ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૮
૧૯૬૮
| અધૂરી વાટ | બેપ્સી એન્જિનિયર |
| અનરાધાર | વિષ્ણુકુમાર મહેતા |
| આલંબન | હસિત બૂચ |
| ક્ષત | વિક્ષત |
| ખરા બપોર | જયંત ખત્રી |
| ગેરસમજ | રઘુવીર ચૌધરી |
| જખમ | વિઠ્ઠલ પંડ્યા |
| જતાં જતાં | રમેશ જાની |
| ટેકરીઓ પર વસંત બેઠી છે | વિભૂત શાહ |
| ટોફીનાં બે પેકેટ | જયંતી ધોકાઈ |
| તેડાગર | રઘુવીર ચૌધરી |
| દિલ | દલપતરાય આહુજા |
| દિવસે તારા રાતે વાદળ | વસુબહેન ભટ્ટ |
| ધીમે પ્રિયે! | નાનાલાલ જોશી |
| ફીણોટાં | મનુભાઈ પાંધી |
| ભિન્ન હૃદય | અભેસિંહ પરમાર |
| મશાલ | ચંદ્રકાન્ત બક્ષી |
| યુધિષ્ઠિર? | જયંતિ દલાલ |
| યૌવનની પ્યાસ | ભોગીલાલ દવે |
| રૂપ | મનસુખલાલ ઝવેરી |
| રોમાંચ | રસિક મહેતા |
| વધુ ને વધુ સુંદર | કુન્દનિકા કાપડિયા |
| શેતરંજને સોગટે | બિપિન ઝવેરી |
| શૌર્યધારા | નાનાભાઈ જેબલિયા |
| સમી સાંજ | મગનભાઈ દેસાઈ |
| સરવાળો | અહમદ મંગેરા |
| સોનેરી ઝાડ | જયકાન્ત રાવળ |
| સોમવલ્લી | ચંદ્રવદન શુક્લ |
| સ્મિત અને આંસુ | કનૈયાલાલ જોશી |
| હનીમુન | મગનભાઈ દેસાઈ |