ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૯
૧૯૯૯
| આંખ મળી, અશ્રુ ટપક્યાં | દેવચંદભાઈ યોગી |
| એક સ્મિત મિતનું | હેમા મહેતા |
| ૧૯૯૮ની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. હર્ષદ ત્રિવેદી |
| કાળરાક્ષસ | ઇવા ડેવ |
| ક્યાંય નહિ, કદી નહિ | મનેશચંદ્ર કંસારા |
| ક્ષણ સ્વપ્ન | હર્ષદેવ માધવ |
| ગુજરાતી વાર્તાસંચય-૨ | સં. જયંત પારેખ, શિરીષ પંચાલ |
| ઘરથી કબર સુધી | આબિદ સૂરતી |
| જીવ | માય ડિયર જ્યુ |
| ઝરમરતા ચહેરા | કેશુભાઈ દેસાઈ |
| તોરણ | રમણભાઈ વણકર |
| નારીનાં હૈયાં સોનેરી હૈયાં | રતન રુસ્તમજી માર્શલ |
| પરોઢિયાના તારલિયા | વ્રજેશ વાળંદ |
| પ્રેમનું સરનામું | જયવદન પટેલ |
| ફેંસલો | શ્યામ તરંગી |
| બાની વાતું | સં. શરીફા વીજળીવાળા |
| મડિયાની પ્રતિનિધિ વાર્તાઓ | સં. બળવંત જાની |
| મફત ઓઝાની શ્રેષ્ઠ વાર્તાઓ | સં. હરીશ મંગલમૂ |
| મોર બોલે આપણા મલકમાં | શિવદાન ગઢવી |
| રતિરાગની વાર્તાઓ | સં. મણિલાલ હ. પટેલ, દક્ષેશ ઠાકર |
| વનરાવન | કેશુભાઈ દેસાઈ |
| વાતો વિપતની | વાલ્મીક મહેતા |
| વાર્તાક્રમણ | સુમંત રાવલ |
| સફેદ સાડી, લાલ કિનાર | એમ.ડી. નાયક |
| સમણાં વાવ્યાં ને કૂંપળ ફૂટી | કુસુમબહેન પોપટ |
| સંબંધ | રાઘવજી માધડ |
| સિગ્નેચર ટ્યૂન | મનોક્ષા દેસાઈ |
| સુગરીના માળા | દેવચંદભાઈ યોગી |
| સુવર્ણમૃગ | રમેશ ત્રિવેદી |
| સ્ટુડિયો | રમેશ દવે |
| હથેળીનું સ્વર્ગ | તખુભાઈ સાંડસુર |
| હાર્બર | હરિત પંડ્યા |