાધ્યાય ભૂપેન્દ્ર
૧૯૭૧ નર્મદ : નવયુગનો પ્રહરી – ગાંધી ભોગીલાલ
૧૯૭૧ પૂ. છગનબાપા – ગોકાણી પુષ્કર
૧૯૭૧ ધૂમકેતુની ઉમરયાત્રા – જોશી દક્ષિણકુમાર
૧૯૭૧ સંતોના અનુજ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૭૧ શયતાની સાધુ રાસ્પુતિન – નગેન્દ્રવિજય
૧૯૭૧ ધરતીનું મોતી – પટેલ હરજીવન
૧૯૭૧ દલપતરામ : સુધારાનો માળી – ભટ્ટ મૂળશંકર મોહનલાલ
૧૯૭૧ મારાં બા – ઓઝા સુહાસ
૧૯૭૨ ભારતરત્ન ઇન્દિરા ગાંધી – જોષી ઉષા
૧૯૭૨ મહાન મહિલાઓ : ભા. ૧ થી ૬ – મહેતા દેવી
૧૯૭૨ ભગવાન અને ઈન્સાન – મહેતા રસિકલાલ
૧૯૭૨ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર – શાહ વીણાબેન
૧૯૭૨ ધૂપસુગંધ – શુક્લ જ્યોત્સના
૧૯૭૨ તૉલ્સ્તૉય : જીવનસંગ્રામ – ગાંધી ભોગીલાલ
૧૯૭૩ સરગમ – અલવી વજીરુદ્દીન વજ્ર માતરી
૧૯૭૩ હીરલો હેત તણો – કોઠારી દિલીપ
૧૯૭૩ સી. વી. રામન – જોષી ઉષા
૧૯૭૩ કબીરનો વારસો – ત્રિવેદી જયેન્દ્ર
૧૯૭૩ કૈ. દેસાઈ હરપ્રસાદનું જીવનચરિત્ર – દેસાઈ શંભુપ્રસાદ
૧૯૭૩ બાળકોના મોતીભાઈ – નાયક વસંતભાઈ
૧૯૭૩ વિજ્ઞાનની વિભૂતિઓ – મોદી કિશોર
૧૯૭૩ રાજા ટોડરમલ – શાહ જયેશકુમાર
૧૯૭૩ સોનાર - બંગલા – દેસાઈ નારાયણ
૧૯૭૩ પીડ પરાઈ – દવે મકરંદ
૧૯૭૩, ૧૯૭૮ શ્રીકૃષ્ણ પુરુષોત્તમ અને અન્તર્યામી : પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૪ ચિત્રાંકન – ઝવેરી મનસુખલાલ
૧૯૭૪ મા આનંદમયી – ઠાકુર રામચંદ્ર
૧૯૭૪ ગુજરાતના ઓલિયા : ભા. ૧ – દરગાહવાલા ઈમામુદ્દીન
૧૯૭૪ બે કર્મવીર ભાઈઓ – દેસાઈ ઈશ્વરલાલ
૧૯૭૪ લોખંડી પુરુષ – પટેલ વિઠ્ઠલભાઈ પુરુષોત્તમદાસ
૧૯૭૪ પ્રાચીન ભારતની વિભૂતિઓ – બ્રહ્મભટ્ટ રઘુનાથ ‘રસકવિ’
૧૯૭૪ શ્રી મોટા – ભટ્ટ રમેશ
૧૯૭૪ ચા-ઘર – શાહ ધીરજલાલ ધનજીભાઈ
૧૯૭૪ નડીયાદની રાષ્ટ્રીય અસ્મિતા – શાહ પ્રવીણકાન્ત
૧૯૭૪ શ્રીમદ્‌ રાજચંદ્ર – શાહ વીણાબેન
૧૯૭૪ બે કર્મવીર ભાઈઓ – દેસાઈ ઈશ્વરલાલ ઈચ્છારામ
૧૯૭૫ ભારતઐક્યવિધાતા સરદાર – જોષી ઉષા
૧૯૭૫ ડૉ. હોમીભાભા – જોષી ઉષા
૧૯૭૫ માક્‌ર્સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ – જોશી કરુણાશંકર
૧૯૭૫ બે સાહિત્યસખા – જોશી દક્ષિણકુમાર
૧૯૭૫ નઘરોળ – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૭૫ સરદાર વલ્લભભાઈ – દોશી યશંવત
૧૯૭૫ ગુજરાતની નારી – ભટ્ટ ઈલા
૧૯૭૫ મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ – મહેતા તારક
૧૯૭૫ પુરુષાર્થની પ્રતિમા – મારફતિયા સુભદ્રા
૧૯૭૫ મધર ટેરીઝા – રાવળ નટવર
૧૯૭૫ રેતીમાં વહાણ [કુંવરજી મહેતા વિશે] – વૈદ્ય બાબુભાઈ ‘બિપિન વૈદ્ય’
૧૯૭૫ માઈકલેન્જેલો – શાહ વિપિન
૧૯૭૫ માતૃભૂમિના મરજીવા – અંધારિયા રવીન્દ્ર
૧૯૭૫ આર્યભટ્ટ – જોશી ઉષા
૧૯૭૫ મહાન મહિલાઓ – મહેતા યશવન્ત
૧૯૭૫ ગાંધારી – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૫ આસપાસ  ચંદ્રશેખર આઝાદ – અંધારિયા રવીન્દ્રકુમાર
૧૯૭૫ આસપાસ  અહલ્યાબાઈનું જીવનચરિત્ર – વૈદ્ય મધુરકાન્ત ગુણવંતરાય
૧૯૭૬ સંત ફ્રાન્સિસ – કાલાણી કાન્તિલાલ
૧૯૭૬ સ્વામી અવન્તિક ભારતી – દવે હિંમતલાલ
૧૯૭૬ વીર રામમૂર્તિ – દેસાઈ કુમારપાળ
૧૯૭૬ વિદ્યાગૌરી નીલકંઠ – નીલકંઠ વિનોદિની
૧૯૭૬ ઍડમ સ્મિથ – પંડિત રામુ
૧૯૭૬ અર્વાચીન યુરોપની મહાન પ્રતિભાઓ – બાવીસી મુગટલાલ
૧૯૭૬ અમૃતદીક્ષા – બ્રોકર ગુલાબદાસ
૧૯૭૬ કબીર પ્રકાશ – મોદી મૂળચંદ
૧૯૭૬ વીર વિઠ્ઠલભાઈ પટેલ – શાહ પ્રવીણકાન્ત
૧૯૭૬ સંન્યાસી – ત્રિવેદી જિતેન્દ્રકુમાર
૧૯૭૬ શરદબાબુ – નાયક નાનુભાઈ મ.
