ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૮

૧૯૪૮
અદૃશ્ય શત્રુ કાલિદાસ જાદવ
ઉલ્લાસ ધૈર્યચન્દ્ર ૨. બુદ્ધ
છૂપાં આંસુ ધૈર્યચન્દ્ર ૨. બુદ્ધ
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ ચુનીલાલ મડિયા
રૂપકુમાર રજનીકાન્ત શાહ
હમ ભી અફસર થે સુરેન્દ્રપ્રસાદ ત્રિપાઠી