ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૬૨
અનુરાગ નાનાલાલ જોશી
કઠપૂતળી ઈશ્વર પેટલીકર
કાલાટોપી સ્નેહરશ્મિ
ક્ષણાર્ધ ચુનીલાલ મડિયા
ખારા સમંદર ગંગારામ પ્રાગજી મહેતા
દિલની વાત પન્નાલાલ પટેલ
ધમકી પદ્મકાન્ત
ધરતી આભનાં છેટાં પન્નાલાલ પટેલ
નીલરેખા ગુણવંતરાય આચાર્ય
પાંચ વીઘા જમીન મૂળચંદ મોદી
પ્રેમાવતાર અને બીજી વાર્તા કુસુમબહેન ઠાકોર
બારણાં ઉઘાડો જયા ઠાકોર
બારમે ચંદ્રમા દામુ સાંગાણી
ભાઈબંધી ગુણવંતરાય આચાર્ય
માડીનું દૂધ દેવશંકર મહેતા
માણસનાં મન ગુલાબદાસ બ્રોકર
રક્તદાન કેતન મુનશી
રાત અંધારી શિવકુમાર જોશી
વર્ષા બાબુભાઈ વ્યાસ
વળતાં પાણી સરોજિની નાનક મહેતા
વિધિના લેખ ધ્રુવકુમાર કચ્છી
શ્રાવણ ભાદરવો હીરાલાલ ફોફલિયા
શ્રીફળ સ્નેહરશ્મિ
સફરની સાથી બળવંત નાયક
સાંધ્યતેજ ધૂમકેતુ
સોનાના દાંત અને બીજી વાતો ચુનીલાલ વર્ધમાન શાહ
હીરાનાં લટકણિયાં સ્નેહરશ્મિ
હૈયું હાથ રહ્યું નહીં ચુનીલાલ વર્ધમાન શાહ
હોઠ અને હૈયાં રામચંદ્ર ઠાકુર