ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૩૮
૧૮૩૮
| અભિષેક | વિનોદરાય હ. ભટ્ટ |
| ઇજ્જત | ઝીણી કેખૂશરૂ પેમાસ્તર |
| ઉમા | પ્રહલાદ બહ્મભટ્ટ |
| ઊંધાં ચશ્માં | લલિતમોહન ગાંધી |
| એકાકી | નર્મદાશંકર શુક્લ |
| ઓટનાં પાણી | ગુણવંતરાય આચાર્ય |
| ગોપીથી હીરાકણી | સુન્દરમ્ |
| ઝાંખાં કિરણ | રતિલાલ શાહ |
| ઝીટા | દોરાબ રૂસ્તમજી મહેતા |
| ત્રણ અર્ધું બે | ઉમાશંકર જોશી |
| ત્રિભેટો | ધૂમકેતુ |
| દશમી | પ્રફુલ્લ દેસાઈ |
| દિગંત | મોહનલાલ ભટ્ટ |
| દીપિકા | રમણીકલાલ શાહ |
| નન્દિતા | સુરેશ ફૂલચંદ ગાંધી |
| પાંખડીઓ | ગિરીશભાઈ ભટ્ટ |
| પાંદડીઓ | શયદા |
| લતા અને બીજી વાતો | ગુલાબદાસ બ્રોકર |
| વસંતકુંજ | ત્રિકમલાલ પરમાર |
| સંસારદર્શન | બાલકૃષ્ણ જોષી |
| હીરાકણી અને બીજી વાતો | સુન્દરમ્ |