૧૯૭૬ નોબેલ સાહિત્યકારો – જેટલી કૃષ્ણવદન
૧૯૭૬ સંન્યાસી – ત્રિવેદી જિતેન્દ્રકુમાર
૧૯૭૭ સ્વાતંત્ર્ય સૈનિકની વ્યથા અને વિનંતી – અમીન ચીમનભાઈ
૧૯૭૭ હૃદયમાં પડેલી છબીઓ – જોશી ઉમાશંકર
૧૯૭૭ પ્રગતિને પંથે – દેસાઈ મૃણાલિની
૧૯૭૭ નરહરિભાઈ – દેસાઈ વનમાળા
૧૯૭૭ ઉત્કલમણિ ગોપબંધુદાસ – પટેલ મગનભાઈ જોઈતારામ
૧૯૭૭ શેઠ સગાળશા – પટેલ હિંમતલાલ
૧૯૭૭ કાળમાં કોર્યાં નામ – પરીખ ધીરુ
૧૯૭૭ અતીતનાં અનુસંધાનમાં – ભટ્ટ તનસુખ
૧૯૭૭ નારી નમણે રૂપ – રબારી મોહનભાઈ
૧૯૭૭ યયાતિ – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૭ સોક્રેટિસ – જોશી કરુણાશંકર
૧૯૭૭ પ્લેટો – જોશી કરુણાશંકર
૧૯૭૭ એરિસ્ટોટલ – જોશી કરુણાશંકર
૧૯૭૭ કાન્ટ – જોશી કરુણાશંકર
૧૯૭૭ શોપનહોર – જોશી કરુણાશંકર
૧૯૭૭ મહાન મુસાફરો – મહેતા યશવન્ત
૧૯૭૭ મીરાંબાઈ – શાહ શાંતિ
૧૯૭૭ સંત કવિ સુરદાસ – શાહ શાંતિ
૧૯૭૭ યુધિષ્ઠિર સમદર્શન – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૭ શકુંતલા અને સાવિત્રી – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૭૭ ઈસુ જીવનદર્શન – ચૌહાન જયાનંદ ઈસુદાસ
૧૯૭૭ કર્મયોગી ગુર્જિયેફ – ગોકાણી પુષ્કર
૧૯૭૮ કર્મયોગી નારણદાસકાકા – કંટક પ્રેમાબહેન
૧૯૭૮ આઈન્સ્ટાઈન – જોષી ઉષા
૧૯૭૮ અમરધામના યાત્રી – જોશી ગજાનન
૧૯૭૮ કલાપી, સુમન અને મિત્રમંડળ – ઠક્કર કપિલરાય
૧૯૭૮ બ. ક. ઠાકોર : વ્યક્તિપરિચય – ત્રિવેદી હર્ષદરાય ‘પ્રાસન્નેય’
૧૯૭૮ હરિલાલ ગાંધી – દલાલ ચંદુભાઈ
૧૯૭૮ સંતોનો ફાળો – દવે હિંમતલાલ ‘સ્વામી આનંદ’
૧૯૭૮ સરદારશ્રીનું વ્યક્તિત્વ – પટેલ હસમુખભાઈ અંબાલાલ
૧૯૭૮ જિમી કાર્ટર – પંડિત રામુ
૧૯૭૮ હઝરત અબુલહસન યમીનુદ્દીન અમીર ખુસરો – પંડ્યા જમિયતરામ
૧૯૭૮ વિદ્યાવિભૂતિ મહર્ષિ પંડિત સુખલાલજી સાથેના થોડા પ્રસંગો – ભોજક અમૃતલાલ
૧૯૭૮ સ્વામી આનંદ – શાહ વીણાબેન
૧૯૭૮ લાલા હરદયાળ – પંડ્યા વિષ્ણુ
૧૯૭૮ ધૂમકેતુના જીવનઘડતરની વાર્તા : ભા. ૧૪ – જોશી ઉષા (+ અન્ય)
૧૯૭૮ સમર્ચના – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૯ હજરત હાજી પીર વલી – અંતાણી દિલસુખરાય
૧૯૭૯ શ્રી રામમનોહર લોહિયા – કાપડી બાલકદાસ
૧૯૭૯ ગોવર્ધનરામ ત્રિપાઠી – કાંટાવાળા કંચનલાલ
૧૯૭૯ સ્વપ્નશિલ્પી – થાનકી જ્યોતિ
૧૯૭૯ કથીરનાં કુંદન કર્યા – દવે નાનુભાઈ
૧૯૭૯ લોકનાયક જયપ્રકાશ : ભા. ૧, ૨ – દાંડીકર મોહન
૧૯૭૯ પરમપૂજ્ય શ્રીમોટા – દેસાઈ ઈન્દુકુમાર
૧૯૭૯ અખંડ દીવો – પરીખ લીનાબહેન
૧૯૭૯ ટોલ્સ્ટોય – પંચોલી મનુભાઈ ‘દર્શક’
