ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચૉન્ટી

ચૉન્ટી

ઈવા ડેવ

ચૉન્ટી (ઈવા ડેવ; ‘આગન્તુક’, ૧૯૬૯) બાલમુખે તળપદી બોલીમાં કહેવાયેલી એની પોતાની માતાની ચોરી અંગેની વાતમાંની નિર્દોષતા અને એમાંથી પ્રગટતી બાલમાનસની છબિ : વાર્તાનાં આકર્ષક અંગો છે.
ચં.