ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૨

૧૯૫૨
અક્ષયપાત્ર સારંગ બારોટ
અત્તરના દીવા વેણીભાઈ પુરોહિત
અંધારી રાતે કેતન મુનશી
કસુંબીનો રંગ ભૂપત વડોદરિયા
ક્રોધ મહમ્મદઅલી મુરાદઅલી
ગરબીનું ગૌરવ શાંતિકુમાર ભટ્ટ
તેજ અને તિમિર ચુનીલાલ મડિયા
ભરતી ઓટ
ભાગ્યચક્ર રમણલાલ વ. દેસાઈ
મારી પાડોશણ મસ્તફકીર
મારી શ્રેષ્ઠ વાર્તા કરસનદાસ માણેક
મોહનાં આંસુ સારંગ બારોટ
યાદવાસ્થળી જયભિખ્ખુ
રંગ અને દીવા ચંદુભાઈ રા. પટેલ
રંગમેળો હીરાલાલ ફોફલિયા
લગ્નમંડપ શાન્તિલાલ શાહ
લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર
વનરેખા ધૂમકેતુ
વહેતાં ઝરણાં જયંત ખત્રી
વાત્રકને કાંઠે પન્નાલાલ પટેલ
શ્રદ્ધાદીપ પીતાંબર પટેલ
સરજત વજુભાઈ ટાંક
સંગમ ગોકુળદાસ પરમાર
છગનલાલ પરમાર