ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તેડાગર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
તેડાગર

રઘુવીર ચૌધરી

તેડાગર (રઘુવીર ચૌધરી; ‘તેડાગર’, ૧૯૬૮) માતા રૂપાના અભાવમાં પિતા અશોક અને નાના મલય વચ્ચેના સંબંધોની નાજુક ભાત ઊપસે છે, સાથે સાથે ભૂતકાળના તંતુઓ પણ જોડાતા આવે છે. આ વાર્તા નાના નાના દ્યોતક ખંડોની શ્રેણીમાં રજૂ થઈ છે.
ચં.