ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૦
Jump to navigation
Jump to search
૧૯૭૦
| અણવર | પન્નાલાલ પટેલ |
| ઇન્દ્રધનુષ્યના ટુકડા | હરીશ નાયક |
| કોમલ ગાંધાર | શિવકુમાર જોશી |
| ઘુઘવાટ | નગીન મોદી |
| તમને ફૂલ દીધાંનું યાદ | ભગવતીકુમાર શર્મા |
| તર્પણ | હર્ષવદન શાહ |
| પાનદાની | પોપટલાલ પંચાલ |
| પ્રકાશનાં પગલાં | પદ્મા ફડિયા |
| પ્રત્યાલંબન | મોહનલાલ પટેલ |
| બારમાસીનાં ફૂલ | મનસુખલાલ ઝવેરી |
| મરદાઈ માથા સાટે | જોરાવરસિંહ જાદવ |
| મોનીષા | લાભુબહેન મહેતા |
| વ્હાઈટ હોર્સ | સુધીર દલાલ |
| સથવારો | નાનાભાઈ જેબલિયા |
| હૈયાનાં હેત | ચુનીલાલ ભટ્ટ |