૧૯૭૯ કલાકારનાં અંતરંગ [સંગીતકારો, નૃત્યકારોનો ઈન્ટરવ્યૂ દ્વારા પરિચય] – મહેતા લાભુબહેન
૧૯૭૯ પારસમણિના સ્પર્શે – મહેતા લાભુબહેન
૧૯૭૯ મારા જીકાકા-મારું રાણપુર – મહેતા લાભુબહેન
૧૯૭૯ નસરવાનજી વકીલ – માર્શલ રતન
૧૯૭૯ મોટા જ્યારે નાના હતા – મહેતા યશવન્ત
૧૯૭૯ સુભાષચંદ્ર બોઝ – રૉય દિલીપકુમાર
૧૯૭૯ મહર્ષિ દયાનંદજી – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૭૯, ૮૩ મારી લેખનયાત્રા : ભા. ૧, ૨ – ગોપાણી અમૃતલાલ
૧૯૮૦ આપણા સંતો – આઝાદ બિપિનભાઈ
૧૯૮૦ ગુરુ નાનકની વાતો – ઍન્જિનિયર બેપ્સી
૧૯૮૦ કવિચિત્રકાર ફૂલચંદ શાહ – કાંટાવાળા કંચનલાલ
૧૯૮૦ સહરાની ભવ્યતા – ચૌધરી રઘુવીર
૧૯૮૦ મેડમ ક્યુરી – જોષી ઉષા
૧૯૮૦ પરંપરા અને પ્રગતિ [કસ્તૂરભાઈ લાલભાઈ] – ઠાકર ધીરુભાઈ
૧૯૮૦ તણખા અને તણખલાં – થાણાવાળા સરયૂ
૧૯૮૦ મુન્શી પ્રેમચંદ : હિઝ લાઈફ એન્ડ લિટરરી હેરિટેજ – દવે અવન્તિ
૧૯૮૦ જયપ્રકાશ નારાયણ – દેસાઈ નારાયણ
૧૯૮૦ અબ્રાહમ લિંકન – દેસાઈ મણિભાઈ ભગવાનજી
૧૯૮૦ ગુજરાતી રંગભૂમિના અભિનયશિલ્પી : બાપુલાલ નાયક – નાયક સુરેશચંદ્ર
૧૯૮૦ કાર્લમાર્ક્સ – પટેલ હસમુખભાઈ હ.
૧૯૮૦ શ્રીમદ્‌ રાજચન્દ્ર – મહેતા દિગીશ
૧૯૮૦ સાક્ષરભૂમિના સિતારાઓ – શાહ દીપકુમાર
૧૯૮૦ ભારતીય વિશ્વવિભૂતિઓ – શાહ દીપકુમાર
૧૯૮૦ હેમચંદ્રાચાર્ય – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૦ દાંડીની વાતો – દાંડીકર મોહનભાઈ
૧૯૮૦ ધરમ સાચવજે બેટા – રાવલ બકુલભાઈ
૧૯૮૦ આપણા જ્યોર્તિધરો – વાળંદ નરોત્તમ
૧૯૮૦ ગોવર્ધનરામ ત્રિપાઠી – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૦ અવધૂત આનંદધન – શાહ વીણાબેન
૧૯૮૦ આપણા જ્યોતિર્ધરો – વાળંદ નરોત્તમ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ મનઃસુખરામ ત્રિપાઠી – કાંટાવાળા કંચનલાલ
૧૯૮૧ પરિવ્રાજકનું પાથેય – થાનકી જ્યોતિ
૧૯૮૧ પૂર્વવાહિની – થાનકી જ્યોતિ
૧૯૮૧ મારી મોટી બા અને સત્યકથાઓ – પટ્ટણી મુકુન્દરાય ‘પારાશર્ય’
૧૯૮૧ કેળવણીના કીમિયાગરો – પંચાલ મોહનભાઈ
૧૯૮૧ નામરૂપ – બ્રહ્મભટ્ટ અનિરુદ્ધ
૧૯૮૧ અપંગ અવસ્થાના જીવનસંગ્રામની આનંદયાત્રા – મહેતા લાભુબહેન
૧૯૮૧ તમે એટલે તમે – વાઘેલા મોહનલાલ ‘પ્રયાસી’
૧૯૮૧ ગુજર ગયા વહ જમાના – શેઠ અજિત
૧૯૮૧ જગતની મહાન મહિલાઓ – ત્રિવેદી ભૂલિકાબેન
૧૯૮૧ જ્ઞાનયોગી વિવેકાનંદ – ધોળકિયા હરેશ
૧૯૮૧ મહાકવિ ઇકબાલ – મંગેરા અહમદ
૧૯૮૧ શ્રી અરવિંદ – માંકડ કિશોરકાન્ત
૧૯૮૧ તારકનાં તેજ કિરણો – શાહ પ્રીતિ
૧૯૮૨ લૂઈ પાશ્ચર – જોષી ઉષા
૧૯૮૨ હિન્દી કવિ ધૂમિલ – જોશી રજનીકાંત પ્ર.
