ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૦૩
અંતરની વાતો મોહનલાલ મહેતા
આરતી સુરેશ ગાંધી
આંસુનું જીવન યશવંત દેસાઈ
એકાદશી સરોજિની મહેતા
કમનસીબનું કિસ્મત જમિયત પંડ્યા
કાકી ઈશ્વરલાલ વીમાવાળા
કીર્તિદા ઇન્દુલાલ ગાંધી
ગૃહલક્ષ્મી પ્રહ્લાદ બહ્મભટ્ટ
ગોવાલણી અને બીજી વાતો મલયાનિલ
ઘરેણાંનો શોખ પુરુષોત્તમ ચૌહાણ
જલતી જ્યોત હૃદયકાન્ત ઓઝા
જીવનના રંગ બાલમુકુન્દ જોશી
તરતાં ફૂલ ધનશંકર ત્રિપાઠી
તાતાં તીર ધૈર્યચન્દ્ર બુદ્ધ
દ્વિરેફની વાતો ભા. ૨ રામનારાયણ વિ. પાઠક
ધૂપછાયા ઝવેરચંદ મેઘાણી
પલકારા ઝવેરચંદ મેઘાણી
પંકજ રમણલાલ વ. દેસાઈ
પ્રતિબિંબ ચંદુલાલ ત્રિવેદી
પ્યાર કે ફરજ પેમાસ્તર ઝીણી કેખૂશરૂ
બગીચાનાં બુલબુલ ધનમાય રૂસ્તમજી સૂબેદાર
ભડકા રમણીકલાલ દલાલ
મેઘાણીની નવલિકાઓ ૧ ઝવેરચંદ મેઘાણી
વંઠેલાની વાતો રામ
સદ્ગુણી સુશીલા રણછોડલાલ વૈધ
સંધ્યાના રંગ બાબુરાવ જોશી
સૌરભ પુરુષોત્તમ ચૌહાણ
સ્વર્ગ અને પૃથ્વી સ્નેહરશ્મિ