ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૭

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૫૭
આગમન ડાહ્યાભાઈ પટેલ
એક લહર ધીરુબહેન પટેલ
કલાવતી ડાહ્યાભાઈ પટેલ
કલ્પના પીતાંબર પટેલ
કંકુનાં પગલાં છોટુભાઈ પટેલ
ખોળો ભર્યો ધનસુખલાલ મહેતા
ગરવી ગુજરાતણ ધનસુખલાલ મહેતા
ગૃહપ્રવેશ સુરેશ જોષી
જગદંબા અને બીજી વાર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ
જીવનનાં અમૃત ગુલાબદાસ બ્રોકર
જીવનવલોણું ધીરજબહેન પારેખ
ત્રિશૂળ શિવકુમાર જોશી
નવવધૂને પગલે મધુકર રાંદેરિયા
પરાજિત પ્રેમ ભોગીલાલ ગાંધી
પ્રકાશનું સ્મિત ગુલાબદાસ બ્રોકર
પ્રણવપુષ્પ જશવંત મહેતા
ફુરસદના ફટાકા ધનસુખલાલ મહેતા
બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ ગુલાબદાસ બ્રોકર
મંગલદીપ ધૂમકેતુ
રાઘુ ઇન્દ્ર વસાવડા
શબદ તણખા હરિપ્રસાદ પંડ્યા
સજીવન ઝરણાં દુર્ગેશ શુક્લ