૧૯૮૨ રણજિતરામ – દોશી યશંવત
૧૯૮૨ પરમ ગુરુ મિત્ર – પટેલ કાન્તિલાલ
૧૯૮૨ ભારતના મહાન તપસ્વીઓ – પટેલ માધવજી
૧૯૮૨ શ્યામજી કૃષ્ણવર્મા – પંડ્યા વિષ્ણુ
૧૯૮૨ અલગારી નટસમ્રાટ જશવંત ઠાકર – પાલખીવાળા મનુભાઈ
૧૯૮૨ ગાઉત્ર મહારાજ – ભટ્ટ ગોકુળભાઈ
૧૯૮૨ સંતબાલની જીવનસાધના – માટલિયા દુલેરાય
૧૯૮૨ સૌજન્યમૂર્તિ લલિતાબહેન – શાહ અંબુભાઈ
૧૯૮૨ ગાંધી -નવી પેઢીની નજરે – શાહ ગુણવંત
૧૯૮૨ નચિકેતા – સાંડેસરા ઉપેન્દ્રરાય
૧૯૮૨ પાળિયા બોલે છે – સ્વામી મનસુખભાઈ
૧૯૮૨ પંચોતેર વરસનો નવજવાન, દોડવીર ઝીણાભાઈ નાવિક – વાઘેલા મોહનલાલ ‘પ્રયાસી’
૧૯૮૨ અપંગ તનનાં પણ મનનાં નહીં [પ્રાણીસૃષ્ટિ?] – રામાનુજ કનૈયાલાલ
૧૯૮૩ શ્રી શ્રીમા આનંદમયી મા – અધ્યાત્માનંદ સરસ્વતી
૧૯૮૩ રામકૃષ્ણ પરમહંસ – અધ્યાત્માનંદ સરસ્વતી
૧૯૮૩ ગાંધી પ્રસંગપુષ્પો – અધ્વર્યુ રતિલાલ
૧૯૮૩ મુક્તિના મરજીવા – કોઠારી હરીશ
૧૯૮૩ મહર્ષિ તોલ્સ્તોય – ગાંધી ભોગીલાલ
૧૯૮૩ વત્સલ મા કસ્તુરબા – જોશી રજનીકાંત પ્ર.
૧૯૮૩ શબ્દલોકના યાત્રીઓ : ૧, ૨ – જોશી રમણલાલ
૧૯૮૩ ભગવાન ગૌતમ બુદ્ધ – દરુ અરુણિકા
૧૯૮૩ હજરત મહમ્મદ પયગમ્બર – દરુ અરુણિકા
૧૯૮૩ ત્રિપુરસુંદરી – દવે હિંમતલાલ
૧૯૮૩ જ્ઞાનદેવ – દેસાઈ મૃણાલિની
૧૯૮૩ અમારાં મોટાં બહેન – દેસાઈ રમાબહેન
૧૯૮૩ વિશ્વવત્સલ મહાવીર – દોશી શિવલાલ/મુનિ સંતબાલ
૧૯૮૩ પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન – પટ્ટણી મુકુન્દરાય ‘પારાશર્ય’
૧૯૮૩ વાલચંદ હીરાચંદ – પંડિત રામુ
૧૯૮૩ સ્વામી રામદાસ – પંડ્યા મગનલાલ ડાહ્યાલાલ
૧૯૮૩ સંતવાણી ગ્રંથાવલિ – ભટ્ટ મીરાં
૧૯૮૩ નાનાભાઈ – ભટ્ટ મૂળશંકર મોહનલાલ (+ અન્ય)
૧૯૮૩ રતિલાલ : મારી મા – મીરાંબહેન
૧૯૮૩ જ્યોર્જ ઝિમેલ – વોરા ધૈર્યબાળા
૧૯૮૩ સાધક-સેવિકા કાશીબહેન – શાહ અંબુભાઈ
૧૯૮૩ કરુણામૂર્તિ બુદ્ધ – શાહ ગુણવંત
૧૯૮૩ ધરમની ધજા – સ્વામી મનસુખભાઈ
૧૯૮૩ કેડી અને ચઢાણ – દાંડીકર મોહનભાઈ
૧૯૮૩ કુમારનાં સાહસો – મહેતા યશવન્ત
૧૯૮૩ વીર નર્મદ – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૩ નવલરામ – શુકલ રમેશ
૧૯૮૩ મહાત્મા તૉલ્સ્તૉય – ગાંધી ભોગીલાલ (+ ગાંધી સુભદ્રા)
૧૯૮૩ કૃષ્ણમૂર્તિચરિત – ભટ્ટ પ્રવીણકુમાર
૧૯૮૩ માટીની સુગંધ – વાઘાણી રામજીભાઈ
૧૯૮૪ ઈન્દુલાલ યાજ્ઞિક – અધ્વ્‌ર્યુ રતિલાલ
૧૯૮૪ રવિશંકર રાવળ – અધ્વર્યુ રતિલાલ
૧૯૮૪ બાપુના જુગતરામભાઈ – ગાંધી પ્રભુદાસ
૧૯૮૪ સ્વાતંત્ર્યવીર સાવરકર – જાની શાંતિલાલ
૧૯૮૪ ક્રાંતિવીર સુભાષચંદ્ર બોઝ – જાની શાંતિલાલ
૧૯૮૪ અમરશહીદ ભગતસિંહ – જાની શાંતિલાલ
૧૯૮૪ નાનાભાઈનું જીવનદર્શન – દાંડીકર મોહન
૧૯૮૪ દાદાની છાયામાં – પટેલ મગનભાઈ જોઈતારામ
૧૯૮૪ રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ – પંડ્યા વિષ્ણુ
૧૯૮૪ આજીવન સત્યાગ્રહી વીર આત્મારામ – ભટ્ટ મીરાં
