ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહીની સગાઈ
Jump to navigation
Jump to search
લોહીની સગા
ઈશ્વર પેટલીકર
લોહીની સગાઈ (ઈશ્વર પેટલીકર; ‘લોહીની સગાઈ’, ૧૯૫૨) ગાંડી દીકરી મંગુની ઝીણી ઝીણી સંભાળ રાખતાં અમરતકાકી કમને મંગુને હૉસ્પિટલમાં મૂકી તો આવે છે પરંતુ એની વેદના અસહ્ય બનતાં છેવટે અમરતકાકી મંગૂની ન્યાતમાં વટલાઈ જાય છે – એવા કથાનકની અનાયાસ રજૂઆત કલાત્મક છે.
ચં.