ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બે જગજીવનરામનો સાક્ષાત્કાર
Jump to navigation
Jump to search
બે જગજીવનરામનો સાક્ષાત્કાર
જ્યોતિષ જાની
બે જગજીવનરામનો સાક્ષાત્કાર (જ્યોતિષ જાની; ‘અભિનિવેશ’, ૧૯૭૫) એકનો એક દીકરો વશલો સાધુ થઈ ગયો છે એ પ્રસંગને અનુલક્ષીને જગજીવનરામનાં, મગની બે ફાડ જેવાં, રૂપો વચ્ચેનો વિવાદ વાર્તામાં કેન્દ્રસ્થાને છે. નર્મમર્મને કારણે આ વિવાદ જીવંત બન્યો છે.
ચં.