ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બુદ્ધિવિજય
Jump to navigation
Jump to search
બુદ્ધિવિજય
રામનારાયણ વિશ્વનાથ પાઠક
બુદ્ધિવિજય (રામનારાયણ વિશ્વનાથ પાઠક; ‘દ્વિરેફની વાતો ભાગ-૩, ૧૯૪૨) ગુરુની ના છતાં મહત્ત્વાકાંક્ષાથી સુવર્ણપ્રયોગની અજમાયશ કરનાર બુદ્ધિવિજય અંતે કરપીણ મૃત્યુને વરે છે - મધ્યયુગીન વાતાવરણમાં, ધર્મનો ઐહિક મહત્તા માટે ઉપયોગ કરનારા મનુષ્યના માનસનો અહીં લંબાણથી પરિચય કરાવ્યો છે.
ચં.