ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૬

૧૯૪૬
અધૂરા ફેરા પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ
આસ્થા બાલકૃષ્ણ જોશી
આળાં હૈયાં વ્રજલાલ મેઘાણી
તાણાવાણા ઈશ્વર પેટલીકર
તેજછાયા જ્યોત્સના ખંડેરિયા
ત્રિપુટી ગોવિંદભાઈ અમીન
દિનરાત સ્વપ્નસ્થ
પરાક્રમી પેઢી બળવંત સંઘવી
પાનેતરના રંગ પન્નાલાલ પટેલ
પારકા ઘરની લક્ષ્મી જયભિખ્ખુ
પ્રજ્ઞાચક્ષુ મનુભાઈ જોધાણી
બળતાં પાણી શાન્તિલાલ શાહ
રાસ રમણમ્ પ્રહ્લાદસિંહજી ગોહિલ
વારસ ઉમેશ મહેતા
વિલોપન અને બીજી વાતો ઝવેરચંદ મેઘાણી
શશિકલા બાલકૃષ્ણ જોશી