ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૪

૧૯૭૪
એક લાવારિસ શબ દિનકર જોશી
કંઈ યાદ નથી ભગવતીકુમાર શર્મા
કાચના મહેલની રાણી મફત ઓઝા
તારી યાદ સતાવે દીપકકુમાર શાહ
તે ભાનુ પટેલ
પદ્મપરાગ રતિલાલ દેસાઈ
પ્રેમ પદારથ ગુલાબદાસ બ્રોકર
રંગીલી રાત: રંગીલાં માનવી ભોગીલાલ દવે
રૂપાળી માછલીઓનાં મન દીપકકુમાર પટેલ
લાગણીનું ઘર જયવદન પટેલ