ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઈંટોના સાત રંગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઈંટોના સાત રંગ

મધુ રાય

ઈંટોના સાત રંગ (મધુ રાય; ‘રૂપકથા’, ૧૯૭૨) હરિયાજૂથની વાર્તાઓમાંની આ વાર્તામાં કોઈ ફ્રેન્ચ સાહેબની ધૂનને કારણે જગતની ઈંટોની ગણતરીમાં લાગેલા અનેકોમાંનો એક હરિયો ફ્રેન્ચ સાહેબની તૂટતી શ્રદ્ધાને ટેકો આપે છે. એવાં તરંગ અને અતિશયોક્તિની ભોંય પરના કથાનકને લેખકે આસ્વાદ્ય કર્યું છે.
ચં.