ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૨

૧૯૭૨
આસમાની નજર પન્નાલાલ પટેલ
આંખ અમારી આંસુ તમારી પ્રફુલ્લચંદ્ર શાહ
આંખો ભારતી દલાલ
એક હતી દુનિયા સુવર્ણા રાય
કાલસર્પ મધુ રાય
ઘૂંટાયેલાં દર્દોની વ્યથા ઇન્દ્રવદન પંડ્યા
તથાસ્તુ સરોજ પાઠક
નવી મા કુતુબ આઝાદ
બક્ષીની કેટલીક વાર્તાઓ ચંદ્રકાન્ત બક્ષી
બહાર કોઈ છે રઘુવીર ચૌધરી
મારી શ્રેષ્ઠ વાર્તાઓ આબિદ સુરતી
મેઘરાજા થંભી ગયા ધરા ગાલા
મેઘાણીની નવલિકાઓ ઝવેરચંદ મેઘાણી
રતન સવાયાં લાખ રતુદાસ રોહડિયા
રૂપકથા મધુ રાય
લક્ષ્મણરેખા અવિનાશ મણિયાર
લાભશુભ શશી શાહ
સૂર્યારોહણ કિશોર જાદવ
સ્વપ્નવન જયવદન પટેલ