ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૨
૧૯૪૨
| આરસીની ભીતર | વિનોદિની નીલકંઠ |
| ઈશ્કની ખુશ્બૂ | બકુલેશ |
| એને પરણવું નહોતું | વિનોદરાય ભટ્ટ |
| કુમકુમ | કિશનસિંહ ચાવડા |
| ગામધણી | ચીમનલાલ લુહાર |
| ચોરાની વાતો | મગનલાલ ત્રિવેદી |
| દ્વિરેફની વાતો ભા. ૩ | રામનારાયણ વિ. પાઠક |
| બિન્દુ | પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
| રસબિંદુ | રમણલાલ વ. દેસાઈ |
| રંગનાં ચટકાં | ગોવિંદભાઈ અમીન |
| રૂપાનો ઘંટ | ચુનીલાલ વર્ધમાન શાહ |
| વગડાનાં ફૂલ | મકનજી પરમાર |
| સુરંગા | ધૈર્યચન્દ્ર બુદ્ધ |