ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાકાજીની બોધકથા

કાકાજીની બોધકથા

સુમન શાહ

કાકાજીની બોધકથા (સુમન શાહ; ‘અવરશુંકેલુબ’, ૧૯૭૬) અનેક હાથમાંથી ગુજરવાનું અને રાજા અવન્તિસેનને હાથે મૃત્યુ પામવાનું નિમિત્ત કાકાજી (ઊર્ફે કાકાકૌવા)નું પોતાનું જ સીતારામ રટણ છે - એવા કથાનકને અહીં પારંપરિક શ્રાવ્યકથાના સ્વરૂપમાં નવી રીતિએ મૂકેલું છે.
ચં.