ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૫

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૫૬
અધૂરો કોલ ધીરુબહેન પટેલ
કાળની કલમે ચુનીલાલ વર્ધમાન શાહ
ખંડિત દર્પણ શંકર ભટ્ટ
ગુલાબની ટેકરી કુમુદ શુક્લ
છૂટાછેડા પીતાંબર પટેલ
છૂંદણા કનૈયાલાલ જગજીવન રાવળ
જીવન જીવવાનું બળ ભૂપત વડોદરિયા
પુણ્ય પરવાર્યું નથી ગુલાબદાસ બ્રોકર
બાંધણી પુષ્કર ચંદરવાકર
બિંદી લાભુબહેન મહેતા
ભણેલી ભીખ અને બીજી વાતો રણજિત પટેલ
માનવહૈયાં સારંગ બારોટ
મોટી બહેન સ્નેહરશ્મિ
રજનીગંધા શિવકુમાર જોશી
વર્ષા અને બીજી વાતો ચુનીલાલ વર્ધમાન શાહ
સુધા કુંભ મંગલજી પંડિત
સોમરેખ પ્રતાપરાય જોશી