ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૪

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૫૪
અરમાન શાન્તિલાલ શાહ
ઇતર વાતો ભગવત ભટ્ટ
ઇન્દ્રધનુષના ટુકડા હરીશ નાયક
ઈન્દ્રવારણાં અને ઇતર વાતો ભગવત ભટ્ટ
એકલવાયો જીવ સૌદામિની મહેતા
ઓરતા પન્નાલાલ પટેલ
કલ્પના પીતાંબર પટેલ
કોઈ ગોરી કોઈ સાંવરી સારંગ બારોટ
તપ મોહમ્મદ માંકડ
દ્વિદલ ભગવત ભટ્ટ
ધબકતાં હૈયાં રમણલાલ વ. દેસાઈ
પલાશપુષ્પ જેઠાલાલ ત્રિવેદી
પ્રેમગંગા યશોધર મહેતા
પ્રેમનાં આંસુ કુન્દનિકા કાપડિયા
બીજલેખા જયંત પરમાર
રામનાં રખવાળાં ધનસુખલાલ મહેતા
વનકુંજ ધૂમકેતુ
વર્ષા અને બીજી વાતો ચુનીલાલ વર્ધમાન શાહ
વીરડાનાં પાણી ઉષા જોશી
શમતી સંધ્યા ધનસુખલાલ મહેતા
સબૂરી ધીરજ મહમ્મદઅલી મુરાદઅલી
સમાજની શેતરંજ રમણ ઠક્કર
હવા! તુમ ધીરે બહો! મોહનલાલ પટેલ