ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પેકાર્ડનો પ્રવાસ
Jump to navigation
Jump to search
પેકાર્ડનો પ્રવાસ
સુન્દરમ્
પેકાર્ડનો પ્રવાસ (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૪૦) પેકાર્ડ-કારમાં સહેલાણીએ નીકળેલા શ્રીમંત નબીરાઓને એમનો પરિવાર-મિત્ર વિપુલ ચાલીઓ, ગટર અને ગંદી વસ્તીમાંથી શાહે મહેરાબ લઈ જાય છે અને જીવનની કઠોર વાસ્તવિકતાનો પરચો આપે છે. વિષમ વર્ગવ્યવસ્થા અને સહિષ્ણુતાની મનુષ્યમાત્રા પર વાર્તા કેન્દ્રિત છે.
ચં.