ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૮

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૭૮
અકસ્માતના આકાર રમણલાલ પાઠક
અતીતના આયનામાં રોહિત શાહ
અંતરકૂપો અને બીજી વાર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ
કાગળની હોડી કુન્દનિકા કાપડિયા
ગંગા જમના
ઢળતા મિનારા ઈમામુદ્દીનખાન બાબી
તારિણી સુન્દરમ્
તિતર બિતર જનક નાયક
દસમો ગ્રહ જશવંત મહેતા
દિશાંતર હિંમત ખાટસૂરિયા
ધવલગિરિ રજનીકાન્ત રાવળ
નિમિત્ત પ્રભાકર ત્રિવેદી
પિનકુશન સુરેશ દલાલ
મૃત્યુંજય ચીમનભાઈ અમીન
લઘિમા નવીનચંદ્ર મોદી
લોહીના વેપારી રમણભાઈ પટેલ
વણતૂટ્યા સંબંધો પૃથ્વી શાહ
વહેમનાં વિષ અને ભગવાનને ઘેર ચંપકભાઈ મોદી
શાંતિ પારાવાર શિવકુમાર જોશી
હોવું એટલે હોવું વિજય શાસ્ત્રી