ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૦
૧૯૮૦
| અઢી અક્ષરની પ્રીત | ભારતી વૈદ્ય |
| આઠમું પાતાળ | રમેશ ત્રિવેદી |
| એક જ માટીનાં ઠામ | નટવર રાવલ |
| એક વહેલી સવારનું સપનું | દિનકર જોશી |
| એકદા નેમિષારણ્યે | સુરેશ જોષી |
| કિકિયારી | હરીશ વ્યાસ |
| કુમકુમ પગલે | નવલકિશોર વ્યાસ |
| કોલાહલ | મોહન પરમાર |
| ઘડી અષાઢ ને ઘડી ફાગણ | વસુબહેન ભટ્ટ |
| તહોમતદાર | ઇવા ડેવ |
| ધૂમ્રવલય | જિતેન્દ્ર તલાવિયા |
| મન મધુવન | ચંદ્રકાન્ત મહેતા |
| મારી સારી વાર્તાઓ | હીરાલાલ ફોફલિયા |
| વંચના | વિજયકુમાર પુરોહિત |
| સકલ તીરથ | શિવકુમાર જોશી |
| હર્ષાદીચિ | ચીમનભાઈ અમીન |