ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાગડો
Jump to navigation
Jump to search
કાગડો
ઘનશ્યામ દેસાઈ
કાગડો (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) કથાનાયક આંખો ખોલીને જુએ છે અને મૃત્યુની અવસ્થામાંથી જગતની સ્થિરતાના અનુભવની તેમ જ પોતાના નિશ્વેત દેહની નોંધ લે છે. નિશ્વેત શરીર અને કાગડામાં વિભક્ત ચેતનામાંથી જન્મતી પરિસ્થિતિને અંતે કથાનાયક આત્માવલોકનની ક્ષણ પર આવી અટકે છે. વાર્તાકર્મ દ્વારા અહીં કલાત્મક નિર્વહણ થયું છે.
ચં.