૧૯૮૪ કરસનદાસ મૂળજી – યાજ્ઞિક જયેન્દ્ર ‘અચ્યુત યાજ્ઞિક’
૧૯૮૪ વીરાંગના રાણી લક્ષ્મીબાઈ – રાવળ હસમુખ
૧૯૮૪ ક્રાંતિસમ્રાટ ચન્દ્રશેખર આઝાર – રાવળ હસમુખ
૧૯૮૪ છોટુભાઈ પુરાણી – વાળંદ નરોત્તમ
૧૯૮૪ રવિશંકર મહારાજ – વોરા કનુભાઈ
૧૯૮૪ જે પીડ પરાઈ જાણે – સાવલિયા મનસુખલાલ
૧૯૮૪ શક્તિની જ્યોત – સ્વામી મનસુખભાઈ
૧૯૮૪ ક્રાંતિ કિશોર ખુદીરામ બોઝ – જાની શાંતિલાલ
૧૯૮૪ ઑગસ્ટ કોમ્ત – જોશી વિદ્યુત
૧૯૮૪ પાંખ વિનાનાં પંખેરુ – દેસાઈ કેશુભાઈ
૧૯૮૪ વ્યથાનાં વીતક – મેકવાન જોસેફ
૧૯૮૪ ક્રાન્તિવીર છોટુભાઈ પુરાણી – વાળંદ નરોત્તમ
૧૯૮૪ શ્રીકૃષ્ણ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૪ નરસિંહ મહેતા – સાવલિયા કડવાભાઈ
૧૯૮૪ જે પીડ પરાઈ જાણે – સાવલિયા મનસુખલાલ
૧૯૮૪ રવિશંકર મહારાજ – વોરા કનુભાઈ
૧૯૮૫ ગાંધીજીનું સાચું સ્વરુપ – અધ્વર્યુ રતિલાલ
૧૯૮૫ ટૉલ્સટૉય – અધ્વર્યુ રતિલાલ
૧૯૮૫ વારે ચડજો વિહળા – ખોખર દેવજીભાઈ
૧૯૮૫ લોકમાન્ય બાળગંગાધર તિલક – જાની શાંતિલાલ
૧૯૮૫ લાલબહાદુર શાસ્ત્રી – જાની શાંતિલાલ
૧૯૮૫ ગુરુ ગોવિંદસિંહ – જાની શાંતિલાલ
૧૯૮૫ મહારાણા પ્રતાપ – જાની શાંતિલાલ
૧૯૮૫ થોડા નોખા જીવ – ડગલી વાડીલાલ
૧૯૮૫ કેમ ભૂલું હું જનની તુજને – થાનકી જ્યોતિ
૧૯૮૫ વાત એક માણસની – રાણપુરા દિલીપ
૧૯૮૫ સરદાર વલ્લભભાઈ પટેલ – રાવળ હસમુખ
૧૯૮૫ ચંદ્રશેખર આઝાદ – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૮૫ પછીતના પથ્થરો – યાજ્ઞિક હસુ
૧૯૮૫ સ્વામી શ્રદ્ધાનંદ – રાવળ હસમુખ
૧૯૮૫ નીરખ્યા હરિને ફરી – વ્યાસ કીર્તિભાઈ
૧૯૮૫ સમન્વય શ્રેષ્ઠ શ્રીરામ – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૫ કેટલાક સાહિત્યસર્જકો – શાહ પ્રફુલ્લચંદ્ર ‘પ્રફુલ્લ ભારતીય’
૧૯૮૫ સંત કવિ ભોજા ભક્ત – સાવલિયા મનસુખલાલ
૧૯૮૫ મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ
૧૯૮૫ મને કેમ વીસરે રે? – દેસાઈ નારાયણ
૧૯૮૫ અઘોર જંગલના અઘોરી સાધુઓ – રામાનુજ કનૈયાલાલ
૧૯૮૫ ગિજુભાઈ બધેકા – મહેતા દીપક પ્રતાપરાય
૧૯૮૬ ઈસામુશિદા અને અન્ય – જોશી ઉમાશંકર
૧૯૮૬ બે પુણ્યશ્લોક પુરુષો – મહેતા મૃદુલા
૧૯૮૬ મહામાનવ મહાવીર – શાહ ગુણવંત
૧૯૮૬ ચહેરા ભીતર ચહેરા – શેઠ ચંદ્રકાન્ત
૧૯૮૬ ભક્તકવિ દયારામ : જીવનકવન – શ્રીમાળી દલસુખભાઈ
૧૯૮૬ લોકમાન્ય બાલ ગંગાધર તિલક – જાની શાંતિલાલ
૧૯૮૬ ભારતની અમર વીરાંગના – મહેતા રસિક
૧૯૮૬ નાનાસાહેબ પેશવા – રાવળ હસમુખ
૧૯૮૬ દીવો ના બૂઝે – વ્યાસ યોગેન્દ્ર
૧૯૮૬ મા – શાહ ગુણવંત
૧૯૮૬ કથાઓ ભીતરની – શેઠ ઉષા
૧૯૮૭ સંત દાદુ – આગેવાન અનવર
૧૯૮૭ કેટલીક સત્યકથાઓ – પંડ્યા ભારતી
૧૯૮૭ એમ. એન. રૉય – પંડ્યા વિષ્ણુ
૧૯૮૭ સ્મરણોનો દેશ – બ્રોકર ગુલાબદાસ
૧૯૮૭ માડુ સવાલાખ – ભટ્ટ મધુસૂદન
૧૯૮૭ વહાલનાં વલખાં – મેકવાન જોસેફ
