ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૫૮

૧૯૫૮
અંતરનાં રૂપ ભૂપત વડોદરિયા
આકાશગંગા ઈશ્વર પેટલીકર
આ જાણે આંબાનું ઝાડ ગુણવંતરાય આચાર્ય
એક આ વન મૂળવંતરાય ત્રિપાઠી
કડવો ઘૂંટડો પન્નાલાલ પટેલ
ઘડીભર ગમ્મત ધનસુખલાલ મહેતા
જૂના સાથીઓ અને બીજી વાર્તા વિજયશંકર પટ્ટણી
ઝાકળનાં મોતી મોહમ્મદ માંકડ
ટૂંકા રસ્તા મોહનલાલ પટેલ
દિલ દરિયાવનાં મોતી વિનોદિની નીલકંઠ
ધરતીની સોડમ બકુલ જોષીપુરા
ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ ધૂમકેતુ
પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ પન્નાલાલ પટેલ
પ્યાર ચંદ્રકાન્ત બક્ષી
બીજી થોડીક સુરેશ જોષી
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ ચુનીલાલ મડિયા
મનના મોરલા પન્નાલાલ પટેલ
રાગવૈરાગ સારંગ બારોટ
લીના અશ્વિનકુમાર વા. વ્યાસ
સગી આંખે ભાનુભાઈ શુક્લ
સ્મિતા શાંતિલાલ ઓધવજી મહેતા
હીરાની ચમક રમણલાલ વ. દેસાઈ