ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૮૨

૧૯૮૨
અજાણ્યું સ્ટેશન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
આધુનિક નવલિકા સં. જનક નાયક
એક નામે સુજાતા ભારતી દલાલ
છદ્મવેશ કિશોર જાદવ
જીવનના તાણાવાણા ચંદુલાલ સેલારકા
પડાવ રાજેશ અંતાણી
પારસમણિનાં પારખાં એલ. પી. પીપલિયા
બેઅવાજ હોઠ નારાયણ શનિશ્ચરા
માનીતી અણમાનીતી સુરેશ જોષી
રણજિતરામ ગદ્યસંચય - ૧ રણજિતરામ મહેતા
શાયદ આકાશ ચૂપ છે નસીર ઈસમાઈલી
સપનાંનો ઉજાગરો હરીશકુમાર મકવાણા
સંગાથ મોહમ્મદ માંકડ
સ્વપ્નલોક ચંદ્રકાન્ત મહેતા
હનુમાનલવકુશમિલન ભૂપેશ અધ્વર્યું