ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૧

૧૯૪૧
અ.સૌ. વિધવા બાબુભાઈ વૈધ
ઇન્દુ અને રજની રતુભાઈ દેસાઈ
જિંદગીના ખેલ પન્નાલાલ પટેલ
જીવનનાં વહેણો રસિકલાલ છો. પરીખ
જીવો દાંડ પન્નાલાલ પટેલ
ત્રણ પગલાં મોહનલાલ મહેતા
નમૂનેદાર નારી પીરોજા મં. કાપડિયા
પાનદાની શંકરલાલ શાસ્ત્રી
પાનાચંદની પરસાદી કાન્તિલાલ શાહ
પ્રકંપ હરિકૃષ્ણ વ્યાસ
મા વિનાનાં બાબુભાઈ વૈધ
મેઘધનુષ્ય વિનોદરાય ભટ્ટ
વસુંધરા અને બીજી વાતો ગુલાબદાસ બ્રોકર