૧૯૮૭ પ્રીત પ્રમાણી પગલે પગલે – મેકવાન જોસેફ
૧૯૮૭ વૈતાલિક[મૃદુલાબહેન સારાભાઈ] – મ્હેડ સુસ્મિતા
૧૯૮૭ ભારતનાં નારીરત્નો – જાની શાંતિલાલ
૧૯૮૭ અમારાં બા – જોશી ઉષા
૧૯૮૭ તરતી વિદ્યાપીઠ – પંડિત હર્ષિદા
૧૯૮૭ ગાંધીજી – મહેતા ઉષા
૧૯૮૭ મેઘધનુષ – હાફિઝજી મૂસાજી યુસૂફ ‘દીપક બારડોલીકર’
૧૯૮૮ યુદ્ધસ્વ – ઉપાધ્યાય રણધીર
૧૯૮૮ હેમચન્દ્રાચાર્ય – કપાસી વિનોદ
૧૯૮૮ સ્ત્રી સંત રત્નો – મહેતા ભાગીરથી
૧૯૮૮ જાહેરજીવનના સાથી – માવળંકર ગણેશ
૧૯૮૮ અવિસ્મરણીય – વ્યાસ રજની
૧૯૮૮ કે. કા. શાસ્ત્રીજી – જોશી કરુણાશંકર
૧૯૮૮ અવિસ્મરણીય – વ્યાસ રજની
૧૯૮૮ વાડીલાલ ડગલી – શાહ વીણાબેન
૧૯૮૮ બંધ દિશાનો ઉઘાડ – સિંઘવ ગણેશ
૧૯૮૮ અશેષ આકાશ – ત્રિવેદી યશવંત
૧૯૮૮ રંગદેવતાના પરમ આરાધક કી જયશંકર સુંદરી – રાંદેરિયા મધુકર
૧૯૮૮ વિરલ વિભૂતિ રવિશંકર મહારાજ – અદાણી રતુભાઈ મૂળશંકર
૧૯૮૯ મારી બા – ઠાકર લાભશંકર
૧૯૮૯ સ્થિર પ્રકાશવંત દીપ – ભટ્ટ ભરત
૧૯૮૯ કોમેડી કિંગ ચાર્લી ચેપ્લિન – ભટ્ટ વિનોદ
૧૯૮૯ નર્મદ : એક કૅરેક્ટર – ભટ્ટ વિનોદ
૧૯૮૯ સ્વપ્નદૃષ્ટા મુનશી – ભટ્ટ વિનોદ
૧૯૮૯ હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે – ભટ્ટ વિનોદ
૧૯૮૯ મારી ભિલ્લુ – મેકવાન જોસેફ
૧૯૮૯ લોકસાહિત્યના મરમી કેશુભાઈ ભાવસાર – દાંડીકર મોહનભાઈ
૧૯૮૯ હૈયું અને હૂંફ – દેસાઈ નાગજીભાઈ
૧૯૮૯ ભારતીય વિજ્ઞાન રત્નો – પટેલ બિપિનચંદ્ર
૧૯૮૯ વેડછીનો વડલો – પંડિત મનુભાઈ
૧૯૮૯ કચ્છના જ્યોર્તિધરો – શર્મા ગોવર્ધન, મહેતા ભાવના
૧૯૯૦ માણસ નામે મહેક – તાઈ અબ્બાસઅલી
૧૯૯૦ ગુલમહોર – પંડ્યા રજનીકુમાર
૧૯૯૦ તુલસી ક્યારાનાં દીવડા – ભટ્ટ મીરા
૧૯૯૦ ગ્રેટ શોમેન જ્યોર્જ બર્નાર્ડ શો – ભટ્ટ વિનોદ
૧૯૯૦ અમર શહીદો : ભા. ૧, ૨ – મહેતા ઉષા
૧૯૯૦ જનમજલાં – મેકવાન જોસેફ
૧૯૯૦ રંગનાયક પ્રાણસુખ – શાહ વિનુભાઈ
૧૯૯૦ જે કૃષ્ણમૂર્તિ – સારાભાઈ લીના ‘લીના મંગળદાસ’
૧૯૯૦ પિંજરની આરપાર – રામાનુજ માધવ
૧૯૯૦* અણમોલ વિરાસત : ૧, ૨, ૩ [ગાંધી ચરિત્ર] – કુલકર્ણી સુમિત્રા
૧૯૯૦* ૧૧૧ ગરવા ગુજરાતી – વ્યાસ રજની
૧૯૯૦-૯૩ નકશ બંદી ઓલિયા : ગ્રંથ ૧ થી ૩ – ફાતીવાલા અબ્દુલકાદિર
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ ગઝલ શિરોમણી મરીઝ – એડનવાલા ગુલામ અબ્બાસ ‘નાશાદ’
૧૯૯૧ સ્મરણમાધુરી – ઠાકર ધીરુભાઈ
૧૯૯૧ આવો ઓળખીએ – ત્રિવેદી મહેન્દ્ર
૧૯૯૧ ચંદનનાં વૃક્ષ – દરજી પ્રવીણ
૧૯૯૧ આચાર્ય નરેન્દ્ર દેવ – પરમાર તખ્તસિંહજી
૧૯૯૧ દલિત દિવાકર – ભટ્ટ દોલતરાય
૧૯૯૨ અધૂરી કંડારેલી કેડી – અનડા છોટુભાઈ
૧૯૯૨ જીવન કિતાબનાં પાનાં – અનડા છોટુભાઈ
૧૯૯૨ આપણાં સંગીત રત્નો – જોષીપુરા પ્રતિભાબેન
૧૯૯૨ ઝબકાર – પંડ્યા રજનીકુમાર
૧૯૯૨ કિરણ-૫ – પંડ્યા રજનીકુમાર
૧૯૯૨ અતીતના આયનાની આરપાર – પાઠક રમણ
૧૯૯૨ વિશ્વના સિતારા – ભટ્ટ ઉપેન્દ્ર ર.
