ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખેમી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ખેમી

રામનારાયણ વિ. પાઠક

ખેમી (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૧, ૧૯૨૮) વહેમ, માનતા અને ટેકના સંદર્ભો વચ્ચે હરિજન નારીનો દાંપત્યઆદર્શ અને એના પત્નીધર્મનો સાક્ષાત્કાર આ વાર્તાના કેન્દ્રમાં છે. અહીં વાર્તાકારનો દલિત વિષયમાં આગન્તુક છતાં માર્મિક પ્રવેશ જોઈ શકાય છે.
ચં.