ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૩
૧૯૫૩
| અભિષેક | રતિલાલ દેસાઈ |
| અરબના ચાંદતારા | કલીમુદ્દીન હુસેની |
| આકડાનાં ફૂલ | ભદ્રકુમાર યાજ્ઞિક |
| કંકુડી | બકુલેશ |
| કામબાણ | ઇન્દ્રવદન ન. દેસાઈ |
| ગુલાબી | જયંત મહેતા |
| ચાર પથરાની મા | સરોજિની મહેતા |
| છેલ્લો અભિનય | ડાહ્યાભાઈ પટેલ |
| જલદીપ | ધૂમકેતુ |
| પાંચ વાર્તાઓ | દીનશાહ દાદાભાઈ કાપડિયા |
| મંછુલાલા | મસ્તફકીર |
| મૂકં કરોતિ | જયંતિ દલાલ |
| રૂપ | અરૂપ |
| વિમોચન | સારંગ બારોટ |
| શેફાલી | રામચંદ્ર નારાયણ ઠાકુર |
| શ્રદ્ધાદીપ | પીતાંબર પટેલ |
| સતી અને સ્વર્ગ | રમણલાલ વ. દેસાઈ |
| સ્વપ્નનો ભંગાર | કેતન મુનશી |
| હૈયાનાં દાન | રતિલાલ સાં. નાયક |
| હૈયાનો કાદવ | અનંત સી. મહેતા |