ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૭

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૮૩૭
અંતરની વ્યથા મોહનલાલ મહેતા
કામના તણખા જયંતીલાલ શાહ
ચરણરજ નિરુભાઈ દેસાઈ
ચાઘર ધીરજલાલ શાહ
છાયા દુર્ગેશ શુક્લ
જ્વાળાઓ યુસુફ માંડવિયા
ઝાંઝવાંનાં જળ મોહનલાલ મહેતા
દુલારી અને બીજી વાતો સચકુંજ
દેવદાસી રઘુનાથ કદમ
નેજાદ નરગેસ ગુલનાર
પિરામિડ પ્રીતમલાલ દેસાઈ
પ્રદક્ષિણા વિનોદરાય ભટ્ટ
ભાતીગર પુરુષોત્તમ ભોજાણી
મલ્લિકા અને બીજી વાર્તાઓ ધૂમકેતુ
રેતીનું થર જયચંદ્ર શેઠ
લાલ પડછાયા રમણલાલ સોની
લોહીનાં આંસુ ધનશંકર ત્રિપાઠી
શહીદી ચંદ્રભાઈ ભટ્ટ
શ્રાવણી મેળો ઉમાશંકર જોશી
સામાજિક ટૂંકી વાર્તાઓ લલ્લુભાઈ ઠક્કર