ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૬
૧૯૭૬
| અગનપિછોડી | પ્રિયકાન્ત પરીખ |
| અવરશુંકેલુબ | સુમન શાહ |
| આમાં ક્યાંક તમે છો | નસીર ઈસમાઈલી |
| ઋતંભર | નીલમ પરી |
| એકાંતે કોલાહલ | કુમારપાળ દેસાઈ |
| જયન્ત ખત્રીની કેટલીક વાર્તાઓ | સં. સુરેશ દલાલ |
| ઝંખના | બિપિનચંદ્ર પટેલ |
| તલ્લક છાંયડો | હરિભાઈ તપોધન |
| ત્રીજો ઘુવડ | શ્યામલ |
| દોડી જતા શબ્દો | નેહા ત્રિવેદી |
| નગર અને મિત્રા | બંસીકુમાર બારોટ |
| નવપદ | શિવકુમાર જોશી |
| નિરાળી પરંપરા | બકુલ રાવળ |
| પશ્ચિમ | ચંદ્રકાન્ત બક્ષી |
| પંખીનો મેળો | મૂળજીભાઈ શાહ |
| પ્રેમપંથ પાવકજ્વાલા | મૂળજીભાઈ શાહ |
| વાદળી ઝર્યા કરતી હતી | હસિત બૂચ |
| સતીની દહેરી | મૂળજીભાઈ શાહ |
| સમય શાંત છે | મીનલ દીક્ષિત |