ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તેજ, ગતિ અને ધ્વનિ
તેજ, ગતિ અને ધ્વનિ
જયંત ખત્રી
તેજ, ગતિ અને ધ્વનિ (જયંત ખત્રી; ‘વહેતાં ઝરણાં’, ૧૯૫૨) પિતા વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતની પ્રતિક્રિયાઓ વચ્ચે અહીં નાયિકા કસ્તૂરીનાં સંવેગોનું અને સૌન્દર્યનું જગત ઊઘડેલું છે. એમાં વાસ્તવ અને તરંગનું આકર્ષક મિશ્રણ પ્રતીત થાય છે.
ચં.