ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૫

૧૯૯૫
અવશેષ સુશીલા ઝવેરી
એ બાલ્કનીવાળી છોકરી અને ચંદ્રકાન્ત શેઠ
ખતવણી ઉત્પલ ભાયાણી
છિદ્ર પિનાકિન દવે
છેલ્લી વાર્તા યશવંત મહેતા
તિમિરના ટહુકા શિવદાન ગઢવી
ત્રણ જિંદગીને સલામ રાહુલ શુક્લ
નારી તારાં અગણિત રૂપ બકુલ જોશીપુરા
બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ જનક ત્રિવેદી
યુગસભા કિશોર જાદવ
રાફડો બહાદુરભાઈ વાંક
વિખરાયેલાં વાદળ હરીશ પંડ્યા
શબવત્ રમેશ ર. દવે
સ્થળાંતર રામચંદ્ર પટેલ
હેલી મણિલાલ હ. પટેલ