ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૩

૧૯૬૩
અક્ષતનાં અમૃત કુસુમબહેન ઠાકોર
ઈષત્ જયંતિ દલાલ
ઉન્માદિની પ્રફુલ્લચંદ્ર શાહ
ગૌરી પ્રભુલાલ નથવાણી
ચીંથરે વીંટ્યાં રતન વિજયકુમાર ત્રિવેદી.
છીપલાં વનુ પાંધી
ત્યાગી અનુરાગી
ત્રિભંગ ગોવિંદભાઈ પટેલ
દિવ્ય દૃષ્ટિ મૂળચંદ મોદી
ધરતીની ધરી મનસુખલાલ ઝવેરી
પવનપાવડી શાંતિકુમાર ભટ્ટ
પાંદડે પાંદડે મોતી વસુબહેન ભટ્ટ
ફંટાતા રસ્તા પ્રિયકાન્ત પરીખ
બલિદાન નાનુભાઈ નાયક
બારણાં ઉઘાડો જયા ઠાકોર
ભીની મોસમ ચંદુલાલ સેલારકા
માટીનું અત્તર જયભિખ્ખુ
મેઘમલ્હાર સારંગ બારોટ
યૌવનની યાદ ગુલાબભાઈ પટેલ
લીંબડાની એક ડાળ મીઠી પીતાંબર પટેલ
સૌભાગ્યનો શણગાર પીતાંબર પટેલ
હીના કનૈયાલાલ જોશી