૧૯૯૨ મૃત્યુલોકનાં અમર માનવી – ભટ્ટ કનૈયાલાલ
૧૯૯૨ લોકસેવક ઇન્દુચાચા – મહેતા હસિત
૧૯૯૨ પુરાણનાં પાત્રો – શુકલ બંસીધર
૧૯૯૨ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – દેસાઈ નારાયણ
૧૯૯૨ મીરાંબહેન – પંડ્યા જયંત
૧૯૯૨ બેરરથી બ્રિગેડિયર – શાહ રમણલાલ ચી.
૧૯૯૩ ઝવેરચંદ મેઘાણી – જાની કનુભાઈ
૧૯૯૩ બાપા વિશે – ઠાકર લાભશંકર
૧૯૯૩ ઠાકોરભાઈ દેસાઈ – દેસાઈ જિતેન્દ્ર
૧૯૯૩ આપણા યુગપુરુષો – પટેલ વિનુભાઈ
૧૯૯૩ રાષ્ટ્રગીતો અને તેમના કવિઓ – પટેલ વિનુભાઈ
૧૯૯૩ ઊગતા સૂરજનાં તેજ અપાર – પરમાર ઈશ્વરલાલ ‘ઈશ્વર પરમાર’
૧૯૯૩ રાજારામમોહનરાય – બાવીસી મુગટલાલ
૧૯૯૩ ગૌરવશાળી ગુજરાતીઓ – ભટ્ટ મૂળશંકર પ્રાણજીવન
૧૯૯૩ વિશ્વની મહાન નારીઓ : ભા.૧, ૨ – મહેતા ઉષા
૧૯૯૩ નાટારંગ – મેકવાન જોસેફ
૧૯૯૩ વણકંડારેલી કેડી – વ્યાસ લીલાબેન
૧૯૯૩ સુવાર્તિક સ્મૃતિકા – સુવાર્તિક બેન્જામિન
૧૯૯૪ ભેખધારી પત્રકાર સ્વ. ફૂલશંકર પટ્ટણી – અંતાણી જિતેન્દ્ર
૧૯૯૪ ભારતના મહાન સ્વાતંત્ર્યવીરો : પુ. ૬ – ઉદ્દેશી વિઠ્ઠલદાસ
૧૯૯૪ ગાંધીજીનું બાળપણ અને સત્યાગ્રહના પ્રયોગોઃ(ભા. ૧) – કુલકર્ણી સુમિત્રા
૧૯૯૪ ગાંધી અને આઝાદીની કથા : (ભા. ૨) – કુલકર્ણી સુમિત્રા
૧૯૯૪ ગાંધી વ્યક્તિત્વ અને પરિવાર : (ભા. ૩) – કુલકર્ણી સુમિત્રા
૧૯૯૪ સાહિત્યકાર, કેળવણીકાર નાનાભાઈ – જોશી જયકર
૧૯૯૪ મારા વિદ્યાગુરુઓ – જોષી દિનકર
૧૯૯૪ રાજવી કવિ કલાપી – દવે રાજેન્દ્ર
૧૯૯૪ હિન્દોસ્તાં હમારા – દેસાઈ મહેબૂબ
૧૯૯૪ શારદાગ્રામના શિલ્પી – નાકરાણી હીરજીભાઈ
૧૯૯૪ એન્ટન ચેખવ – ભટ્ટ વિનોદ
૧૯૯૪ વિશ્વની વિરલ વિભૂતિઓ – મહેતા ઉષા
૧૯૯૪ એકશન રિપ્લે – મહેતા તારક
૧૯૯૪ સરદાર એટલે સરદાર – શાહ ગુણવંત
૧૯૯૪ ઈશ્વર પેટલીકર – શાહ નવનીતલાલ
૧૯૯૪ પ્રકાશની પાંખે – શાહ સુરેશ
૧૯૯૪ રવીન્દ્રપૂર્વચરિત – પારેખ નગીનદાસ
૧૯૯૫ તપસ્વિની રાજરાણી – આણેરાવ શ્રુતિ
૧૯૯૫ મેરી-ગૉ-રાઉન્ડ – કોઠારી મધુ
૧૯૯૫ મહાન ક્રાંતિવીરો – જાની શાંતિલાલ
૧૯૯૫ સેવાશ્રમના શિલ્પીઓ – ત્રિવેદી બિપિનચંદ્ર
૧૯૯૫ નોખી માટીનાં નોખાં માનવી – દેસાઈ મહેબૂબ
૧૯૯૫ આપકી પરછાઈયાં – પંડ્યા રજનીકુમાર
૧૯૯૫ તસ્વીર – પુરોહિત રમેશ
૧૯૯૫ લોકમાન્ય ટિળક – બાવીસી મુગટલાલ
૧૯૯૫ ઊંચી મેડી તે મારા સંતની રે – ભટ્ટ મીરા
૧૯૯૫ મહાકવિ જગન્નાથ – મહેતા રશ્મિકાન્ત
૧૯૯૫ બારણે ટકોરા – શેઠ ઉષા
૧૯૯૫ શ્રદ્ધાદીપમાં – શ્રીમાળી દલપતભાઈ
૧૯૯૫ જીવનનો કલાધર [ગાંધીજી વિશે] [મ.] – જોશી ઉમાશંકર (સંપા. નંદિની જોશી)
૧૯૯૫ જીવનશિલ્પીઓ – પકવાસા પૂર્ણિમા
૧૯૯૫ આસપાસ  સંસ્કાર પુરુષ – ભટ્ટ નરેશ
૧૯૯૬ શ્રીમદ્‌ ઉપેન્દ્રાચાર્યજી – દેસાઈ લવકુમાર
૧૯૯૬ પગ વિનાનાં પગલાં – દોશી ટીના
૧૯૯૬ સ્મરણક્યારાનાં સુમનો – પંડ્યા દુષ્યન્તરાય
૧૯૯૬ કચ્છી અસ્મિતાનો ગાયક : દુલેરાય કારાણી – શર્મા ગોવર્ધન
૧૯૯૬ ધરતીના ચાંદ, ધરતીનાં સૂરજ – શેઠ ચંદ્રકાન્ત
૧૯૯૬ સંસ્કૃતિનાં મૂળ – શ્રીમાળી દલપતભાઈ
૧૯૯૭ મહાદેવભાઈની ડાયરી : ભા. ૨૩ [મ.] – દેસાઈ મહાદેવ [૧; ૧૯૪૮]
૧૯૯૭ આગિયા – ત્રિવેદી પંકજકુમાર
૧૯૯૭ મન હોય તો... – દવે કલ્પના
૧૯૯૭ ગૂર્જર ગૌરવ – દોશી ટીના
૧૯૯૭ આઝાદીના અનુરાગીઓ – મહેતા ચંદ્રકાન્ત ‘શશિન્‌’
૧૯૯૭ મહેરામણનાં મોતી – મુનિ હર્ષશીલ
૧૯૯૭ દૃષ્ટિનું અમૃત – વ્હોરા હિમાંશુ
૧૯૯૭ મસ્તબાલ : કવિજીવન [મ.] – જોશી ઉમાશંકર (સંપા. સ્વાતિ જોશી)
૧૯૯૮ મોટી બા – જોષી યોગેશ
૧૯૯૮ જળમાં લખવાં નામ – દવે રમેશ ર.
