ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૭૯

૧૯૭૯
આવળબાવળ વનુ પાંધી
ઇતરેતર વિજય શાસ્ત્રી
ઊગતાં ફૂલ સરલા શેઠ
વર્ષા અડાલજા
એક દ્રૌપદી કલિયુગની પ્રફુલ્લચંદ્ર શાહ
કણકણમાં અજવાળાં જ્યોત્સના બૂચ
ગુલદીપ કનૈયાલાલ ચૌહાણ
ઘરનું ઘર પન્નાલાલ પટેલ
જીવનપંથ મુકુંદલાલ શાહ
ઝેરનો પ્યાલો કોણે મોકલ્યો? પ્રમોદરાય શાહ
ડોલતું રમકડું ચંદ્રકાન્ત દવે
તારી આંખો ખરેખર સુંદર છે નવીનચંદ્ર મોદી
નિહારિકા હરિત પંડ્યા
બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ ગુલાબદાસ બ્રોકર
રેણુકન્યા ડોલરકુમાર ભટ્ટ
વ્યર્થ કક્કો છળ બારાખડી ભગવતીકુમાર શર્મા
સ્કૂટર અમૃતલાલ છ. શાહ