૧૯૯૮ મારી જીવન સાધના – પુરાણી ભાનુપ્રસાદ
૧૯૯૮ માનવતાના ભેરુ – બ્રહ્મભટ્ટ ભગીરથ
૧૯૯૮ દરિયાપારની દાસ્તાન – મહેતા રજનીકાન્ત
૧૯૯૮ મીરાંબાઈ – મંડલી પોપટલાલ
૧૯૯૮ ધરતી પુત્ર – સલ્લા મનસુખલાલ
૧૯૯૮ મેવાડનાં સંત ભૂરીબાઈની વાણી – સાવલા માવજી
૧૯૯૯ રાજમાતા : જીજામાતા – આણેરાવ શ્રુતિ
૧૯૯૯ સ્મૃતિની સાથે સાથે – ત્રિવેદી ચંદ્રહાસ
૧૯૯૯ કંઈક જોયું, કંઈક જાણ્યું – દવે કલ્પના
૧૯૯૯ બરફમાં જ્વાળામુખી – દવે મહેશ માણકેલાલ
૧૯૯૯ વિશ્વપ્રસિદ્ધ મહિલાઓ – દવે રાજેન્દ્ર
૧૯૯૯ ગાંધીકુળનું અણમોલ રતન – દાંડીકર મોહનભાઈ
૧૯૯૯ તોરણનાં મોતી : ભા. ૧, ૨ – ભડિયાદરા ગભરુભાઈ
૧૯૯૯ અમારા દાદાજી – મડિયા અમિતાભ
૧૯૯૯ સ્વામી સચ્ચિદાનંદ – મણિયાર અવિનાશ
૧૯૯૯ ડૉ. આંબેડકર – મહેરિયા ચંદુ
૧૯૯૯ ચં. ચી. મારા ગુરુ – શાસ્ત્રી ગોપાલ
૧૯૯૯ વિક્ટર [શ્વાન-ચરિત્ર] – શેલત હિમાંશી
૧૯૯૯ અનોખા આચાર્ય – સલ્લા મનસુખલાલ
૧૯૯૯ મીર્ઝા ગાલિબ – સાવલિયા મનસુખલાલ
૧૯૯૯ સ્મરણોને સથવારે – સુરતી નાનુભાઈ
૧૯૯૯ અક્ષરના આરાધકો : ૧, ૨ – જોશી રમણલાલ
૨૦૦૦ આથમતાં અજવાળાં – અનડા છોટુભાઈ
૨૦૦૦ મહુવાની માટીની મહેંક – ઓઝા રમેશ આત્મારામ
૨૦૦૦ તખ્તાના તેજસ્વી તારલા – કવિ ભીખુભાઈ
૨૦૦૦ પુરુષાર્થીઓના પ્રેરણા પ્રસંગો – પટેલ મોતીભાઈ
૨૦૦૦ કફનધારી ક્રાંતિકારીઓ – પટેલ મોતીભાઈ
૨૦૦૦ શ્યામજી કૃષ્ણવર્મા – પટેલ મોતીભાઈ
૨૦૦૦ અશફાક ઉલ્લાખાં – પટેલ મોતીભાઈ
૨૦૦૦ વીર સાવરકર – પટેલ મોતીભાઈ
૨૦૦૦ ચંદ્રશેખર આઝાદ – પટેલ મોતીભાઈ
૨૦૦૦ વાસુદેવ બલવંત ફડકે – પટેલ મોતીભાઈ
૨૦૦૦ રામપ્રસાદ બિસ્મિલ – પટેલ મોતીભાઈ
૨૦૦૦ ગાંધી ગુણદર્શન – પટેલ હરબન્સ ભાઈલાલભાઈ
૨૦૦૦ નચિકેતા – પંડિત ધનરાજ
૨૦૦૦ ધરતીનાં અજવાળાં – બ્રહ્મભટ્ટ ભગીરથ
૨૦૦૦ મધર ટેરેસા – મહેતા જયા
૨૦૦૦ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ – મોદી ચંપકભાઈ
૨૦૦૦ ઉજાસનું પ્રથમ કિરણ – હિરાણી લતા